શ્રી હરિમંદિરમા આંબા મનોરથ કરો દર્શન ..
પોરબંદરના હરિમંદિરમા આંબા મનોરથ
શ્રી હરિને આમ્રફળનો ભોગ અર્પણ કરવામા આવ્યુ
ભાઈશ્રી રમેશભાઈ એ આંબા મનોરથનો મહિમા વર્ણવયો
લક્ષ્મી નારાયણને આંબાનો ભોગ અર્પણ કરવામા આવ્યો
હરિ મંદિરમામ બિરાજતા દેવી -દેવતાને કેરીનો ભોગ અર્પણ
શ્રધ્ધાળુઓએ આંબા મનોરથના દર્શન કરી ધન્યતા અનુભવી
શનિદેવના જન્મ સ્થાનના વિકાસ માટે ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ શુ કહયુ
પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા એ શનિદેવના દર્શન કર્યા
ભૂપેન્દ્રસિંહ ચુડાસમા શનિદેવ પ્રત્યે અખુડ શ્રધ્ધા ધરાવે છે
ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે પોરબંદર ખબરે ખાસ વાતચીત કરી છે
શનિદેવ જન્મ સ્થાન નો વિકાસ કરવામા આવશે
અન્ય મંદિરોની જેમા શનિદેવ મંદિરનો વિકાસ થશે
અહીં આવતા શ્રધ્ધાળુઓનુ પુરતુ સવલત મળે તે પ્રકારે આયોજન
શનિદેવના જન્મ સ્થાન હાથલાખાતેથી લાઈવ
હાથલા ખાતે શનિજયંતિની ભકિતભાવ સાથે ઉજવણી
સવારથી સાંજ સુધી ભકતોનો અવિરત પ્રવાહ
શનિદેવ મંદિરને નૂતન ધ્વજારોહણ કરવામા આવ્યુ
ગુજરાતરમાંથી શ્રધ્ધાળુઓ ઉમટી પડયા
શનિ કુંડમા સ્નાન કરી પુજા -અર્ચના કરી
શ્રધ્ધાળઓ માટે પ્રસાદી અને ઠંંડા પીણાની વ્યવસ્થા
બખરલા ગામે ફાયરીગ ની ઘટના સ્થળેથી લાઈવ જુઓ
પોરબંદરના બખરલા ગામે ફાયરિંગની ઘટના
નેરી ગારવાના મનદુઃખને લઈ ફાયરીગ
કાકા-ભત્રીજા ને વાગી ગોળી
કાકાનું મોત.ભત્રીજો ઈજાગ્રસ્ત
ઘટના સ્થળે થી ત્રણ કરટીઝ મળી આવ્યા
પોલીસ ઘટના સ્થળે
પાક જેલમાંથી મુકત માછીમારોના વૃધ્ધ માતા-પતિ કેમ રળી પડયા
પાકિસ્તાનની જેલમાથી મુકત માછીમારો
પોરબંદરના પાંચ માછીમારો મુકત થયા
માછીમારોના પરિવારમા ખુશીનો માહોલ
વૃધ્ધ માતા-પિતાની આંખમાંથી આશ્રુ
સરકારે સહાય નહીં કરી હોવાના આક્ષેપો
પોરબંદરમા પુત્રને મરવા મજબુર કરનાર પુત્રવધુ સામે ફરીયાદ
૫ોરબંદરમા શિક્ષકનો આપઘાત પ્રકરણ
ત્રણ દિવસ પૂર્વે યુવાને આપઘાત કરી લીધો હતો
પત્નિીના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો હતો
યુવાનના પિતાએ પુત્રવધુ સહિત ચાર સામે ફરીયાદ નોંધાવી
પત્નિી અને સાસરીયાના ત્રાસથી આપઘાત કર્યો હતો
પોરબંદરમા ખારવા સમાજ દ્રારા ક્રિકેટ ટૃનામેન્ટનો પ્રારંભ
પોરબંદરમા ખારવા સામજ દ્રારા ક્રિકેટ ટુર્નામેન્ટ
૨૦ ડે સીઝન ક્રિકેટ ટુર્નામેન્ટ ફ્રેન્ડશીપ કપનુ આયોજન
ખારવા સમાજ દ્રારા ભવ્ય આયોજન
સાત દિવસ સુધી ચાલશે ટૃનામેન્ટ
વાણોટ પવનભાઈ શિયાળના હસ્તે ઉદધાટન
પોરબંદરમા પતિએ પત્નિની કેમ કરી હત્યા
એન્કર પોરબંદરના છાયા વિસ્તારમા પતિ એ પત્નિની ગળુ દબાવી હત્યા કરી નાંખી પૈસાની સામાન્ય બાબતમા તેમજ ચારીત્ર્ય અંગેની શંકા રાખી અને હત્યા કરવામા આવી હોવાનુ પોલીસની પ્રાથમિક તપાસમા બહાર આવ્યુ છે
વીઓઃ પોરબંદરના છાયા ચાણકય સ્કુલ પાસે રહેતી મનીષાબેન નામની પરિણીતાનુ તેમના પતિ રામ ગોરેસરાની ગળુ દબાવી અને મોતને ઘાટ ઉતારી દીધી હતી આ નિદર્ય પતિ એ હત્યા કર્યા બાદ પરિણીતા મનીષાબનના ભાઈ શૈલેષભાઈ કારવદરાને ફોન કરી અને કહ્યુ તારી બહેનને મારી નાંખી છે
