Tag:newsupdate|

View All
મૂળ માધવપુર માં બે જૂથ વચ્ચે બઘડાટી કેમ બોલી

મૂળ માધવપુર માં બે જૂથ વચ્ચે બઘડાટી કેમ બોલી પોરબંદર જિલ્લાના મૂળ માધવપુર ગામે ખેતરમાં પ્રવેશ તથા છેડતીના મુદ્દે બે જૂથો વચ્ચે બુધવાર સાંજે લાકડી અને પાઈપ જેવા હથિયારો વડે મારા મારી થઈ હતી તો આ મારામારી માં ૪ મહિલા સહિત ૭ વ્યક્તિઓને ઈજાઓ થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર આધુનિક યુગ માં ચાકડા માં બને છે ગરબા

પોરબંદર આધુનિક યુગ માં ચાકડા માં બને છે ગરબા માં જગદંબા ની આરાધના કરવા સૌ કોઈ હરખભેર નવલા નોરતા ની એ રાતો ની રાહ જોઈ રહ્યા છે. નવરાત્રી નું પર્વ જાણે ભક્તિ અને શક્તિ નો અનેરો સંગમ રહ્યો છે ત્યારે નવ દિવસ સૌ કોઈ માં અંબા ની આરાધના કર છે ઘેર ઘેર માં ના સમીપે ગરબો પધરાવી અને મન્દીરો અને હરેલ ઘર દીવડાઓથી ઝગમગી ઉઠ છે. આ ગરબો અને દિપક માં અંબા ની ભક્તિ અને શક્તિ નું સ્વરૂપ છે

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર માં સૂર્ય ફરતે ક્યાં કારણે સર્જાયુ વલય જાણ...

પોરબંદર માં સૂર્ય ફરતે ક્યાં કારણે સર્જાયુ વલય જાણો પોરબંદર ખબર પર અવકાશમાં સર્જાણી ખગોળીય ઘટના ખગોળીય ઘટનાનું રાજ પોરબંદર ખબર ને સંગ.... લોકો માં ચાલેલા કુતુહલ ના પ્રશ્નોના જવાબ આપતું વિજ્ઞાન સૂર્ય ના ફરતે કુંડાળા નું વૈજ્ઞાનિક કારણ

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર ના ક્યાં તબીબે કરી દર્દી ની જટીલ સર્જરી

પોરબંદર ના ક્યાં તબીબે કરી દર્દી ની જટીલ સર્જરી પોરબંદરના ડો. ગઢવી ડેન્ટલ એન્ડ મેક્ઝીલોફેશિયલ સર્જરી સેન્ટરના નિષ્ણાંત તબીબ ડો. હિમાંશુ ગઢવી (એમડીએસ) અને તેમની ટીમ દ્વારા પોરબંદર ખાતે સૌપ્રથમ વખત ઝાયગોમેટિક ઈમ્પ્લાન્ટ ની અત્યંત જટીલ ગણાતી સર્જરી સફળતાપૂર્વક પાર કરી છે.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર માં વિમાન ફરી ક્યારે ઉડશે

પોરબંદર નું ભવ્ય એરપોર્ટ હાલ ફ્લાઇટ ની ઉડાન વિના સૂના વનરાવન જેવું લાગી રહ્યું છે પોરબંદર ના એરપોર્ટ ખાતે ઘણા લાંબા સમય થી અમદાવાદ , મુંબઈ અને દિલ્લી ની ફ્લાઇટ બંધ કરી દેવામાં આવી છે પોરબંદર ના ધંધાર્થીઓ માટે આ ફ્લાઇટ ખુબ ઉપયોગી હતી, સાથેજ સમય ની બચત નું ઉત્તમ મુસાફરી નું માધ્યમ બંધ થતા સમગ્ર પોરબંદર વાસીઓ ફ્લાઇટ શરૂ કરવા ની માંગ કરી રહ્યા છે.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમાં ફરી નગર બસ સેવા ને લઈ શહેરીજનો શુ છે પ્...

