સમુદ્ર અને નદીના મિલનનું સાક્ષી શિવલિંગ...
પોરબદર ના પાતા ગામે અદભુત નજારો
પાતા ગામ ના દરિયા કિનારે શિવલિંગ
મધુવતી ના પાણી શિવલિંગ પાસે થી પસાર થઈ દરિયામાં ભળે છે
તો સામે દરિયાદેવ પણ શિવલિંગ ને નમન કરતા હોઈ તેવા દ્રશ્યો
પોરબદરના ઘેડ પંથક માં ભાદર,ઓઝત અને મીણસાર ના પાણી ફરી વળ્યાં
ચીકાસા થી ગેરેજ જતા રસ્તા ઉપર ભાદર ઓઝત ના પાણી ફરી વળ્યા
આજ બપોર થી રસ્તો બંધ
પોરબંદર ના બંદર પર 3 નંબર નું સિગ્નલ લગાવાયું
ભારે પવન ફૂંકાવા ની શક્યતા ને લઈ ને સિગ્નલ લગાવાયું
માછીમારો ને દરિયો ન ખેડવા સૂચના અપાઈ
વર્તુ નદી નું પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ..
પોરબંદર ખંભાળીયા હાઇવે પર સોઢાણા નજીક આવેલ પર વર્તુ નદીનો પુલ જર્જરિત હાલતમાં હોવાથી તેનું હાલ કામગીરી ચાલી રહી છે. ત્યારે બાજુ માં ડાયવર્ઝન આપવામાં આવેલ છે.
રાણાવાવ શહેર ના વિવિધ વિસ્તારમાં પાણી ભરાતા લોકો ને મુશ્કેલી
રાણાવાવ તાલુકા માં ભારે વરસાદ
અત્યાર સુધી માં 6 ઈંચ થી પણ વધુ વરસાદ નોંધાયો
ભારે વરસાદ ને કારણે રાણાવાવ ના પરેશ નગર વિસ્તાર માં ભરાય પાણી
રાણાવાવ શહેર ના વિવિધ વિસ્તાર માં ભરાયા પાણી
પોરબંદર હાઇવે પર થી રાણાવાવ તરફ જતા રાસ્ત પર ઘૂંટણ સમાં પાણી..
શહેર ના નીચાણવાળા વિસ્તારો માં ભરાયા પાણી
પોરબંદર હાઇવે પર થી રાણાવાવ તરફ જતા રાસ્ત પર ઘૂંટણ સમાં પાણી
રસ્તા પર પાણી ભરાતા રસ્તો કરાયો બંધ
બરડા ડુંગર અને રાણાવવામાં પડેલા ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવીત
રાણાવાવમાં મેઘરાજાનું રમખાણ
બરડા ડુંગર અને રાણાવાવમાં પડેલા ભારે વરસાદને કારણે શહેરનાં અનેક વિસ્તારોમાં નદીઓ વહી તેમજ કેટલાય મકાનોમાં પાણી ઘુસી ગયા : ભારે વરસાદને કારણે રાણાવાવ શહેરીજનોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડયો
પોરબંદર માં ભારે વરસાદ ને પગલે કર્લી જળાશય માં પાણી ની આવક
કડીયા પ્લોટ થઈ માર્કેટિંગ યાર્ડ તરફ જતા રસ્તા ઉપર પાણી ફરી વળ્યા
પુલ ઉપર થી પાણી નો પ્રવાહ સતત વધી રહ્યોં છે
રાહદારી અને વાહન ચાલકો ને હાડમારી
પોરબંદર જિલ્લા માં સાર્વત્રિક 2 થી 5 ઈંચ વરસાદ
પોરબંદર અને રાણાવાવ માં 4 થી 5 ઈંચ
બરડા પંથક માં 4 ઈંચ વરસાદ
કુતિયાણા માં 3 ઇંચ વરસાદ
બરડા પંથક નો સોરઠી ડેમ છલકવા ની ત્યારી માં
પોરબંદરવાસી માટે શું છે ખુશીના સમાચાર...
આજે પવિત્ર દિવસે પોરબંદરવાસીઓ માટે સારા સમાચાર છે. અને લાપસીનાં આંધણ મુકવા પડશે. કારણ કે ફોદાળા અને ખંભાળા બંને ડેમ તૈયારીમાં છે. હવે ઓવરફલો થવામાં બંને ડેમમાં ૩ છે. ૯૦ ટકા પાણીની આવક થઇ ગઇ છે. હવે વર્ષ પોરબંદર વાસીઓ ને લીલા લહેર પોરબંદર જિલ્લામાં સતત વરસાદ પડી રહયો છે. જેને કારણે જળાશયોમાં પાણીની આવક શરૂ થઇ ગઇ છે.
ઉદયપુર અને જમ્મુ માં થયેલ હત્યા ના આરોપી ના બેનરો લગાવ્યા
થોડા દિવસો પૂર્વે રાજેસ્થાન ના ઉદયપુર અને જમ્મુ ખાતે સામાન્ય વ્યક્તિ નું ગળું કાપી હત્યા કરવામાં આવી હતી.આ હત્યારાઓ ભાજપ ના હોદેદારો અને કાર્યકર્તા હોવા ના ફોટો પણ વાઇરલ થયા હતા
પોરબંદરના મેળા ની જાહેરાત અંગે લોકો ના પ્રતિભાવ
પોરબંદર ના લોકમેળા ને અંતે મજૂરી
પાલિકા એ પાંચ દિવસ ના મેળા ની જાહેરાત
તા 18 થી 22 ઓગસ્ટ સુધી યોજાશે લોકમેળો
ચોપાટી ગ્રાઉન્ડ ખાતે યોજશે મેળો
પોરબંદર જિલ્લા માં ફરી મેઘમહેર...
પોરબંદર જિલ્લા માં ગઈકાલ મોડી રાત થી સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો.પોરબંદર શહેર ઉપરાંત રાણાવાવ અને કુતિયાણા તાલુકા માં સરેરાશ 1 ઈંચ થી વધુ વરસાદ નોંધાયો હતો.તો પોરબંદર ના બરડા પંથક માં મેઘરાજા મન મૂકી ને વરશિયા હતા.
પોરબંદર જિલ્લાની સરકારી શાળાઓમાં કેમ વધી વિદ્યાર્થીઓની સંખ્યા..
કોરોનાકાળને કારણે શિક્ષણકાર્ય ઉપર મોટી અસર પડી હતી. બે વર્ષ સુધી ઓનલાઇન અને ઓફલાઇન શિક્ષણ વિદ્યાર્થીઓએ મેળવ્યું હતું. કોરોનાકાળને કારણે લોકોની આર્થિક સ્થિતી પણ નબળી હતી. જેના કારણે ખાનગી શાળાનો મોહ છોડી અને વાલીઓએ પોતાના બાળકોને સરકારી શાળામાં બેસાડ્યા હતા. પોરબંદર જિલ્લાની સરકારી શાળામાં ર૦ ટકા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે.
પોરબંદરના લોક મેળાથી કોને ફાયદો
પોરબંદરવાસીઓ મેળાની આતુરતા પૂર્વક રાહ જોઈ રહયા છે. પરંતુ પાલીકા મગ નુ નામ મરી પાડતી નથી કારણ કેે હાલ રાજય મા અતિવૃષ્ટિ ના કારણે મેળાની મંજુરી વિલંબ મા પડી છે.જોકે પાલીકા આ વર્ષે મેળો કરવાના મુડ મા છે.
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software