પોરબંદર સરકારી ભાવસિંહજી હંમેશા તબીબોની ધટ બાબતે વિવાદમો રહી છે.
હવે મેડીકલ કોલેજ કાર્યરત થયા બાદ તબીબો સંખ્યામા પણ વધારો થયો છે. કેટલાક ગુટલીબાજ તબીબોના કારણે આજે પણ દર્દીઓ હેરાન પરેશાન થઇ રહ્યાં છે. કેટલાક તબીબો જવાબદાર અધિકારીઓનું સાંભળતા ન હોય તેવી ચર્ચાઓ થઇ રહી છે. આજે તારીખ 12-12-2024ના રોજ ભાવસિંહજી હોસ્પિટલના એનસીડી વિભાગ બહાર દર્દીઓની કતાર લાગી હતી અને અંદર જુનિયર ડોકટરો દર્દીઓની તપાસણી કરી રહ્યાં હતા. પરંતુ એમડી ડોકટરોની હાજરી જોવા મળી ન હતી. દર્દીઓ પુછતા હતા કે ભાઇ એમડી ડોકટર આવશે તો બેસીએ પણ આહ્યાં તો રામ રાજ્યને પ્રજા સુખી જેવી સ્થિતિ હતી. જેમની ડયુટી હતી તે તબીબી હાજર ન હોવાથી દર્દીઓ હેરાન પરેશાન થયા હતા. આ મામલે જ્યારે એક ઉચ્ચ અધિકારીને પુછતા તેમણે તે તબીબને ફોન કર્યો પણ તે સમયે તે તબીબે ફોન ઉપાડવાની તસ્તી ના લીધા નજરે પડયુ હતુ. પોરબંદરમા સરકારે મેડીકલ શરૂ કર્યા બાદ વિવિધ રોગના નિષ્ણાંત ડોકટરોની નિમણૂક કરી છે.પરંતુ કેટલાક ડોકટરો હોસ્પિટલમાં હાજર રહેતા નથી ને સરકારનો તગડો પગાર ખિસ્સામાં નાખતા હોવાની ચર્ચા જોવા મળી રહી છે. ત્યારે સરકારી હોસ્પિટલના જવાબદાર અધિકારીઓ આ બાબતથી અજાણ છે કેમ ? વિવિધ રોગના નિષ્ણાંત ડોકટરોની આશાએ પોરબંદર સહિત જિલ્લાભરમાંથી દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય છે પરંતુ કેટલાક એમડી ડોકટરો ફરજ પર હાજર રહેતા ન હોવાનું કહેવાય છે.
Read Moreપોરબંદર પાલિકામા શુ બની ઘટના જે ચર્ચાનો વિષય બની
પોરબંદર પાલિકા પ્રમુખને ધમકી આપનાર ઝડપાયો
ધમકી આપનાર બન્ટુ ગોરાણીયા ઝડપાયો
દોઢ માસ બાદ આરોપી ઝડપાયો
બન્ટુ ગોરાણીયાને લઇ પોલીસ પાલિકાએ પહોંચી
મહિલા પ્રમુખ ડો ચેતનાબેન તિવારીની માંફી માંગી
બન્ટુ ગોરાણીયાની પોલીસે કરી પુછપરછ
પોરબંદરમા મેરેડીયન મલ્ટીપ્લેક્ષ સિનેમા કેવુ છે જુઓ
પોરબંદરમા મેરેડીયન મલ્ટીપ્લેક્ષ સિનેમાનો પ્રારંભ
ખાપટ ખાતે બનાવામા આવ્યુ ત્રણ સ્ક્રીનવાળુ સિનેમા
ઉદઘાટન પ્રસંગે કલેકટર અને એસપી સહિતના મહાનુભાવો
કેશુભાઇ ઓડેદરા ઓડેદરા વર્ષોથી સિનેમાના વ્યવસાય સાથે જોડાયેલા છે
પૂર્વ કેબીનેટ મંત્રી બાબુભાઇ બોખીરીયા ખાસ ઉપસ્થિત
શહેરના વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની ઉપસ્થિત
