Tag:Porbandarkhabar|

View All
પોરબંદર માં સ્વાવલંબન દીવસ ની ઉજવણી

પોરબંદર માં સ્વાવલંબન દીવસ ની ઉજવણી.. પોરબંદર ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણીના ભાગરૂપે મહિલા સ્વરોજગાર મેળો તાજા વાલા હોલ ખાતે યોજાયો હતો. જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુબેન કારાવદરા ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ સ્વરોજગાર મેળામાં અંદાજી ૪૫૦ થી વધુ બહેનો તથા નોકરીદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. 

Read More
jitesh chauhan -Reporter
શ્રાવણ માસ નિમિત્તે કેદારેશ્વર મંદિર ખાતે ભવ્ય દર્...

શ્રાવણ માસ નિમિત્તે કેદારેશ્વર મંદિર ખાતે ભવ્ય દર્શન પોરબંદર ના ભક્તો ની આસ્થા નું અનેરું કેન્દ્ર એટલે કેદારેશ્વર મંદિર .પોરબંદર ના ભક્તો પર જાણે કેદારેશ્વર મહાદેવ જાણે આશીર્વાદ ની વર્ષા કરી રહ્યા છે તેમ અવનવા આયોજન કરી ભોળાસંભુ ને રીઝવવા અને એમના પ્રેમ આશીર્વાદ મેંળવવા સૌ કોઈ ભક્ત નિર્મલ મન એ સેવા માં લાગ્યા છે

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર નો લોકમેળો લૂંટ મેળો તો નહીં બને ને?

પોરબંદર નો લોકમેળો લૂંટ મેળો તો નહીં બને ને? પોરબંદર છાયા નગરપલિકા દ્વારા 5 દિવસ ના લોકમેળાનું આયોજન કરવાંમાં આવ્યું છે આ લોકમેળો યુઘ્ધમેળો ન બને તેવી રજુઆત પાલિકા ના વિરોધ પક્ષના નેતા જીવનભાઈ જુંગી એ કલેકટર સમક્ષ રજુઆત કરી છે..


Read More
jitesh chauhan -Reporter
જીએસટી સામે આપ ના ગરબા

હાલનાં મોંઘવારીનાં સમયમાં દિનપ્રતિદિન જીવન જરૂરી ચીજવસ્તુઓનાં ભાવમાં વધારો થઇ રહયો છે. આ ઉપરાંત સરકાર દ્વારા જીએસટીનો ડામ પણ આપવામાં આવી રહયો છે. ગુજરાતની આગવી ઓળખ ગણાતા ગરબામાં પણ ૧૮ ટકા જીએસટી લાગુ કરવાનાં સરકારનાં નિર્ણય સામે ભારે નારાજગી જોવા મળી રહી છે.


Read More
jitesh chauhan -Reporter
પોરબંદર શહેર ના દરેક સ્થળો પર લહેરાસે તિરંગો

પોરબંદર શહેર ના દરેક સ્થળો પર લહેરાસે તિરંગો આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સ્વતંત્ર સપ્તાહ ની ઉજવણી કરવામાં આવશે. સમગ્ર જિલ્લા માં તૈયારીઓ નો ધમધમાટ શરુ કરવાં આવી ગયો છે ભારતીયો ની સાચી ઓળખ અને આપડી આન બાન અને સાન એટલે તિરંગો . ત્યારે આગામી સપ્તાહ તારીખ 11 ઑગસ્ટ થી 17 ઑગસ્ટ સુધી આ ઉજવણી કરવામાં કરવામાં આવશે.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર લોક મેળાની ચકડોળ ની હરાજી ચકડોળે ચડી

પોરબંદર લોક મેળાની ચકડોળ ની હરાજી ચકડોળે ચડી પોરબંદર નો જમાષ્ટમી ના લોકમેળા માં પાલિકા ને પ્રથમ કોળીયે જ માખી આવી હોય તેવી ઘટના સામે આવી છે આજે સોમવારે ચકડોળ ની જગ્યા ની હરાજી નું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં જીએસટી નો મુદ્દો વિવાદ નો મુદ્દો બન્યો હતો જેને કારણે ચકડોળ ધારકો હરાજી નો વિરોધ કરી બહાર નીકળી ગયા હતા જેને પગલે પાલિકા એ આ હરાજી રદ કરી હતી અને હવે આગામી દિવસો માં નવી તારીખ જાહેર કરશે તેવું જણાવ્યું છે

Read More
jitesh chauhan -Reporter
કેજરીવાલ આજે સોમનાથ માં રોજગારી ના મુદ્દે શુ કરશે...

કેજરીવાલ આજે સોમનાથ માં રોજગારી ના મુદ્દે શુ કરશે મોટી જાહેરાત ઉન્હેં દિયા વોટ તો મિલેગી ઝહેરીલી શરાબ .... હમે દિયા વોટ તો મિલેગી રોજગારી કી બહાર.....અરવિંદ કેજરીવાલ એ ફરી પોરબંદર એરપોર્ટ પર આવી અને સોમનાથ જઈ રોજગાર મુદ્દે મોટી જાહેરાત કરશે તેવું જણાવ્યું હતું .... થોડા દિવસ પૂર્વે જ દિલ્હી ના મુખ્યમન્ત્રી અરવિંદ કેજરીવાલ પોરબનદર એરપોર્ટ પર આવ્યા હતા

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર માં ગૌવંશ ને બચાવા પ્રયાસ કરનાર સંસ્થા ને...

