Tag:ranavav|

View All
પોરબંદર નજીક અકસ્માતમા છ લોકોને ઇજા

પોરબંદર નજીક અકસ્માતમા છ લોકોને ઇજા પોરબંદરના રાણાવાવ નજીક અકસ્માત રીક્ષા પલટી જતા અકસ્માત એક જ પરિવારના છ લોકોને ઇજા ઓડદર ખાતે રહેતો પરિવાર ડૈયર જતો હતો તમામને સારવાર માટે પોરબંદર ખસેડાયા

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરના પીપળીયા ગામે પરિવારનુ રેસ્કયુ…

પોરબંદરના પીપળીયા ગામે પરિવારનુ રેસ્કયુ… પોરબંદરના પીપળીયા ગામે રેસ્કયુ પીપળીયા ગામે વાડીમા ફસાયો હતો પરિવાર પાણી વચ્ચે ફસાયો હતો મજુર પરિવાર પોરબંદર ફાયરબ્રિગડ દ્રારા રેસ્કયુ કરવામા આવ્યુ સલામતી રૂપે રેસ્કયુ કરવામા આવ્યુ

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર જીલ્લા ગરીબોના ચોખા કોણ ચાઉં કરે છે

પોરબંદર જીલ્લા ગરીબોના ચોખા કોણ ચાઉં કરે છે સરકાર દ્વારા જરૂરીયાતમંદ પરિવારોને વિનામુલ્યે અને રાહતદરે સસ્તા અનાજ કેન્દ્રની દુકાનમાંથી અનાજનો જથ્થો આપવામાં આવે છે પરંતુ કેટલાંક લોકો આ ગરીબોનું અનાજ ચાંઉ કરી જાય છે. થોડા સમય પૂર્વે જ રાણાવાવમાં અનાજનું મોટુ કૌભાંડ સામે આવ્યું હતું. ત્યાં વધુ એક કૌભાંડનો પર્દાફાશ થયો છે. સસ્તા અનાજ કેન્દ્રનાં ચોખાનો મોટો જથ્થો બારોબાર વેંચી મારવાનું કૌભાંડ સામે આવ્યું છે.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર પંથકના શખ્સને હથિયાર કોણે આપ્યુ ?

પોરબંદર પંથકના શખ્સને હથિયાર કોણે આપ્યુ ? પોરબંદરના રાણાવાવના એક હથિયાર કેસમા છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી લેવામા આવ્યો હતો પોરબંદર એસઓજીએ મોરબીથી ઝડપી લીધો હતો રાણાવાવ પોલીસ સ્ટેશનના હથિયારના ગુન્હામા નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા માટે જીલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ પોરબંદર એસઓજીના પીઆઈ એચ બી ધાંધલ્યા અને તેમની ટીમ દ્રારા કામગીરી કરવામા આવી હતી આદિત્યાણાના એક ફાયરીંગ પ્રકરણમા મુખ્ય આરોપીને હથિયાર આપવામા મુળ જાેડીયા ગામના હાલ મોરબી ખાતે રહેતા અને ડ્રાઈવીગનો વ્યવસાય કરતા યુસુફ અસલમ ખુરેશીનુ નામ ખુલ્યુ હતુ

Read More
jitesh chauhan -Reporter
રાણાવાવની જામ્બુવંતી ગુફાના વિકાસની માંગ

રાણાવાવની જામ્બુવંતી ગુફાના વિકાસની માંગ રાણાવાવ નજીકના પ્રવાસન સ્થળ જામ્બુવંતી ગુફાના વિકાસ માટે રાજ્ય સરકારનાં વન અને પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરા સમક્ષ રજૂઆત ગુફાના સેવા મંડળ દ્વારા કરવામાં આવી હતી.જેમાં વન વિભાગ દ્વારા "સાંસ્કૃતિક વન" મંજૂર કરવામાંઆવે અને ૨૦૧૨મા થયેલાં વિકાસનાં કામોની જાળવણી માટે રીનોવેશનની કામગીરી સાથે પ્રવાસીઓને આકર્ષવા માટે વધુવિકાસનાં કામો હાથ ધરવા માટે વિસ્તૃત વિગતો સાથે રજૂઆત સંસ્થાનાં મહામંત્રી બાબુભાઈ ચૌહાણ તથા ટ્રસ્ટી મુકેશભાઈ મકવાણાએ કરી હતી.રજૂઆત પત્રમાં વધુમાં જણાવ્યાનુસાર ૨૦૦૬ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તે સમયના મુખ્યમંત્રી તરીકે જામ્બુવંતી ગુફાની મુલાકાત લઈ આજગ્યાને પ્રવાસન સ્થળ તરીકેની જાહેરાત કરવામાં આવી હતી.બાદ આ સ્થળે રસ્તા, લાઈટ,ભોજનાલય,ચિંતન કુટીર,અને બાલ ક્રિડાગણઅને શૌચાલય ની સુવિધાઓ ઉપલબ્ધ થઈ હોવાનું પત્રમાં જણાવ્યુ હતુ