પોરબંદરને મેગા સીટી જેમ પોરબંદરને પણ મલ્ટીપ્લેક્ષ સિનેમાની ભેટ
પોરબંદર શહેરમા કેવો વિકાસ થશે
પોરબંદર નગરપાલિકાની જનરલ બોર્ડ મળી
પોરબંદર શહેરના વિકાસના અનેક કામોને મંજુરી
પાંચ કરોડના ખર્ચે ટાઉન હોલ બનાવામા આવશે
નવા રસ્તા બનાવામા આવશે
નવા વિકસીત વિસ્તારામો ભુગર્ભ ગટર બનાવામા આવશે
પોરબંદરમા ભદ્રકાળીની પ્રાચીન ગરબીની અનોખી પરંપરા
પોરબંદરમા ભદ્રકાળીની પ્રાચીન ગરબી આસ્થાનુ કેન્દ્ર
99 વર્ષ જુની પ્રાચીન ગરબી
અહી માત્ર પુરૂષો જ માથે ટોપી પહેરીને રાસ રમે છે
સાઉન્ડના ઘોઘાટ વિના ગરબાના તાલે રાસ
ગાયકો ગરબા બોલે છે અને રમનારા જીલે છે
તબાલા અને હાર્મોનીયમના તાલે ગરબા
પોરબંદર પાલિકાના પ્રમુખ કેમ રમ્યા ગરબે જુઓ
પોરબંદરમા સખી કલબ દ્રારા વેલકમ નવરાત્રી
પાલિકા પ્રમુખ ચેતનાબેન પણ રમ્યા ગરબે
સ્વરછતાનો સનેડો રમી બહેનો એ સ્વરછતાનો સંદેશો આપ્યો
ગરબા શણગાર હરિફાઇ યોજવામા આવી
બેટી બચાવો બેટી પઢાવોનો સંદેશો આપ્યો
રસોત્સવમા રાસની રમઝટ બોલી
પોરબંદરમા યુવાને શુ કર્યુ કારસ્તાન જુઓ…
પોરબંદર પોલીસને ચોરીનો ભેદ ઉકેલવામા સફળતા
પાંચ મોટર સાયકલ અને સોના ઘરેણાની ચોરીનો ભેદ ઉકેલાયો
આશીષ કડછા નામના શખ્સને પોલીસે ઝડપી લીધો
આર્થિક સકળામણ અનુભવતો યુવાન ચોરીના રવાડે
પોતાના સંબધીને ત્યાં પણ સોનાના ઘરેણાની ચોરી કરી
પોરબંદરના બખરાલા ગામે રસોત્સવની કેવી છે તૈયારી જુઓ
પોરબંદરમા નવરાત્રીના પર્વની તૈયારીઓ
બખરલા ગામે બોલશે રાસની રમઝટ
સમસ્ત બખરલા ગ્રામજનો દ્રારા રસોત્વનુ ભવ્ય આયોજન
સતત બીજા વર્ષે ભવ્ય આયોજન કરવામા આવ્યુ
પ્રાચીન અને અર્વાચીન રસોત્સવનો સમન્વય
ગ્રામજનોનો તન,મન અને ધનથી સહયોગ
વિશાળ ગ્રાઉન્ડ અને આધુનિક સાઉન્ડ સીસ્ટમ
આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો માણે છે રસોત્સવ
સીસી ટીવી અને આરોગ્યની સુવીદ્યા ઉપલબ્ધ
પોરબંદરમા રબારી સમાજમા કેમ થયો નારાજ
પોરબંદરમા રબારી સમાજ દ્રારા કલેકટરને આવેદન
આમ આદમીના ઉપપ્રમુખ સામે નારાજગી
નાથાભાઇ ઓડેદરાના વિવાદિત વિડીયોને લઇ વિવાદ
નાથાભાઇ ઓડેદરા સામે ફરીયાદ નોંધવા માંગ
ફરીયાદ નહીં નોંધાયતો આંદોલનની ચિમકી
પોરબંદરમા ગાંધી જયંતિ ખાદીની ખરીદી માટે ભારે ભીડ
પોરબંદરમા ગાંધી જયંતિથી ખાદી પર ખાસ વળતર
ગાંધી જયંતિના દિવસે સવારથી ખાદી ખરીદી માટે ભીડ
ખાદીની ખરીદી પર 25 ટકાનુ ખાસ વળતર આપવામા આવે છે.