પોરબંદર માં ગૌવંશ ને બચાવા પ્રયાસ કરનાર સંસ્થા ને અભિનંદન: રૂપાલા પોરબંદર સહિત રાજ્યભર માં લિમ્પિ વાઇરસ ના કારણે ગૌવંશ મોત ને ભેટી રહ્યા છે તેવા સમયે કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા પોરબંદર ની મુલાકાતે આવ્યા હતા અને લિમ્પિ વાઇરસ ને સ્થાનિક અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી તેમજ ઉદ્યોગનગર ખાતે ગૌવંશ માટે બનાવમાં આવેલા આઇસોલેશન વોર્ડ ની મુલાકાત લીધી હતી

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમાં મોંઘવારી સામે કોંગ્રેસનું રણશિંગુ

પોરબંદરમાં મોંઘવારી સામે કોંગ્રેસનું રણશિંગુ હાલ વધતી જતી મોંઘવારી માં આમ જનતા પીસાય રહી છે ત્યારે પોરબંદર કોંગ્રેસ દ્વારા આજે મોંઘવારી ના મુદ્દે મહા રેલી અને સભા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સઁખ્યામા લોકો જોડાયા હતા. અને કોંગ્રેસ ના આગેવન અર્જુનભાઈ મોઢવાડીયા એ મોઘવારી ના મુદ્દે સરકાર પર પ્રહાર કર્યા હતા

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર જિલ્લામાં પતિ-પત્ની ઓર વો નહિ, પત્ની નો કિ...

પોરબંદર જિલ્લા પતિ-પત્ની ઓર વો નહિ, પત્ની નો કિસ્સો હોસ્પિટલ ના બિછાને રહેલી આ મહિલા એ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાશ કર્યો છે.. આ મહિલા નો આક્ષેપ છે કે આદિત્યાણાના યુવાને પત્નિ હોવા છતાં બીજી યુવતી સાથે ફેરા લીધા હોવાની પત્નીએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર જિલ્લામાં લમ્પી વાઇરસનો કેવો છે કહેર

પોરબંદર જિલ્લામાં લમ્પી વાઇરસનો કેવો છે કહેર પોરબંદર જિલ્લા માં લમ્પી વાઇરસ નો કહેર જોવા મળે છે.જો કે પોરબંદર જિલ્લા પંચાયત ના પશુપાલન વિભાગ અને ઉદય કારાવદર ચેરીટેબલ ટ્રસ્ટ ની ઉત્તમ કામગીરી ને કારણે અનેક ગાયો ના જીવ બચાવામાં સફળતા મળી છે.પોરબંદર જિલ્લા માં અત્યારે સુધી માં કુલ 462 જેટલા પશુઓ ને લમ્પી વાઇરસ ની અસર જોવા મળી છે.અંદાજીત 40 પશુઓ ના મોત થયા છે.આ 40 પશુઓ માંથી 23 પશુઓ લમ્પી વાઇરસ ને કારણે મોત ને ભેટિયા છે.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરના માછીમારો કેમ ફસાયા સમસ્યાની જાળમાં

પોરબંદરના માછીમારો કેમ ફસાયા સમસ્યાની જાળમાં પોરબંદરના માછીમારો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે. આગામી દિવસોમાં માછીમારીની સિઝનનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે માછીમારોના વિવિધ પ્રશ્નો અંગે પોરબંદર માછીમાર બોટ એસોસિએશન દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર પાઠવી માછીમારોની પાયાની સુવિધાઓ જેવી કે બોટ પાર્કિંગ, ડે્રજીંગ, પીવાનું મીઠું પાણી અને ફાયર સેફ્ટી સહિતની સુવિધાઓ અંગે રજૂઆત કરી છે.

Read More
jitesh chauhan -Reporter
રાણાવાવ ખાતે શહેર અને તાલુકાના કારોબારીની બેઠક

રાણાવાવ શહેર અને તાલુકા ભાજપની કારોબારીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. રાણાવાવ તાલુકા પંચાયત હોલમાં શહેર અને તાલુકા ભાજપની કારોબારીની બેઠક જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટભાઇ મોઢવાડિયાના અધ્યક્ષ સ્થાને મળી રહી

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમાં મોંઘવારી રેલીનું આયોજન.

પોરબંદરમાં મોંઘવારી રેલીનું આયોજન ભારત દેશમાં મોંઘવારી ચરમસીમાએ પહોંચી રહી છે. કારણ કે પેટ્રોલ-ડિઝલથી લઇને જીવન જરૂરિયાતની વસ્તુઓ સુધી ભાવમાં વધારો થઇ રહ્યો છે. જેના લીધે મધ્યમ વર્ગના ઘરનું બજેટ ખોરવાઇ ગયું છે.

Read More
jitesh chauhan -Reporter
ભાઈશ્રી રમેશભાઈ ઓઝા ના મુખે શ્રાવણ માસ નો મહિમા

ભાઈશ્રી રમેશભાઈ ઓઝા ના મુખે શ્રાવણ માસ નો મહિમા ભગવાન ભોળાનાથ ની ભક્તિ નો ભરપૂર સંગમ એટલે શ્રાવણ માસ આજ થી શરૂ થતા શ્રાવણ માસ ને લઇ શિવભક્તોનો ઉત્સાહ , ભક્તોનો એ અનેરો પ્રેમ ભગવાન ભોળીયા નાથ ની સેવા કરવા આતુર મને રાહ જોઈ રહ્યા છે શ્રાવણ માસ એટલે કહેવામાં આવે છે કે શિવ શંકર નો પ્રિય માસ ,,,, ત્યારે ભોળીયા નાથ નો આહલાદક રૂપ અને તેમની અંપરમ્પાર શક્તિ નો મહિમા તો સૌ કોઈ જાણે છે

Read More
jitesh chauhan -Reporter
Total: 369

Advertisement

Tranding News

Get In Touch

7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar

+91 9624011010

porbandarkhabar@gmail.com

Follow Us
Districts / City
Chif and Editor