વિદેશ જવાની લાલચ કેમ ભારે પડી
પોરબંદર સહિત સૈારાષ્ટ્રના અનેક લોકો સાથે છેતરપીડી
સીગાપુર મોકલવાની લાલચ આપી લાખોની છેતરપીડી
એક વર્ષ બાદ આરોપી પોલીસના સંકજામા આવ્યો
કુલ ત્રણ શખ્સોનુ કારસ્તાન
પોલીસે અરવલ્લીના શખ્સ પાસેથી પાસપોર્ટ કબ્જે કર્યા
પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પાસે ખડણી ની માંગણી
પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે નોંધાવી ફરિયાદ
દિનેશ માડવીયા સામે નોંધાવી ફરિયાદ
20 લાખની ખડણી માંગી હોવાની ફરિયાદ
ફરિયાદ પાછી ખેંચવા માંગી ખડણી
પોરબંદરમા વિનામુલ્યે આયુર્વેદીક કેમ્પ યોજાયો
પોરબંદરમા આયુર્વેદીક કેમ્પ યોજાયો
સોરઠીયા પ્રજાપતિ સમાજની વંડી ખાતે આયોજન
આયુર્વેદીક કાસ્ય થાળી મસાજ વિનામુલ્યે કરી આપવા આવ્યુ
શ્રીબાઈ ગુહ ઉદ્યોગના બહેનોનો સહયોગ મળ્યો
આયુર્વેુદીક પ્રોડકટસનુ વહેંચાણ કરવામા આવ્યુ
પોરબંદરમા બ્રહ્મ રોજગાર મેળો સફળ..
આજના સમય મા શિક્ષિત યુવક-યુવતિઓને નોકરી મળવી મુશ્કેલ બની છે તેવા સમય પોરબંદરમા બ્રહ્મ રોજગાર મેળાનુ ભવ્ય આયોજન કરવામા આવ્યુ હતુ જેમા ર૦૦થી વધુ નોકર વારછુઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ બ્રહ્મ રોજગાર મેળાને જબરી સફળતા મળી હતી
પોરબંરના પક્ષી અભ્યારણ્યને જળ વૈભવ આપો
પોરબંદર પક્ષી નગર તરીકે જાણીતુ છે અને અહીં શિયાળાના સમયમા લાખોની સંખ્યામા વિદેશી પક્ષીઓ અતિથ્ય માણવા માટે આવે છે. તો પોરબંદર શહેરની મધ્યે ૯ એકર જમીનમા પક્ષી અભ્યારણ્ય આવેલુ છે ચોમાસાના સમયમા આ અભ્યારણ્ય પાણીથી ભરાઈ જાઈ છે જેને કારણે શિયાળાના સમયમા મોટી સંખ્યામા દેશી-વિદેશી પક્ષીઓ વિહરતા નજરે પડે છે હાલ ઉનાળાના સમયમા પક્ષી અભ્યારણ્યામા પાણી સુકાઈ જતા વેરાન બની ગયુ છે
પોરબંદરમા મહિલાઓ બની રહી છે અત્મ નિર્ભર
પોરબંદરમા શ્રીબાઈ મહિલા ગૃહ ઉદ્યોગ દ્રારા બહેનોને આત્મનિર્ભર બનાવા માટે ખાસ તાલીમ આપવામા આવી રહી છે આ ગૃહ ઉદ્યોગ શરૂ થયાને બે મહિના જેવો સમય થયો છે આ અત્યાર સુધીમા પ૦ થી વધુ બહેનો ને આત્મ નિર્ભર બનાવી છે હાલ અથાણની સીઝન ચાલી રહી છે. ત્યારે વિવિધ પ્રકારના અથાણા બનાવાની તાલીમ આપવામા આવી રહી છે તૈયાર થયેલા આથણા બજારમા વહેંચી અને આર્થિક ઉપાર્જન મેળવી રહી છે
પોરબંદરમા આભમાંથી આગ્નિ વર્ષાથી લોકો પરેશાન
પોરબંદર સહિત રાજયભરમા પડેલા કમોસમી વરસાદ બાદ હવે આકારા તાપનો લોકો સમાનો કરી રહ્યા છે રાજયના એનક શહેરોમા હીટવેવની આગાહી કરવામા આવી છે. તેમા પોરબંદર પણ છે. ગઈકાલે પોરબંદરમા તાપમાન નો પારો ૪૦ ડીગ્રીએ પહોંચી ગયો હતો આજે ગુરૂવારે પણ સવારના ૧૦ વાગ્યાથી આકરો તાપ પડવાનુ શરૂ થઈ ગયુ હતુ જેને કારણે માત્ર કાળા માથાનો માનવીજ નહીં પરંતુ પશુ-પંખીઓ પણ ત્રસ્ત બન્યા હતા
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software