20 ટકા સરકાર અને 5 ટકા ખાદી ગ્રામ ઉદ્યોગ ભવન દ્રારા વળતર
યુવાનો પણ ખાદીની ખરીદી કરે છે.
ખાદીના વિવિધ વસ્ત્રો આકર્ષનુ કેન્દ્ર બન્યા
પોરબંદર એસપી કચેરીમા પરિવાર કેમ ચોધાર આશ્રુએ રડી પડયો
પોરબંદરમા સાત વર્ષ બાદ યુવાનનુ પરિવાર સાથે મિલન
શુરેશ સામત અમર નામનો યુવાન ઘરેથી નિકળી ગયો હતો
વર્ષ 2017મા ઉદ્યોગનગરમા અપહરણની ફરીયાદ નોંધાય હતી
શુરેશે આધારકાર્ડ અપડેટ કરાવતા પરિવારને જાણ થઇ
પોલીસને જાણ કરતા યુવાન અમદાવાદથી મળી આવ્યો
જીલ્લા પોલીસવડા ભગીરથસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ યોજી
એસપી કચેરીમા પરિવારજનોની આંખોમા આશ્રુ છલકાયા
પોરબંદરના ચરસ પ્રકરણમા વધુ એક શખ્સ સંકજામા
પોરબંદરના ચરસ પ્રકરણમા વધુ એક આરોપી ઝડપાયો
કેશોદના શખ્સ પાસેથી રૂ. 3 લાખનો મુદામાલ કબ્જે
અગાઉ ચાર આરોપી પોલીસના સંકજામા આવી ગયા હતા
પોલીસ કુલ 6 આરોપીને કુલ રૂ.17 લાખનો મુદામાલ કબ્જે
કેશોદના ધમા નામના શખ્સના મકાનમાંથી ચરસનો જથ્થો કબ્જે
પોરબંદર પોલીસને જબરી સફળતા
પોરબંદર ખારવા સમાજ કેમ કર્યો આંદોલનનો રણટંકાર
જેતપુરના સાડી ઉદ્યોગના પાણીના મુદે વિરોધ
પોરબંદરના દરિયામા પાણી ઠાલવા સામે વિરોધ
ખારવા સમાજ દ્રારા ઉગ્ર વિરોધ કરવામા આવ્યો
સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ગામોમાંથી અપાશે આવેદન
પોરબંદર ખારવા સમાજ પણ આપશે આવેદન
વેપારીઓ અને ખડુતોનો પણ સહયોગ મળશે
પોરબંદરના દરિયાને કોઇ પણ ભોગે દુષિત નહી થવા દેવાઇ
પોરબંદર પાલિકાના મહિલા પ્રમુખ ડો. ચેતનાબેનને ધમકી…
પોરબંદર પાલિકાના મહિલા પ્રમુખને ધમકી
પાલિકા કચેરી ખાતે એક શખ્સે આપી ધમકી
ફોન કેમ ઉપડતા નથી તેમ કહી અપશબ્દનો ઉપયોગ
જોઇ લેવાની ધમકી આપી
મહિલા પ્રમુખ ચેતનાબેન તિવારીએ પોલીસ ફરીયાદ નોંધાવી
બનાવને લઇ શહેરભરમા ચર્ચા
સુદામાનગરીમા આવી પહોંચી ગજાનની સવારી જુઓ..
પોરબંદર જીલ્લામા ગણેશઉત્સાવનો ઉત્સાહ
વાજતે-ગાજતે ગજાનને આવકાર
વરસતા વરસાદ વચ્ચે વિધ્નર્હતાનુ આગમન
ઢોલ-શરણાઇ સુર ગુંજી ઉઠયા
અબીલ-ગુલાલની છોળો ઉડી
શહેરમા 450 વધુ સ્થળે ગણેશજીની સ્થાપના
7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar
+91 9624011010
porbandarkhabar@gmail.com
© 2024 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software