પોરબંદર શહેરમા કેવો વિકાસ થશે
પોરબંદર નગરપાલિકાની જનરલ બોર્ડ મળી
પોરબંદર શહેરના વિકાસના અનેક કામોને મંજુરી
પાંચ કરોડના ખર્ચે ટાઉન હોલ બનાવામા આવશે
નવા રસ્તા બનાવામા આવશે
નવા વિકસીત વિસ્તારામો ભુગર્ભ ગટર બનાવામા આવશે
પોરબંદરમા ચંદ્રયાનની સફળતાનો ઉત્સાહ જુઓ…
ચંદ્રયાન-3નુ સફળતા પૂર્વક લેન્ડીગ
પોરબંદર સહિત દેશભરમા ઉજવણી
છાયા લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે લાઇવ પ્રસારણ
તિરંગા સાથે સ્વામીનારાયણ ગુરૂકુલના છાત્રા જોડાયા
પોરબંદર ભાજપ દ્રારા ઉજવણી
હાર્મની હોટલ ખાતે ફટાકડા ફોડી ઉજવણી
ભાજપના આગેવાનોએ એક-બીજાના મોઢા મીઠા કરાવ્યા
રોટરી કલબ દ્રારા ભવ્ય ઉજવણી કરવામા આવી
શોશ્યલ મીડીયામા ઉજવણીનો આનંદ જોવા મળ્યો
પોરબંદરમા રમકડાના સ્ટોલ માટે અધધ.. અરજી
પોરબંદમા જન્માષ્ટમીના મેળાની તૈયારી
રમકડાના સ્ટોલની હારજી કરવામા આવી
116 સ્ટોલ સામે 1021 ફોર્મ ભરાયા
પાલિકા દ્રારા વધારા 108 સ્ટોલ વધારવામા આવ્યા
શાંતિપૂર્ણ માહોલમા સ્ટોલની હરાજી
પોરબંદરના લોકમેળામા આ વખતે શુ છે નવુ જાણો…
પોરબંદરમા જન્માષ્ટમીના લોકોમેળાનુ આયોજન
તા. 6થી 10 સપ્ટેમ્બર સુધી મેળો યોજાશે
પાલિકા દ્રારા વિધિવત રીતે મેળાની જાહેરાત
મેળાના આયોજનને લઇ પત્રકાર પરિષદ યોજાઇ
એજયુકેટીવ ચેરમેન શૈલષભાઇ જોષીએ માહિતી આપી
મેળાની ડીઝીટલ માપણી અને કોમ્પ્યુટરાઇઝ લે-આઉટ
સાંસ્કૃતિક કાર્યક્રમની જગ્યા બદલવામા આવી
સુરક્ષાને લઇ પોલીસની ચાર રાઉટી ઉભી કરાશે
મેળામા 250 થી વધુ સીસી ટીવી કેમેરાથી નજર
૨૪ ચોવીસ કેટેગરી માં ૩૯૩ પ્લોટોની હ૨રાજી
રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમનુ ભવ્ય આયોજન
પોરબંદરમા હિન્દુ સંગઠન દ્રારા વિરોધ પ્રદર્શન
પોરબંદરમા વિહિપ અને બજરંગદળ દ્રારા વિરોધ પ્રદર્શન
હરિયાણામા હિન્દુ યાત્રીઓ પર પથ્થર મારો
આ ઘટનામા બજરંગદળના કાર્યકરો પણ ઇજારગ્રસ્ત્
પોરબંદરમા રાણીબાગ નજીક વિરોધ પ્રદર્શન
સુત્રોચારો કરવામા આવ્યા
જેહાદી તત્વો સામે પગલા લેવા માંગ
પોરબંદર સત્સંગી બહેનો દ્રારા લોટી ઉત્સવ..
