પોરબંદરના કુછડી ગામની પ્રાચીન ગરબી જુઓ
પોરબંદરના ગ્રામ્ય વિસ્તારોમા પ્રાચીન ગરબીનુ આયોજન
કુછડી ગામે પ્રાચીન ગરબીમા બાળાઓ ગરબે ધુમે છે.
મહેર જ્ઞાતિના પરંપરાગત પહેરવેશ સાથે રાસ રજુ કર્યા
લીમડાના ઝાડ નીચે ભવાનીનુ પૌરાણિક સ્થાન
ચોકમા આવેલા લીમડાને ફરતે રમે છે રાસ
સમસ્ત કુછડી ગ્રામજનો દ્રારા ગરબીનુ આયોજન
પોરબંદર આવેલા બાબા બાગેશ્વરે ભાઇશ્રી વિશે શુ ક્હયુ જુઓ
બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી પોરબંદરના મહેમાન
સાંદિપનિ આશ્રમ ખાતે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનુ સ્વાગત
શ્રી હરિ મંદિરમા બિરાજતા દેવી-દેવાતના દર્શન કર્યા
ભાઇશ્રી રમેશભાઇ ઓઝાએ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનુ સ્વાગત કર્યુ
બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યુ ભાઇશ્રી કોહીનુર હીરા હૈ
પોરબંદરમા ભદ્રકાળીની પ્રાચીન ગરબીની અનોખી પરંપરા
પોરબંદરમા ભદ્રકાળીની પ્રાચીન ગરબી આસ્થાનુ કેન્દ્ર
99 વર્ષ જુની પ્રાચીન ગરબી
અહી માત્ર પુરૂષો જ માથે ટોપી પહેરીને રાસ રમે છે
સાઉન્ડના ઘોઘાટ વિના ગરબાના તાલે રાસ
ગાયકો ગરબા બોલે છે અને રમનારા જીલે છે
તબાલા અને હાર્મોનીયમના તાલે ગરબા
પોરબંદરમા નવરાત્રીમા મર્દાની કેમ ઉતરી મેદાને
પોરબંદરમા નવરાત્રી દરમ્યાન યુવતિઓની સલામતી
પોરબંદર પોલીસની સી-ટીમ રહેશે સતત હાજર
પ્રથમ નોરતે સી-ટીમ દ્રારા યુવતિઓને સલામતી માટે માર્ગદર્શન
પીઆઇ રીનાબેન રાઠોડ અને પીએસઆઇ ઠાકરીયાની ટીમ તૈનાત
પાલિકાના પ્રમુખ ડો. ચેતનાબેને પણ પોલીસ સાથે રહી માર્ગદર્શન આપ્યુ
પોરબંદર દિવ્યાંગોએ કરી માતાજીની આરાધના જુઓ
પોરબંદર એનએસયુઆઇ દ્રારા રસોત્વનુ આયોજન
શીશુ કુંજ અને પ્રાગજીબાપાના આશ્રમ ખાતે રસોત્સવ
દિવ્યાંગોએ રાસની રમઝટ બોલાવી
એનએસયુઆઇના કાર્યકર્તાઓએ પણ રસ રમ્યા
પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયાની ઉપસ્થિતિ
એનએસયુઆઇની કાર્યક્રમને બિરદાવ્યો
પોરબંદર પાલિકાના પ્રમુખ કેમ રમ્યા ગરબે જુઓ
પોરબંદરમા સખી કલબ દ્રારા વેલકમ નવરાત્રી
પાલિકા પ્રમુખ ચેતનાબેન પણ રમ્યા ગરબે
સ્વરછતાનો સનેડો રમી બહેનો એ સ્વરછતાનો સંદેશો આપ્યો
ગરબા શણગાર હરિફાઇ યોજવામા આવી
બેટી બચાવો બેટી પઢાવોનો સંદેશો આપ્યો
રસોત્સવમા રાસની રમઝટ બોલી
પોરબંદરના જાણીતા સીંગર તેજલ એરડા સાથે ખાસ મુલાકાત
પોરબંદરના જાણીતા સીંગર તેજલ એરડા સાથે ખાસ વાતચીત
છેલ્લા 20 વર્ષ થી સંગીત સાથે જોડાયેલા છે. તેજલ એરડા
આજના સમયમા ગરબીમા પ્રાચીન ગરબા લોકોને પસંદ
પ્રાચીન ગરબા પર નાની બાળાઓ ગરબે ઘુમે છે
અર્વચીન રસોત્સવમા નવા ગરબ થોડા સમય ચાલે છે
ગ્રામ્ય વિસ્તારમા દિકરીઓ ગરબે ઘુમી અને માતાજીન આરાધના કરે છે
પોરબંદરમા યુવાને શુ કર્યુ કારસ્તાન જુઓ…
પોરબંદર પોલીસને ચોરીનો ભેદ ઉકેલવામા સફળતા
પાંચ મોટર સાયકલ અને સોના ઘરેણાની ચોરીનો ભેદ ઉકેલાયો
આશીષ કડછા નામના શખ્સને પોલીસે ઝડપી લીધો
આર્થિક સકળામણ અનુભવતો યુવાન ચોરીના રવાડે
પોતાના સંબધીને ત્યાં પણ સોનાના ઘરેણાની ચોરી કરી
પોરબંદરના જાણીતા સીંગર નિમિષા મોઢા સાથે ખાસ મુલાકાત
પોરબંદરના જાણીતા સીંગર નિમિષા મોઢા સાથે ખાસ મુલાકાત
છેલ્લા 23 વર્ષથી સંગીતની દુનિયા સાથે જોડાયેલા છે
નિમિષા મોઢા છેલ્લા બે વર્ષથી બખરાલા ખાતે ગરબાની રમઝટ બોલાવે છે
પ્રાચીનની સાથે આર્વચીન ગરબા રજુ કરે છે
સનાતન ધર્મને ઉજાગર કરતા ગરબા
રામ મંદિર નિમાર્ણને લઇ ખાસ ગરબો
નવ દિવસ સુધી ગરબા રજુ કરી અનુષ્ઠા કરે છે
પોરબંદર લોકસભા સંવાદના કાર્યક્રમમા કોગ્રેસના આગેવાનોએ શુ કરી ચર્ચા
પોરબંદર લોકસભા કાર્યકર્તા સંવાદ યોજાયો
પોરબંદર ખાતે કોગ્રેસના નેતાની ઉપસ્થિતિ
બ્લોકથી બુથ સુધી પક્ષનુ સંગઠન મજબુત કરાશે
લોકસભાના કાર્યકર્તા સાથે ચર્ચા
દેશ મા સત્તા પરિવર્તની કેડી કંડારશે
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software