પોરબંદરમાં ફરી નગર બસ સેવા ને લઈ શહેરીજનો શુ છે પ્રતિસાદ પોરબંદરવાસીઓ છેલ્લા કેટલાયે વર્ષો થી આતુરતા પૂર્વક જે સવારી ની રાહ જોઈ રહ્યા હતા તે હવે પોરબંદર ના આંગણે પધારવા જય રહી છે બીજી ઓક્ટોમ્બર ના રોજ પોરબંદર ના રસ્તા અને સીટી બસ નું ફરી મિલન થવા જય રહ્યું છે. સીટી બસ ના વિરહમાં અને એકબાજુ ખાનગી વાહ્નનોનાં મસમોટા ભાડા થી હવે રાહત મળશે તેવું વર્તાય રહ્યું છે.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર માં માલધારીઓ માં રોષ-દૂધ દોહલ્યું

પોરબંદર માં માલધારીઓ માં રોષ-દૂધ દોહલ્યું માલધારીઓનો જંગ, દૂધ વ્યાપાર આજે થયો બંધ, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે આંદોલનનો દોર શરૂ થયો છે. સરકારી કર્મચારીઓ પોતાની વિવિધ માંગણીઓને લઇને આંદોલનાત્મક કાર્યક્રમો આપી રહયાં છે. તો બીજી તરફ માલધારી સમાજમાં પણ રોષ જોવા મળી રહયો છે.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમાં CCTV કેમેરા ગુનેગારો માટે આફત

પોરબંદરમાં CCTV કેમેરા ગુનેગારો માટે આફત પોરબંદર શહેર ને શાંતિસભર બનાવવા અને પોરબંદર ની પ્રજા માટે રાત દિવસ એક કરતી પોરબંદર પોલિશ પોરબંદરવાસીઓ માટે અડીખમ રહી છે તહેવાર હોય કે રવિવાર, દિવસ હોય કે રાત કોઈ પણ સમય જોયા વગર પોરબંદર ને શાંતીસભર અને સુરક્ષિત રાખવા પોરબંદર પોલિશ સતત કાર્યરત રહે છે.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર માં બુધવારે કેમ ? દૂધ નો દુષ્કાળ

પોરબંદર માં માલધારી સમાજ હાલ મેદાને ઉતાર્યો છે અનેક માંગણીઓ અને તેમના હક ની માંગ સાથે તેઓએ આવતી કાલ એટલે તારીખ 21 સપ્ટેમ્બર ને બુધવાર ના રોજ ગુજરાત બંધ નું એલાન આપ્યું છે માલધારી સમાજ ના ભાઈઓએ આજ રોજ મીડિયા સમક્ષ વાત કરી અને સરકાર ને જાણે ખુલ્લી ચેતવણી આપી હોય અને માલધારી સમાજ ના હક માટે ની લડત ચાલુ રાખશે આ સાથે તેમની માંગ પુરી કરવા જણાવી .

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર માં મોંઘવારી નો સુર ઉઠ્યો

પોરબંદર માં મોંઘવારી નો સુર ઉઠ્યો વડાપ્રધાન ના જન્મ દિન ને બેરોજગાર દિન તરીકે ઉજવી ને એન.એસ.યુ.આઈ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું . જેમાં કમલાબાગ સર્કલ પાસે અનોખી રીતે નાટ્ય રૂપાંતર દ્વારા હુ મોંઘવારીનો પ્રેરણતા છુ, આજે તમને બધાને મોંઘવારીની ચા પીવડાવીશ. ગેસના બાટલા વિના દુધ વગરની ચા બનાવી સૌ યુવાનોને ચા પીવડાવી પકોડા આપી કહ્યું કે મોદીજી ના રાજ માં કોઇને નોકરી/રોજગાર નહિ મળે તો આવો પકોડા ખાવ તમારું પેટ ભરો. ચા વહેંચીને દેશ ચલાવે છે મોદીજી તો તમે ભણીને /પકોડા વહેં મોદી મોંઘવારીના પ્રેરણતા.. આવા નાટ્ય રૂપાંતર સાથે અનોખું વિરોધ કર્યું હતું .

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર ના યુવા વર્ગ માં નેશનલ ગેમ નો કેવો છે જુસ્...

