Tag:gujarat|

View All
ર૦૪૭ મા પોરબંદર જીલ્લાનો વિકાસ કેવો હશે

ર૦૪૭ મા પોરબંદર જીલ્લાનો વિકાસ કેવો હશે હાલ આઝાદી કા અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે આઝાદીનાં શતાબ્દીનાં મહોત્વની ઉજવણીને લઇને કેન્દ્ર સરકાર દ્વારા વિઝન પોરબંદર જ્ર ૨૦૪૭ ની તૈયારી શરૂ કરી દેવામા આવી છે. આ માટે સરકાર દ્વારા ખાસ વિઝન માટે દરેક જિલ્લાઓને સૂચન કરવામાં આવ્યુ હતું. જેનાં દેશભરમાંથી માત્ર ૨ જિલ્લાઓએ જ ભારત સરકારનાં ડિપાર્ટમેન્ટ ઓફ એડમિનીસ્ટ્રેશન રીફોર્મસ એન્ડ પબ્લિક ગ્રેવેન્સીસની વર્કિંગ કમિટી સમક્ષ પ્રેઝેન્ટેશન કર્યુ હતું

Read More
jitesh chauhan -Reporter
ર૦૪૭ મા પોરબંદર જીલ્લાનો વિકાસ કેવો હશે

ર૦૪૭ મા પોરબંદર જીલ્લાનો વિકાસ કેવો હશે હાલ આઝાદી કા અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે આઝાદીનાં શતાબ્દીનાં મહોત્વની ઉજવણીને લઇને કેન્દ્ર સરકાર દ્વારા વિઝન પોરબંદર જ્ર ૨૦૪૭ ની તૈયારી શરૂ કરી દેવામા આવી છે. આ માટે સરકાર દ્વારા ખાસ વિઝન માટે દરેક જિલ્લાઓને સૂચન કરવામાં આવ્યુ હતું. જેનાં દેશભરમાંથી માત્ર ૨ જિલ્લાઓએ જ ભારત સરકારનાં ડિપાર્ટમેન્ટ ઓફ એડમિનીસ્ટ્રેશન રીફોર્મસ એન્ડ પબ્લિક ગ્રેવેન્સીસની વર્કિંગ કમિટી સમક્ષ પ્રેઝેન્ટેશન કર્યુ હતું

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરના ટેણીયાએ ફૂટબોલમા કરી કમાલ

પોરબંદરના ટેણીયાએ ફૂટબોલમા કરી કમાલ અત્યારના મોટાભાગના બાળકો અને યુવાનોની ક્રિકેટર બનવાનો શોખ હોય છે. પરંતુ પોરબંદરમાં ક્રિકેટની સાથે બાળકો અને યુવાનોમાં ફૂટબોલનો પણ ક્રેશ જાેવા મળી રહ્યો છે. ભાવસિંહજી સ્પોર્ટસ ક્બલ દ્વારા તાજેતરમાં જ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૩ર ટીમોએ ભાગ લીધો હતો. અંદર-૧૪ ગૃપમાં કુલ ૮ ટીમો અને અંડર-૧૧માં કુલ ૩ ટીમોએ ભાગ લીધો હતો.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરની ઠંડી મા ગરમા-ગરમ કાવાની મજા

પોરબંદરની ઠંડી મા ગરમા-ગરમ કાવાની મજા પોરબંદર સહિત રાજ્યભરમાં છેલ્લા કેટલાક સમયથી ઠંડીનો મીજાજ આકરો જાેવા મળી રહ્યો છે. સતત પડી રહેલી ઠંડીના કારણે જનજીવન અકળાઈ રહ્યું છે. સવાર-સાંજ તો શું દિવસ દરમિયાન પણ લોકોને ગરમ વસ્ત્રોનો સહારો લેવો પડી રહ્યો છે. પોરબંદર શહેરની વાત કરીએ તો આ વર્ષે તામપાન ૬ ડિગ્રીએ પહોંચ્યું હતું. ત્યારબાદ આ તાપમાનનો પારો ૧૦-૧૧ વચ્ચે જ રહે છે જેના કારણે હાડ થ્રીજાવતી ઠંડી પડી રહી છે.

