આજ રોજ માધવપુર ના માધવરાયજી ના નિજ મંદિરે અન્નકૂટ ના દર્શન નું આયોજન કરાયું હતું
સાથોસાથ રાજકોટ ના મહારાજ શ્રી ગોપીબાવા પણ પધાર્યા હતા ને ઠાકોરજી ના અન્નકૂટ ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ને સેવા નો લાભ લીધો હતો ને માધવરાયજી ના મુખ્યાજી શ્રી રૂચિરભાઈ સેવક તેમજ દીલીપભાઈ સેવક સાથે મુખ્યાજી પરિવાર સાથે વેક્ષણવો દ્વારા ભારે જહેમઠ ઉઠાવી ને ભવ્ય સંગાર સાથે અન્નકૂટ ના દર્શન નું સુંદર મજાનું આયોજન કરાયું હતું ને બોપરે 3.15 કલાકે અન્નકૂટ ના દર્શન
ખુલામુકવા મા આવ્યા હતા ને અન્નકૂટ ના દર્શન મા વિવિધ પ્રકાર ની અગણિત વાનગીઓ ધરવા મા આવી હતી ને આ અન્નકૂટ ના દર્શન નો બહોળી સંખ્યા મા વૈષ્ણવો એ લાભ લીધો હતો ને સાથે રાજકોટ ના મહારાજ શ્રી ગોપીબાવા પધાર્યા તા તેને લઈને વૈષ્ણવો ના વિશેષ આનંદ જોવા મળ્યો હતો
પોરબંદર જિલ્લા માં ભારે વરસાદ ની આગાહી ના પગલે એસ.ડી.આર.એફ. ની એક ટિમ તૈનાદ
પોરબંદર જિલ્લા માં ભારે વરસાદ ની આગાહી ના પગલે એસ.ડી.આર.એફ. ની એક ટિમ તૈનાદ કરવામાં આવી છે.આ ટિમ ના એક પી.આઈ,બે પી.એસ.આઈ અને 60 જેટલા જવાનો બચાવ અને રાહત કામગીરી માટે તૈયાર
રાણાવાવની ભોરાસર સીમ શાળાના ૮૦ બાળકોનું રેસ્કયૂ ભારે વરસાદને પગલે રસ્તા પર પાણી ફરી વળ્યા હતા જિલ્લા કલેકટરને જાણ કરતા તાત્કાલીક રેસ્કયૂ ટીમ મોકલાઈ પોલીસ અને રેવન્યુ વિભાગે સંયુકત રીતે રેસ્કયૂ ઓપરેશન હાથ ધયુ
પોરબદર જિલ્લા માં આજે મેઘરાજા મન મૂકી ને વરસતા લોકો માં ખુશી જોવા મળી હતી સાર્વત્રિક 2 થી 4 ઇંચ વરસાદ પડતા ચારો તરફ પાણી જોવા મળ્યું હતું તો ધરતીપુત્ર માં ખુશી જોવા મળી હતી.
પોરબંદર જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે પોરબંદર સહિત જિલ્લા ના અનેક ગામો માં વરસાદ પડતા ખેડૂતો માં ભારે ખુશી જોવા મળી રહી છે ખેડૂતો એ પણ લાપસી ના આદ્યણ મુક્યા છે.
રાણાવાવ ખાતે બાપા સીતારામ ક્રેડિટ કો-ઓપરેટીવ બેન્ક નો પ્રારંભ
પોરબંદરમાં શ્રી બાપા સીતારામ ક્રેડીટ કો-ઓપરેટીવ લી. છેલ્લા ૭ વષ્ર્ાથી ગ્રાહકોનો વિશ્વાસ સંપાદીત કયર્ો છે. ત્યારે હવે રાણાવાવમાં અષ્ાાઢી બીજના દિવસે શ્રી બાપા સીતારામ ક્રેડીટ કો-ઓપરેટીવ લી. ઓફિસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
પોરબંદરની દિવ્યાંગ યુવતીએ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વિકલ્પ શોધ્યો
સરકાર દ્વારા સિંગલયુઝ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.ત્યારે પોરબંદર એક દિવ્યાંગ યુવતી એ તેનો વિકલ્પ શોધી આપ્યો છે.આ યુવતી એ કાગળ ની બેગ બનાવી છે.સાથે શેરડી ના વેસ્ટ માંથી પણ અનેક જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ બનાવી છે.
કચ્છ ની ગાયો એ દ્વારકા માં ભગવાન શ્રીકૃષ્ણ ના મંદિર માં દર્શન કર્યા ની ઐતિહાસકિ ઘટના.
પોરબંદર ની ગાંધી શાળા માં વરસાદ ના કારણે શુ ?સર્જાય મુશ્કેલી
પોરબંદર ની એમ કે ગાંધી શાળા માં ભરાયા વરસાદી પાણી
જૂનાગઢમાં અવિરત વરસાદના કારણે ગિરનાર પર્વત પર સર્જાયા નયનરમ્ય દ્રશ્યો
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software