પોરબંદરમા પુરૂસોત્તમ માસની ભકિતભાવ સાથે ઉજવણી
હિંડોળા દર્શન અને લોટી ઉત્સવનુ આયોજન
સત્સંગી શારદાબેન પરમાર દ્રારા લોટી ઉત્સવનુ આયોજન
પ્રદિક્ષા અને સત્સંગ સહિતના કાર્યક્રમો
શ્રધ્ધાળુબહેનોને જમનાપાન કરવામા આવ્યુ
રાસની રમઝટ અને સત્સંગ યોજાયો
પોરબંદરમા પાલિકા જર્જરીત મકાનનો કડસુલો બોલશે
પોરબંદરમા જર્જરીત મકાન દુર કરવામા આવી
પોરબંદરના ભાટીયા બજારમા મકાન દુર કર્યા
પાલિકા દ્રારા મકાન દુર કરવાની કામગીરી
જીસીબીની મદદથી મકાન દુર કરવામા આવ્યુ
શહેરમાંથી જર્જરીત મકાન દુર કરાશે
પોરબંદરના આવાસ યોજનામા આફતોનો વરસાદ
પોરબંદરના આવાસ યોજનામા મુશ્કેલી
મકાનોની છતમાંથી ટપકે છે પાણી
લોકોને રહેવુ મુશ્કેલી બન્યુ
ધારાસભ્ય ર્અજુનભાઇએ મુલાકાત લીધી
તંત્રના પાપે લોકો મુશ્કેલીના આક્ષેપ
ભ્રષ્ટ્રાચાર કરનારને સજા કરો : મોઢવાડીયા
પોરબંદર શહેરમાં દીપડો ઘુસિયો જુઓ લાઈવ
પોરબંદર શહેરમાં દીપડો ઘુસિયો
વાડી પ્લોટના રહેણાંક મકાનમાં ઘુસી ગયો
શહેરમાં ભયનો માહોલ
વનવિભાગ દ્વારા કાર્યવાહી
પોરબંદર પાલિકાની મનમાની સામે કેમ રોષ
પોરબંદર પાલિકા સામે આક્ષેપ વિપક્ષને અન્યાય
પોતાની મરજીથી પાલિકાનું શાશન ચલાવે છે
કોંગ્રેસ દ્વારા કલેકટરને આવેદન
સ્ટ્રીટ લાઈટ સહિતના પ્રશ્નોમાં અન્યાય
પોરબંદરમા ટમેટાના ભાવ ટાઢ ઉડાડે તેવા
પોરબંદરમા બેગલોરથી આવે છે ટમેટા
નિયમિત 1200 કિલો ટેમટાની આવક
પોરબંદરમા ટેમટાના ભાવ આસમાને
પોરબંદર જીલ્લામા ટેમટાનુ ઉત્પાદન નહિંવત
ટમેટાના ભાવને કારણે ગૃહીણીઓ અકળાય
પોરબંદરમા ર્શમસાર કરતો દુષ્કર્મનો કિસ્સો
પોરબંદરને શર્મશાર કરતો કિસ્સો
માનસીક રીતે અસ્થિર યુવતી સાથે દુષ્કર્મ
પાડોશમા રહેતા એક નરાધમે આચયુર્ અધમ કૃત્ય
યુવતીને ગર્ભ રહી જતા સમગ્ર હકિકત પ્રકાશમા આવી
સખી વન-સ્ટોપ સેન્ટર આવ્યુ મદદે
દશ દિવસ પૂર્વે નરાધમ સામે ફરીયાદ
નરાધમ સામે ફીટકાર વરસી રહયો છે
પોરબંદરમા કયા ઘડાઘડ વાહનો થયા સ્લીપ
પોરબંદરમા વરસાદને પગલે અનેક મુસીબત
બિરલા ફેકટરી નજીક અનેક વાહનો સ્લીપ
હનુમાનજી મંદિર નજીક ડટ રસ્તા પર આવી ગઇ
વરસાદી પાણીની સાથે ડટ સાથે આવતા રસ્તો લપસણીયો
હનુમાનજી મંદીરથી લક્ષ્મી નારાયણ મંદિર સુધી અકસ્મતનો ભય
અનેક વાહન ચલાકો નીચે પટકાયા
ફેકટરીના સંચલકોન દ્રારા રસ્તાની સફાઇ કરવાની માંગ
ઓસ્ટ્રેલિયામાં ઓસમાણ મીર પર ડોલરનો વરસાદ જુઓ વિડીઓ
ઓસ્ટ્રેલિયામાં ડાયરની જમાવટ
ગુજરાતી દ્વારા ડાયરનું આયોજન
ઓસમાણ મીર પર ડૉલરનો વરસાદ
ગુજરાતી ગીતો પર લોકો ડોલી ઉઠ્યા
મૂળ જૂનાગઢના હાલ ઓસ્ટ્રેલિયા ખાતે રહેતા યુવાનના ગ્રુપ દ્વારા આયોજન
કુતિયાણા અને ઘેડમા ઘોડા પુર જુઓ ..
પોરબંદરના કુતિયાણા અને ધેડ પાણીથી તરબોળ
ભાદર-ર ડેમના દરવાજા ખોલતા પાણીની જારદાર આવક
સાંજના સમયે કુતિયાણાની ભાદર નદી ગાંડીતુર બની
કુતિયાણા અને પસવારીનો રસ્તો બંધ થયો
માધવપુર અને આસપાસના ગામોમા પાણી
મધુવંતી અને ઓઝતમા પણ પાણી આવક
7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar
+91 9624011010
porbandarkhabar@gmail.com
© 2024 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software