Read More
jitesh chauhan -Reporter
રાણાવાવમા અપહરણનો આરોપી પોલીસના સંકજામા

રાણાવાવમા અપહરણનો આરોપી પોલીસના સંકજામા. રાણાવાવના અપહરણના ગુનામાં છેલ્લા ૭ મહિનાથી નાસતા ફરતા એક આરોપીને ઝડપી લેવામાં રાણાવાવ પોલીસને સફળતા મળી છે.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમા પશુ-પંખીઓ અને વન્ય પ્રાણીના ચિત્રોનુ સર્...

પોરબંદરમા પશુ-પંખીઓ અને વન્ય પ્રાણીના ચિત્રોનુ સર્જન થશે. પોરબંદર પક્ષી નગર તરીકે જાણીતું છે તો નજીકમાં પ્રાકૃતિક સૌંદર્યથી અદ્‌ભૂત પ્રકૃતિથી ભરપૂર બરડો ડુંગર પણ આવેલો છે. તેમજ છેલ્લા કેટલાક દીવસથી વનનો રાજા સિંહ પણ પોરબંદરનો મહેમાન બન્યો છે. તો આ સમયે પશુ-પક્ષીઓ અને વન્ય પ્રાણીઓ પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તેવા આશયથી પોરબંદર વન વિભાગ અને પ્રકૃતિ ધ યુથ સોસાયટી દ્વારા સેવ વાઈલ્ડ લાઈફ અંતર્ગત હોલ પેઈન્ટીંગ ર૦ર૩નું આયોજન કરવામાં આવ્યું છે.

Read More
jitesh chauhan -Reporter
કુંવરજીભાઈ બાવળીયા એ ગાંધીજી સમક્ષ શીશ ઝુકાવ્યુ

કુંવરજીભાઈ બાવળીયા એ ગાંધીજી સમક્ષ શીશ ઝુકાવ્યુ રાજય સરકારના કેબીનેટ મંત્રી અને પોરબંદર જીલ્લાના પ્રભારી કુંવરજીભાઈ બાવળીયા આજે પોરબંદરની મુલાકાતે આવ્યા હતા જીલ્લાના પ્રભારીની જવાબદારી સોંપ્યા બાદ સૈાપ્રથમ વખત પોરબંદરની મુલાકાતે આવેલા કુંવરજીભાઈ બાવળીયાએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મા સ્થળ અને સ્મારક ર્કિતિમંદિરની મુલાકાત લઈ અને ગાંધીજીને પુષ્પાંજલી અર્પણ કરી હતી

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરના બંદરમા ફાયર સ્ટેશનના અભાવે માછીમારો દાઝે...

પોરબંદરના બંદરમા ફાયર સ્ટેશનના અભાવે માછીમારો દાઝે છે પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં ગુરૂવારે સાંજના સમયે એક બોટમાં આગ લાગી હતી અને આ બોટ મળીને ખાખ થઈ જતા બોટ માલીકને ખૂબ મોટું નુકશાન થયું હતું. ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં કરી હતી.

Read More
jitesh chauhan -Reporter
રાણાવાવનુ અનાજ કૈાભાંડે ગરીબોને અનાજથી વંચિત રાખ્ય...

રાણાવાવનુ અનાજ કૈાભાંડે ગરીબોને અનાજથી વંચિત રાખ્યા. રાણાવાવમાં પુરવઠા વિભાગના ગોડાઉનમાંથી અનાજના ૭ હજાર કટ્ટા બારોબાર વેચીને અંદાજે એક કરોડનું કૌંભાડ આચરવામાં આવ્યું હતું. અન્ય વિભાગની પૂરવઠા વિભાગની ટીમે આ કૌંભાડનો પર્દાફાશ કર્યો હતો અને અંતે ગોડાઉન મેનેજર સહિત ૧ર લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે આ કૌંભાડની તપાસ શરૂ કરી છે.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમા આગ લાગ્યા બાદ મકાન ધરાશાઈ

પોરબંદરમા આગ લાગ્યા બાદ મકાન ધરાશાઈ

પોરબંદરના સોનીબજાર વિસ્તારમા આવેલા એક મકાનમા ગઈકાલે સવારના સમયે આગ લાગી હતી મકાન ના બીજા માળે આગી લાગી હતી તે મકાન નો બીજાે માળ આજે ધરાશાઈ થયો હતો સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.






