ભારતીય જનતા યુવા મોરચા ગુજરાત પ્રદેશનીસુચનાથી પોરબંદર શહેર ભાજપ યુવા મોરચા દ્વારા આજે ૨ જૂલાઇનારોજ ડો.શ્યામાપ્રસાદ મુખર્જીનાબલીદાસની દિવસ નીમીતે મહારકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
રાણાવાવમાં સમગ્ર સગર સમાજ દ્વારા અષાઢીબીજની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. સંત શ્રી દાસારામબાપૂની પુણ્યતિથિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
પોરબંદર ના મોઢવાડા અને શીશલી ગામે આજે અષાઢીબીજ ના દિવસે લીરબાઇ માતાજી ના મંદિરે ભક્તિ નો સાગર છલ્કાયો હતો .આજ સવાર ના સમયે ધ્વજા નું ભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતું
સમસ્ત લુહાર-પંચાલ સમાજ દ્વારા આજે અષાઢીબીજ ના દિવસે બોખીરા ખાતે આવેલા દેવતણખી બાપા તથા લીરબાઇ માતાજી ના મંદિરે બીજમહોત્સવ ની ઉજવણી કરવામાં આવી
પોરબંદર જિલ્લામાં સાર્વત્રિક એક થી દોઢ ઈંચ વરસાદ પોરબંદરનો દરિયો બન્યો ગાંડોતૂર સામાન્ય ઉંચાઈએથી વધુ ઉંચાઈને ઉછળી રહ્યા છે મોજા
પોરબંદર માં ખરવા સમાજ દ્વારા અષાઢીબીજ દિવસે પરમપરાગત રીતે યોજાતી રામદેવજી મહાપ્રભુ ની શોભાયાત્રા માં કોમી એકતા ના દર્શન થયા હતા.તેમજ રાજવી પરિવારો ની વર્ષો જૂની પરમપરા ને રાજપૂત સમજે આજે પણ જીવંત રાખી છે.
ખારવા સમાજના વાણોટ કોનો આભાર વ્યકત કર્યો
પોરબંદ ખારવા સમાજ ના વાણોટ પવનભાઈ શિયાાળે અભાર વ્યકત કર્યો
શોભાયાત્રા મા સહયોગ આપનાર તમામ નો અભાર
પોરબંદર માં ખારવા સમાજ દ્વારા અષાઢીબીજ ની ભકિતભાવ સાથે ઉજવણી કરવામા આવી હતી ખારવા સમાજ દવારા રામદેવજીપ્રભુજી ની ભવ્ય શોભાયાત્રા નુ આયોજન કરવામાં આવ્યુ હતુ જેમા ખારવા સમાજ ના નવનિયુકત વાણોટ અને પંચ પટેલો અને ટ્રસ્ટીઓ સહિત ભક્તો મોટી સંખ્યા માં જોડાયા હતા
છેલ્લા થોડા સમય થી ગુજરાત સહિત અનેક રાજયો માં અસામાજિક તત્વો દ્વારા દેશ ને શાંતિ ભંગ કરવા નો પ્રયાસ કરી રહ્યા છે.
ત્યારે આજ રોજ પોરબંદર સહિત ગુજરાત ના અનેક જિલ્લાઓ માં ભગવાન ની શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે....
Read Moreપોરબંદર માં 500 વર્ષ જૂનું છે જગન્નાથજી નું મંદિર
સુદામાજી મંદિર નજીક આવેલું છે.જગન્નાથજી નું મદિર
નિજ મંદિર માં રથ માં ભગવાન બિરાજમાન
125 વર્ષ જુના રથ મા બિરાજમાન જગન્નાથજી
આજ સવાર થી મંદીર ખાતે શ્રધ્ધાળુ ની ભીડ
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software