Photo Stories

Populer Videos

View All
પોરબંદર વિધાનસભા બેઠક માં પ્રચાર નો કેવો છે શંખનાદ

પોરબંદર વિધાનસભા બેઠક માં પ્રચાર નો કેવો છે શંખનાદ પોરબંદર મા વિધાનસભાની ચુંટણી પૂર્વે ચુંટણી નો રંગ જામતો જોવા મળી રહયો છે.રાજકીયપક્ષાો દવારા તૈયારી શરૂ કરી છે પોરબંદર વિધાનસભા બેઠક હમેશા મહત્વ બની રહી છે. કારણ કે આ ચુંટણી કોગ્રેસ-ભાજપ ની સાથે આમ આદમી પાટર્ી પણ મેદાને આવ્યુ છે. ત્યારે આ બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ થશે તેવી ર્ચચા જોવા મળી રહી છે.

Read More
jitesh chauhan -Reporter
છાયા ની નર્સિંગ સ્કૂલ માં આરોગ્યપ્રદ આહાર માટે પ્ર...

છાયા ની નર્સિંગ સ્કૂલ માં આરોગ્યપ્રદ આહાર માટે પ્રદર્શન યોજાયું પોરબંદર છાયા માં આવેલ શ્રી સ્વામિનારાયણ આર. પી. બદયાણી અને એસ.આર. બદયાણી ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે પ્રથમ વર્ષ ના BHC નર્સિંગ GNM અને ANM ના વિધાર્થીઓ દ્વારા અવર ન્યુટ્રીસિયન ઇઝ અવર મેડીસન થીમ પર જુદા જુદા ફૂડ ઓરગેનાયજ કરવાનું ખાસ આયોજન કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું. વિધાર્થીઓ દ્વારા જુદા જુદા ખાસ પ્રકારના ડાયગનોસિસ ને અનુસાર દર્દીઓને ક્યાં પ્રકારનું ફૂડ આપવામાં આવે એ માટે સંપૂર્ણ જ્ઞાન અને અનુભવ આપવામાં આવેલ હતા. વિદ્યાર્થીએ સ્વ મેહનતે આ એકજીબીશન નું આયોજન કર્યું હતું .

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર બેઠક ઉપર કોંગ્રેસ માંથી મોઢવાડિયા મેદાને

પોરબંદર બેઠક ઉપર કોંગ્રેસ માંથી મોઢવાડિયા મેદાને કોંગ્રેસ ના દિગ્ગજ નેતા અર્જુનભાઈ મોઢવાડીયા 1994 થી આ બેઠક ઉપર સતત ચૂંટણી લડી રહ્યા છે. બે વખત તેમની ભવ્ય જીત થઈ છે તો ગત વિધાનસભા માં તેઓ ફક્ત 1855 મત થી જ પરાજિત થયા હતા. આ વખતે પણ કોન્ગ્રેસ એ તેમને ટિકિટ આપી છે જો કે આમ તો તેમનું નામ પહેલે થી નિશ્ચિત હતું..

Read More
jitesh chauhan -Reporter
કુતિયાણા બેઠક ઉપર કોંગ્રેસમાંથી નાથાભાઈ ઓડેદરા લડશ...

કુતિયાણા બેઠક ઉપર કોંગ્રેસમાંથી નાથાભાઈ ઓડેદરા લડશે ચૂંટણી કુતિયાણા વિદ્યાનસભા બેઠક ઉપર પોરબંદર જિલ્લા કોન્ગ્રેસ ના પૂર્વ પ્રમુખ નાથાભાઈ ઓડેદરા ને ટિકિટ આપવામાં આવી છે કુતિયાણા બેઠક ઉપર થી ચૂંટણી લડવા માટે 4 માસ પૂર્વે નાથાભાઈ એ જિલ્લા કોન્ગ્રેસ ના પ્રમુખ તરીકે રાજીનામુ આપ્યું હતું ... અંતે કોન્ગ્રેસ એ તેમને કુતિયાણા બેઠક ઉપર થી ટિકિટ આપી છે..

Read More
jitesh chauhan -Reporter
મોરબી ની દુર્ઘટના ને લઈ પોરબંદર નગરજનો એ શોક વ્યક્...