Read More
jitesh chauhan -Reporter
પોરબંદર જીલ્લામા અનાજનુ કૈાભાંડ કોને આચર્યુ

પોરબંદરના રાણાવાવ ખાતે આવેલ ગુજરાત રાજય નાગરીક પુરવઠા વિભાગના અનાજ ના ગોડાઉનમા તાજેતરમા મોરબી,રાજકોટ અને ભાવનગર સહીત ની પુરવઠા વિભાગની ટીમ દ્રારા સરકાર દ્રારા મોકલવામા આવતા અનાજના જથ્થાનો સ્ટોક ને લઈ ને તપાસ હાથ ધરવામા આવી હતી તે દરમ્યાન ઘઉ અને ચોખા ના ૭ હજાર કટ્ટા નો આંકડા નો તાલમેલ જાેવા મળ્યો ન હતો અને આ બાબતે ગોડાઉન મેનેજર અને ડીએસડી નો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેનો સંપર્ક થઈ શકયો નહીં હોવાનુ કહેવાય છે. Read More
jitesh chauhan -Reporter
રાણવાવ મા ખેડુતના ઘરમા કોને ખાતર પાડયુ

રાણવાવ મા ખેડુતના ઘરમા કોને ખાતર પાડયુ રાણાવાવ મા ખેડુતની વાડીમા ચોરી તસ્કરોને ૩.રપ લાખના મુદામાલની ચોરી રાણાવાવ પોલીસે આરોપી ને ઝડપી લીધો પોલીસે પોરબંદરના શખ્સને ઝડપી લીધો પોલીસે સોના ઘરણા સહીતનો મુુદામાલ કબ્જે કર્યો

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમાં ઠડી વાયરલ

પોરબંદરમાં ઠડી વાયરલ પ્પોરબંદર સહિત રાજ્યભરમાં આકરી ઠંડી પડી રહી છે. જેના કારણે જનજીવન પ્રભાવીત થયું છે. સાથે સાથે લોકોના આરોગ્ય ઉપર પણ અસર પડી છે. પોરબંદર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં તાવ, શરદી અને ઉધરસના દર્દીઓમાં વધારો થયો છે. જાે કે વાયરલને કારણે આ અસર જાેવા મળી રહી છે.

Read More
jitesh chauhan -Reporter
કુતિયાણામાં એટીએમ તોડતા તસ્કરો સીસીટીવી માં કેદ

કુતિયાણામાં એટીએમ તોડતા તસ્કરો સીસીટીવી માં કેદ પોરબંદર ના કુતિયાણા માં બેક નું એટીએમ તોડવા નો પ્રયાસ દેવડાનાકા નજીક યુનિય બેંકનું એટીએમ તોડવાનો પ્રયાસ સમગ્ર ઘટના સીસી ટીવી માં કેદ પોલીસે તપાસ હાથ ધરી

Read More
jitesh chauhan -Reporter
મધ્યપ્રદેશથી ચોરી કરવા કોણ આવતુ હતુ પોરબંદર

મધ્યપ્રદેશથી ચોરી કરવા કોણ આવતુ હતુ પોરબંદર પોરબંદરના રાણાવાવ પંથકમા તરખાટ મચાવતી તસ્કર બેલડી ને ઝડપી લેવામા પોરબંદર એલસીબીને જબરી સફળતા મળી છે. સોના ઘરેણા,બાઈક અને મોબાલઈલ સહીતનો મુદામાલ કબ્જે કર્યો છે. અને શખ્સો ની પુછપરછ દરમ્યાન અન્ય કેટલાક ચોરીના ભેદ ઉકેલાશે તેમજ અન્ય કેટલાક શખ્સોના નામ પણ સામે તેવી શકયતાઓ છે.

Read More
jitesh chauhan -Reporter
Total: 270

Advertisement

Tranding News

Get In Touch

7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar

+91 9624011010

porbandarkhabar@gmail.com

Follow Us
Districts / City
Chif and Editor