Read More
jitesh chauhan -Reporter
રાણવાવમા અપહરણકર્તા કેમ આવ્યા સંકજામા

રાણવાવમા અપહરણકર્તા કેમ આવ્યા સંકજામા પોરબંદર જીલ્લાના રાણાવાવના અપહરણના ગુન્હામા નાસ્તા ફરતા ત્રણ આરોપીને ઝડપી લેવામા રાણાવાવ પોલીસને સફળત મળી છે.ટોલનાકા નજીક પાનની દુકાન ધરાવતા યુવાનુ અપહરણ કરવામા આવ્યુ હતુ આ ગુન્હામા કુલ નવ જેટલા આરોપીઓના નામ ખુલ્યા હતા તે પૈકી છ આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ પોરબંદર -રાણાવાવ હાઈવે ઉપર વનાણા ટોલનાકા નજીક પાનની દુકાન ધરવાતા યુવાનુ નુ નવ જેટલા શખ્સોએ અપહરણ કરી અને મારમાર્યો હતો આ અંગેનો ગુન્હો રાણાવાવ પોલીસ સ્ટેશનમા નોંધાયો હતો પોલીસે છ જેટલા આરોપીઓને ઝડપી લીધા હતા.

Read More
jitesh chauhan -Reporter
રાણાવાવની જામ્બુવન ગુફાનો શુ ઈતિહાસ

રાણાવાવની જામ્બુવન ગુફાનો શુ ઈતિહાસ પોરબંદર નજીક આવેલ જાંબવત ની ગુફા આવેલ છે.આ ગુફા સાથે રામાયણ થી મહાભારત સુધી નો ઇતિહાસ જાેડાયેલ છે.તો સાથો સાથ આ ગુફા માંથી ટપકતા પાણી ને કારણે જમીન પર સ્વયંભૂ શિવલિંગ ઉતપન્ન થાય છે.આ ગુફા અંદાજે ૯૦૦૦ વર્ષ જૂની હોવા ની માનવામાં આવે છે.ભગવાન શ્રી રામ ના અવતાર માં ભગવાન રામ ને લંકા સુધી પોહચવા સમુદ્ર સેતુ બાંધવા માં મદદ રૂપ થનાર જાંબવત સાથે જાેડાયેલ છે.જાંબવત પોતાની પુત્રી જાંબુવતી સાથે અહીં રહેતા હતા.ભગવાન શ્રીકૃષ્ણ મણી શોધતા શોધતા જાંબવત ની ગુફા માં પોહચિયા હતા.ત્યાર બાદ ગુફા માં સતત ૧૮ દિવસ સુધી ભગવાન શ્રીકૃષ્ણ અને જાંબવત વચ્ચે યુદ્ધ ચાલ્યું હતું.અને અંતે જાંબવતે પોતાની પુત્રી જાંબુવતી ના લગ્ન ભગવાન શ્રીકૃષ્ણ સાથે કરાવી મણી ભગવાન શ્રીકૃષ્ણ ને કન્યાદાન માં આપી હતી.

Read More
jitesh chauhan -Reporter
રાણાવાવમા અપહરણનો આરોપી પોલીસના સંકજામા

રાણાવાવમા અપહરણનો આરોપી પોલીસના સંકજામા. રાણાવાવના અપહરણના ગુનામાં છેલ્લા ૭ મહિનાથી નાસતા ફરતા એક આરોપીને ઝડપી લેવામાં રાણાવાવ પોલીસને સફળતા મળી છે.

Read More
jitesh chauhan -Reporter
રાણાવાવનુ અનાજ કૈાભાંડે ગરીબોને અનાજથી વંચિત રાખ્ય...

રાણાવાવનુ અનાજ કૈાભાંડે ગરીબોને અનાજથી વંચિત રાખ્યા. રાણાવાવમાં પુરવઠા વિભાગના ગોડાઉનમાંથી અનાજના ૭ હજાર કટ્ટા બારોબાર વેચીને અંદાજે એક કરોડનું કૌંભાડ આચરવામાં આવ્યું હતું. અન્ય વિભાગની પૂરવઠા વિભાગની ટીમે આ કૌંભાડનો પર્દાફાશ કર્યો હતો અને અંતે ગોડાઉન મેનેજર સહિત ૧ર લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે આ કૌંભાડની તપાસ શરૂ કરી છે.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર જીલ્લામા અનાજનુ કૈાભાંડ કોને આચર્યુ