પોરબંદર ના યુવા વર્ગ માં નેશનલ ગેમ નો કેવો છે જુસ્સો જુડ઼ેગા ઇન્ડિયા તભી તો જીતેગા ઇન્ડિયા. આવા શ્રેષ્ઠ હેતુ થી ગુજરાત રાજ્ય રમત ગમત શેત્રે સફળતાનાં શિખરો હાસિલ કરે અને ગુજરાત ના રમત વીરો ની પ્રતિભા ને પણ બીજ માંથી કુંપણ ફૂટે તેમ રમત ગમે શેત્રે અનેરી સિદ્ધિ હાંસલ કરવાની તક માટે ખાસ નેશનલ ગેમ 2022 નું આગામી તારીખ 29 સપ્ટેમ્બર થી આયોજન થવા જય રહ્યું છે ત્યારે ગુજરાત સહીત પોરબંદર જિલ્લા ના રમતવીરો પણ તેનું પ્રદર્શન બતાવે અને રમત શેત્રે નામના મેડવે તેવા ઉમદા હેતુ થી આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું

Read More
jitesh chauhan -Reporter
પોરબદર માં દેવદૂત ના સમર્થન માં શહેર ઉંમટયું

પોરબંદરની ભાવસહજી સરકારી હોસ્પિટલમાં પાંચ તબીબ સહિત કુલ ર૮ જેટલા આરોગ્ય કર્મચારીઓના એગ્રીમેન્ટ રિન્યૂ કરવામાં નહી આવતા ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. જો કે પાંચ તબીબ સિવાયના ર૩ જેટલા તબીબી સ્ટાફના એગ્રીમેન્ટ રિન્યૂ કરી દેવામાં આવ્યા હતા. પરંતુ પોરબંદરના દેવદૂત એવા ડો. સિદ્ધાર્થસહ જાડેજા સહિતના પાંચ તબીબોના એગ્રીમેન્ટ રિન્યૂ નહીં થતા આજે પોરબંદરની વિવિધ સામાજીક સંસ્થાઓ, રાજકીય પક્ષના આગેવાનો તેમજ રાજપૂત સમાજ દ્વારા આજે સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જનને આવેદનપત્ર પાઠવી આક્રોશ સાથે રજૂઆત કરી હતી.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર જિલ્લાના કેવી છે મેઘ મહેર

પોરબંદર જિલ્લાના કેવી છે મેઘ મહેર પોરબંદર સહીત ગ્રામ્ય વિસ્તારો સતત ધીમી ધારે વરસાદ વર્ષી રહ્યો છે. ત્યારે ચોમાસુ પાક સહીત શિયાળુ પાક માં પણ આ વરસાદ ઉપયોગી બનશે તેવી આશા સિવાય રહી છે તો સાથે જ ખેડૂતો માં પણ ખુશી જોવા મળી છે તો અમુક ગ્રામ્ય વિસ્તારો ને એલર્ટ પણ કરવામાં આવ્યા છે ભારે વરસાદ ના પગલે વર્તુ ડેમ સહીત ના ડેમો ના દરવાજા પણ ખોલવામાં આવ્યા છે તો પોરબંદર માં પણ સતત મેઘરાજા ની સવારી વર્ષી રહી છે

Read More
jitesh chauhan -Reporter
મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે પોરબંદર બંધ

આજે સમગ્ર રાજ્ય માં મોંઘવારી બેરોજગારી અને ભ્રષ્ટાચાર ના મુદ્દે કોંગ્રેસ દ્વારા બંધ નું એલાન આપવામાં અવાયું હતું પોરબંદર માં અડધો દિવસ બંધ ના એલાન ને સફળતા મળી હોવાનું કોંગ્રેસ ના આગેવનો એ જણાવ્યું હતું .હાલ પ્રજા મોંઘવારી થી પીડાય રહી છે.

Read More
jitesh chauhan -Reporter
રૂપાળીબા લેડી હોસ્પિટલમાં આરોગ્ય સેવાનો નવો અવતા

પોરબંદર ની રૂપાળી બા લેડી સરકારી હોસ્પિટલ ખાતે કાયમી ગાયનેક ન હોવાને કારણે અનેક મુશ્કેલી દર્દીઓ ને પડી રહી હતી ત્યારે રજુઆત બાદ લેડીઃ હોસ્પિટલ ખાતે ગાયનેક ની જગ્યા પર ઉદયપુર ખાતે સરકારી હોસ્પિટલ માં ફરઝ બજાવતા ગાયનેક ડો જાનકી કાનાણી ને ફરઝ પર મુકવામાં આવ્યા છે

Read More
jitesh chauhan -Reporter
Total: 165

Advertisement

Tranding News

Get In Touch

7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar

+91 9624011010

porbandarkhabar@gmail.com

Follow Us
Districts / City
Chif and Editor