ડેપ્યુટી કલેકટરના આદેશ અનુસાર હીરાપન્ના કોમ્પ્લેક્સની 40 દુકાનોને મરાયા શીલ...
પોરબંદર શહેરની મધ્યે આવેલા વિવાદિત હીરાપન્ના કોંપ્લેક્ષ પાલિકા એ સીલ મારવાની કામગીરી કરતા વિવાદ સર્જાયો છે આ કામગીરીના પગલે દુકાનદારો એ વિરોધ વ્યક્ત કર્યો હતો પાલિકાના ચીફ ઓફિસરે પોલીસ બંદોબસ્ત સાથે સીલ મારવાની કામગીરી હાથ ધરી
પોરબંદર જિલ્લા માં છેલ્લા ઘણા સમય થી સતત કોરોના ના કેશ માં વધારો થઈ રહયો છે.ત્યારે પોરબંદર ની સરકારી હોસ્પિટલ કોરોના ના દર્દીઓ ને પૂરતી અને યોગ્ય સારવાર આપવા માટે તમામ પ્રકાર ની સુવિધાઓ ઉપલબ્ધ છે.
પોરબંદર-છાયા નગરપાલિકા ના સયોગ થી થશે નવીનીકરણ
સુરશ્રી સાંસ્કૃતિક ટ્રસ્ટ દ્વારા થશે નવીનીકરણ
આધુનિક સુવિધા સાથે અઢી કરોડ ના ખર્ચે બનશે રંગમચ
સુરશ્રી ના પ્રમુખ કિરીટભાઈ રાજપરા સાથે પોરબંદર ખબર ની ખાસ વાતચીત
પરિણીતાને મરવા મજબુર કરનાર કુણવદરનાં સાસરીયાઓ સામે ફરિયાદ ..
પોરબંદર તાલુકાનાં કુણવદર ગામે રહેતી એક પરિણીતાએ સાસરીયાઓનાં આ દુ:ખ ત્રાસથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી લીધો. આ બનાવમાં મૃતકનાં પરિણીતાનાં પિતાએ સાસરીયાઓ સામે બગવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પોરબંદર-છાંયા સમસ્ત ખવાસ જ્ઞાતિ દ્વારા દેવુભગતની નિર્વાણતિથિની ઉજવણી.. પોરબંદર-છાંયા સમસ્ત ખવાસ જ્ઞાતિ દ્વારા સંત શિરોમણી પૂજ્ય દેવુભગતની ૯મી નિર્વાણતિથિની ભક્તિભાવ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે આરતી, મહાપૂજા અને તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ તેમજ મહાપ્રસાદી સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
હનુમાન રોકડીયા થી સુરુચી સ્કૂલ તરફ જતો રસ્તો બિસ્માર લોકો પરેશાન
રસાદ ને કારણે રસ્તા પર ખાડા
રસ્તા પર મસ્ત મોટા ખાડા
બિસ્માર રસ્તા ને કારણે વાહન ચાલકો ને ભારે હાલાકી
તંત્ર દ્વારા રસ્તા નું નવીનીકરણ કરવા લોકમાંગ
વર્ષો જૂની પરંપરા આજે પણ છે જીવંત દર વર્ષે થાય છે દરિયાદેવનું પૂજન
પોરબંદર માં ખારવા સમાજ દ્વારા દરીયાદેવ નુ પુજન કરવામાં આવ્યુ હતુ વહાણવટા નુ નવુ વર્ષ શરૂ થતા આજે ખારવા સમાજ દ્વારા દરીયાદેવ ને ખાંડ અર્પણ કરી અને પુજા કરવામા આવી હતી.
હેલિકોપ્ટર ની મદદથી દિલધડક રેસ્ક્યુ
પોરબંદર ના વિસાવાડા ના દરિયામાં દિલધડક રેસ્ક્યુ
વિસાવાડા ના દરિયા માં એક વ્યક્તિ ડૂબ્યો
સુરક્ષા એજન્સી નું હેલિકોપ્ટર મદદે પહોંચ્યું
અંતે યુવાન નો મૃતદેહ હાથ લાગ્યો
પોરબંદર મા ખારવા જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીનુ સન્માન.
પોરબંદર મા અનેકવિધ સેવાકાર્ય કરતી સંસ્થા પાયોનીયર કલબ અને સાગરપુત્ર સમન્વય દવારા તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહ નુ આયોજન કરવામા આવ્યુ હતુ
પોરબંદર જીલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા કોરોના પ્રતિરોધક રસી ની કામગીરી ..
રાજય સરકાર દવારા તા.જુલાઈ થી ૧૮ થી પ૯ વય ના લોકો ને કોરાના રસી ના પિ્રકોશન ડોઝ આપાવાની કામગીરી શરૂ કરવામા આવી છે ત્યારે પોરબંદર જીલ્લ્ાા મા આરોગ્ય વિભાગ દવારા કોરોના પ્રતિરોધક રસીનો પિ્રકોશન ડોઝ વિનામુલ્યે આપવાની કામગીરી શરૂ
અરબી સમુદ્રમાં સર્જાયેલ ડીપડિપ્રેશન ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધયુ
હાલ આ ડીપ ડિપ્રેશન પોરબંદર થી 586 કી. મી.દૂર ઓમાન તરફ આગળ વધી રહ્યું છે.
પોરબંદર ના દરિયા માં જોવા મળિયો ભારે કરંટ
કરંટ ના પગલે દરિયા માં 5 થી 6 ફૂટ ઉચ્ચા મોજા ઉછળી રહ્યા છે.
સમુદ્ર અને નદીના મિલનનું સાક્ષી શિવલિંગ...
પોરબદર ના પાતા ગામે અદભુત નજારો
પાતા ગામ ના દરિયા કિનારે શિવલિંગ
મધુવતી ના પાણી શિવલિંગ પાસે થી પસાર થઈ દરિયામાં ભળે છે
તો સામે દરિયાદેવ પણ શિવલિંગ ને નમન કરતા હોઈ તેવા દ્રશ્યો
પોરબદરના ઘેડ પંથક માં ભાદર,ઓઝત અને મીણસાર ના પાણી ફરી વળ્યાં
ચીકાસા થી ગેરેજ જતા રસ્તા ઉપર ભાદર ઓઝત ના પાણી ફરી વળ્યા
આજ બપોર થી રસ્તો બંધ
પોરબંદર ના બંદર પર 3 નંબર નું સિગ્નલ લગાવાયું
ભારે પવન ફૂંકાવા ની શક્યતા ને લઈ ને સિગ્નલ લગાવાયું
માછીમારો ને દરિયો ન ખેડવા સૂચના અપાઈ
વર્તુ નદી નું પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ..
પોરબંદર ખંભાળીયા હાઇવે પર સોઢાણા નજીક આવેલ પર વર્તુ નદીનો પુલ જર્જરિત હાલતમાં હોવાથી તેનું હાલ કામગીરી ચાલી રહી છે. ત્યારે બાજુ માં ડાયવર્ઝન આપવામાં આવેલ છે.
7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar
+91 9624011010
porbandarkhabar@gmail.com
© 2024 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software