પોરબંદરના રાણાવાવ ખાતે આવેલ ગુજરાત રાજય નાગરીક પુરવઠા વિભાગના અનાજ ના ગોડાઉનમા તાજેતરમા મોરબી,રાજકોટ અને ભાવનગર સહીત ની પુરવઠા વિભાગની ટીમ દ્રારા સરકાર દ્રારા મોકલવામા આવતા અનાજના જથ્થાનો સ્ટોક ને લઈ ને તપાસ હાથ ધરવામા આવી હતી તે દરમ્યાન ઘઉ અને ચોખા ના ૭ હજાર કટ્ટા નો આંકડા નો તાલમેલ જાેવા મળ્યો ન હતો અને આ બાબતે ગોડાઉન મેનેજર અને ડીએસડી નો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેનો સંપર્ક થઈ શકયો નહીં હોવાનુ કહેવાય છે. Read More
jitesh chauhan -Reporter
રાણવાવ મા ખેડુતના ઘરમા કોને ખાતર પાડયુ

રાણવાવ મા ખેડુતના ઘરમા કોને ખાતર પાડયુ રાણાવાવ મા ખેડુતની વાડીમા ચોરી તસ્કરોને ૩.રપ લાખના મુદામાલની ચોરી રાણાવાવ પોલીસે આરોપી ને ઝડપી લીધો પોલીસે પોરબંદરના શખ્સને ઝડપી લીધો પોલીસે સોના ઘરણા સહીતનો મુુદામાલ કબ્જે કર્યો

Read More
jitesh chauhan -Reporter
રાણાવાવ માં 12 લાખના મુદામાલની કોણે ચોરી કરી

રાણવાવના પાટવાવ જાપા વિસ્તાર મા રહેતા એક વેપારીના મકાનમાંથી સોના ધરેણા અને રોકડ રકમની ચોરી નો બનાવ સામે આવ્યો છે આ ચોરીમા જાણભેદુ હોવાની આશંકા સેવાય રહી છે. અને પોલીસે તે દીશામા તપાસનો ઘમઘમાટ શરુ કર્યો હોવાનુ જાણવા મળી રહ્યુ છે.

Read More
jitesh chauhan -Reporter
રાણાવાવ પંથક માં પરપ્રાંતીય ટોળકી નો ત્રાસ

રાણાવાવ પંથક માં પરપ્રાંતીય ટોળકી નો ત્રાસ રાણાવાવ પંથકમાં પરપ્રાંતીય ટોળકી નો આંતક ભોદ,વરવાળા અને અણીયારી માં ત્રાસ ટોળકી ના ત્રાસથી ગ્રામજનો માં ભય પોલીસ દ્વારા ટોળકીને ઝડપી લેવા કવાયત

Read More
jitesh chauhan -Reporter
આદિત્યાણા ગામે જાહેરમાં જુગાર રમતા ૪ શખ્સો ઝડપાયા

રાણાવાવ પોલીસે સ્થળ ઉપરથી ૧૦૧ર૦ની રોકડ રકમ કબ્જે કરી

રાણાવાવના આદિત્યાણા બાયપાસ રોડ ઉપર રસુલપરા વિસ્તારમાં ચાલતા જુગાર ઉપર રાણાવાવ પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરમિયાન લખુ દુદા ઓડેદરા, હાસમ ઉર્ફે ગીની હાજીભાઈ તૈયબ, રમેશ દેવા વાણંદ અને કરશન ઉર્ફે ભગો દુદા ગોસિયા સહિતના ૪ શખ્સોને ઝડપી લીધા હતા અને પોલીસે સ્થળ ઉપરથી ૧૦૧ર૦ની રકમ કબ્જે કરી હતી. આ કામગીરી રાણાવાવ પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. એ. એસ. અગ્રાવત અને પોલીસ કોન્સ્ટેબલ અરવિંદભાઈ, અતુલભાઈ, કૌશીકભાઈ એ કરી હતી. 

Read More
jitesh chauhan -Reporter
રાણાવાવમાં દિવાળી ટાણે તસ્કરોની હોળી

રાણાવાવમાં દિવાળી ટાણે તસ્કરોની હોળી રાણાવાવ શહેરના પીપળીયા રોડ ઉપર આવેલ ગોલ્ડન સોસાયટી અને તેની જ પાસે આવેલ રોનક સોસાયટીમાં ગતરાત્રિમાં છ બંધ મકાનોના તાળા તૂટ્યા હતા. જેમાં અનેક મકાનના ઘરમાં ઘૂસી કબાટો તોડી તેમાં બધું વેર વિખેર કરતા એક મકાનના કબાટમાંથી એક ગળાનો દોરો તેમજ ત્રણ વીટી મળી કુલ દોઢથી બે તોલા સોનાની ચોરી કરવામાં આવેલ છે.

Read More
jitesh chauhan -Reporter
Total: 26

Advertisement

Tranding News

Get In Touch

7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar

+91 9624011010

porbandarkhabar@gmail.com

Follow Us
Districts / City
Chif and Editor