હાલ સમગ્ર રાજય માં ભારે વરસાદ પડી રહ્યો છે તો દરિયો પણ તોફાની બન્યો છે તેવા સમયે સોશ્યિલ મીડિયા માં દરિયામાં બનેલી એક અદભુત ઘટનાનો વિડિઓ વાઇરલ થયો છે આભ અને સમુદ્ર વચ્ચે સર્જાયેલી આ અનોખી ઘટના માછીમારો એ મોબાઈલ માં કેદ કરી હતી
પોરબંદર ની યુવતી એ સુરત ખાતે ફેશન શો માં મેદાન માર્યું
પોરબંદર ખાતે રહેતી ઇશિતા મોઢા નામ ની યુવતી એ સુરત ખાતે યોજાયેલ ફેશન સો કોમ્પિટિશન માં મેદાન મારી સમગ્ર પરિવાર અને પોરબંદર નું નામ રોશન કર્યું છે
પાવન પર્વ ની ઉજવણી સંગીત કેરા શુર થી
રક્ષાબંધન નિમિતે ભાઇ બહેન નો પ્રેમ વ્યક્ત કરતા શુર
'નંદજી ના લાલ ' સાતમ આઠમ ના પર્વ માટે લોન્ચ કર્યું સોંગ
હેતલબેન થાનકી એ અનેક આલ્બમ સોંગ માં કામ કર્યું
ગાયન ની સાથે ડાયરેક્ટર તરીકે અનેક આલ્બમ માં કર્યું છે કામ
લમ્પીથી મોતને ભેટેલા પશુઓની અંતિમ વિધિ યોગ્ય રીતે કરવા મંત્રી નો આદેશ
પોરબંદર વન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર ના સંયુક્ત ઉપક્રમે કેન્દ્રીય વિદ્યાલય ખાતે 73 માં વનમહોત્સ્વ નિમિતે ખાસ કાર્યક્રમ નું આયોજન કર્યું હતું .. આ વનમહોત્સવ કાર્યક્રમ માં રાજ્ય ના કૃષિમન્ત્રી અને પોરબંદર જિલ્લાના પ્રભારી રાઘવજી પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા...
પોરબંદર ના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ના આગમન પૂર્વે ચુસ્ત પોલીસ બંદોબસ્ત
આઝાદી કા અમૃત મહોત્સવ નિમિતે પોરબંદર જિલ્લા માં વહીવટી તંત્ર દ્વારા તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે આવતી કાલે પોરબંદર ખાતે ભવ્ય ઉજવણી થઈ રહી છે જિલ્લા વહીવટી તંત્ર અને સામાજિક સંસ્થાઓ ના સંયુક્ત ઉપક્રમેં આ તિરંગા યાત્રા નું આયોજન કર્યું છે આ આયોજન ના પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે
દરિયા માં ભારે કરંટ સાથે 5-7 ફૂટ મોજા ઉછળ્યા
અરબી સમુદ્ર માં સર્જાયેલ લો પ્રેસર ના કારણે દરિયા માં ભારે કરંટ જોવા મળી રહ્યો છે સાથે જ હવામાન ખાતાની આગાહી મુજબ વાતાવરણ માં પણ પલટો આવ્યો છે છેલ્લા 4 થી 5 દિવસ દરમ્યાન વરસાદ નું પણ જોર વધ્યું છે ત્યારે અરબી સમુદ્રમાં આ લો પ્રેસર ની અસર દરિયા માં દેખાય રહી છે દરિયા ના હાલ ના દ્રશ્યો આપ જોઈ શકો છે જેમાં હાલ દરિયા કાંઠે 5 થી 7 ફૂટ ઉંચા મોજા ઉછળી રહ્યા છે
પોરબંદર જિલ્લામાં આજે ગુરુવારે રક્ષાબંધન પર્વના દિવસે મેઘરાજા વારસિયા હતા જેને પગલે શહરેના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભારત લોકોને હાલાકી નો સામનો કરવો પડ્યો હતો ખાસ કરીને બોખીરા વિસ્તારના પાણી ફરી વળ્યાં હતા વાછરદાદાના મંદિર પાછળ શેરીઓમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા અનેક ઘરોના આંગણા સુધી પાણી ભરાયા હતા જેથી લોકોને હાડમારી નો સામનો કરવો પડ્યો હતો.
પોરબંદરના જન્મ દિવસ પર જાણો પોરબંદરનો ઇતિહાસ
આજ નો દિવસ એટલે પોરબંદર નો સ્થાપના દિન. એ પોરબંદર જ્યાં એક બાજુ ઘુઘવાટા કરતો દરિયો ને અને બીજી બાજુ એ પોરબંદર ના માણહીલા લોકો ઇતિહાસ થી જ પોરબંદર ની અનેક અમર કથાઓ રહેલી છે પોરબંદર નું નામ પોરાઇ માતાજી ના નામ પરથી રાખવામાં આવ્યું હતું સાથે જ બળેવ ના દિવસે થી જ માછીમારો માછીમારી ના ધંધા નું શુભ મુહર્ત કર્યું હતું પોરબંદર નો ઇતિહાસ કે જેના રાજવી મહારાણા નટવરસિંહજી એ પોરબંદર ને આગવી ઓળખ અને કૈક નવી જ પહેચાન આપી છે
પોરબંદરના મેળાની કોણે કરી હતી શરૂઆત જાણો ઇતિહાસ
લોકચહીતો અને લોકપ્રિય એ ,,, જેની સૌ કોઈ દર વર્ષે હરખ ભરી નઝરે રાહ જોવે છે એ જન્માષ્ટમી નો ઉત્સવ એટલે પોરબંદર નો લોકમેળો પોરબંદર ની એક અનેરી ઓળખ અને હરેક પોરબંદર વાસીઓનાં દિલ માં થનગનાટ કરતો એ દરિયા દેવ ના સાનિધ્ય માં યોજાતો જનમાષ્ટમી મેળો ત્યારે શું આપને ખબર છે પોરબંદર ના મેળા ની સૌપ્રથમ શરૂઆત અને મેળા નો શુભારંભ કોણે કર્યો છે ?
ભાઈ બહેન નો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન .આ તહેવાર ને લય ને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે આ તહેવાર ને પણ મોંઘવારી નું ગ્રહણ લાગ્યું છે ત્યારે રાખડી અને મીઠાઈ ના ભાવ માં વધારો જોવા મળી રહ્યો છે તેમ છતાં પોરબંદર વાસીઓ રક્ષાબંનધન ના તહેવાર ને આનન્દ અને ઉત્સાહ સાથે ઉજવશે પોરબંદર માં રક્ષાબન્ધન પૂર્વે લોકો એ મીઠાઈ ની ખરીદી કરી હતી..
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software