મોરબી ની દુર્ઘટના ને લઈ પોરબંદર નગરજનો એ શોક વ્યક્ત કર્યો..મોરબી માં ઝૂલતો પુલ તુટી પડવાની ઘટના માં અનેક લોકો એ પોતાના જીવ ગુમાવ્યા છેઆ દર્દનાક ઘટના થી સમગ્ર ગુજરાત હચમચી ગયું છે 2 નવેમ્બરે રાજ્યવ્યાપી શોક જાહેર કરવામાં આવ્યો હતો ત્યારે પોરબદરવાસીઓ એ પણ દુઃખ ની લાગણી વ્યક્ત કરી મૃતકો ને શ્રધાંજલિ અર્પણ કરી હતી


Read More
jitesh chauhan -Reporter
પોરબંદર ના જુના શ્રીનાથજી મંદિરે છપ્પન ભોગ

પોરબંદર ના જુના શ્રીનાથજી મંદિરે છપ્પન ભોગ પોરબંદર મા દીપોત્સવી અને નુતન વષ્ર્ા ની ઉજવણી આનંદ ઉત્સાહ સાથે કરવામા આવી હતી તો નવા વષ્ર્ો પોરબંદરના વિવિધ મંદીર ખાતે અન્નકુટ ના દર્શન નુ આયોજન કરવામા આવ્યુ હતુ શીતલાચોક વિસ્તાર મા આવેલ શ્રીનાથજીના જુના મંદીર ખાતે લાભ પાંચમ ના દીવસે અન્નકુટ ના દર્શન નુ ભવ્ય આયોજન કરવામા આવ્યુ હતુ અને શ્રધ્ધાળુઓ દર્શન કરી અને ધન્યતા ની લાગણી અનુભવી હતી

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર ઘેડ માં સિંહ ને વસવાટ માટે શું છે માંગ

પોરબંદર ઘેડ માં સિંહ ને વસવાટ માટે શું છે માંગ ગીર મા વસવાટ કરતા વનરાજ એ પોતાનુ સામ્રાજય વધાર્યું હોય તેમ હોય તેમ હવે તે ગીર ની બહાર નિકળી રહયા છે. પોરબંદરના માધવપુર અને આંત્રોલી સહીત ના વિસ્તાર મા આટાંફેરા કરતા વનારાજા પોરબંદરના સીમાડા સુધી આવી પહોચ્યા હતા અને સીકોતેર માતાજીના મંદીર નજીક પશુ નુ મારણ કરી અને પોરબંદર મા હવે તેના બેસણા છે તેવો અહેસાસ કરવ્યો હતો. જોકે વનવિભાગ દવારા સિંહ ને ફરી ગીર મા લઈ જવાના પ્રયાસો શરૂ કરવામા આવ્યા છે

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર માં જલારામ જયંતી એ રક્ત નું મહાદાન

પોરબંદર માં જલારામ જયંતી એ રક્ત નું મહાદાન પોરબંદર મા જલારામ જયંતિ ની ભકિતભાવ સાથે ઉજવણી કરવામા આવી હતી આ ધર્મ ઉત્સવ દરમ્યા માનવ સેવાના કાર્યો પણ કરવામા આવ્યા હતા જલારામ જયંતિ પ્રસંગે સામાણી અને મોરઝરીયા પરિવાર દવારા મહા રકતદાન કેમ્પ યોજવામા આવ્યો હતો.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર માં નવી મગફળી ની આવક થી અર્થતંત્ર ને ટેકો

પોરબંદર માં નવી મગફળી ની આવક થી અર્થતંત્ર ને ટેકો પોરબંદર મા નવા વષ્ર્ા થી નવી મગફળી ની આવક શરૂ થઈ ગઈ છે લાભ પાંચમ બાદ પોરબંદર ના માર્કેટીગ યાર્ડ મા નવી મગફળી ની આવક જોવા મળી હતી અને ભાવ ૧૧૦૦ થી ૧રપ૦ જેવો ભાવ મળતા ખેડુતો મા ખુશી જોવા મળી રહી છે. જોેક હાલ મગફળી ઉપાડવાની કામગીરી ચાલતી હોવાના કારણે ટેકા ના ભાવે મગફળી ની ખરીદી શરૂ કરવામા આવી નથી તેવુ જાણવા મળી રહયુ છે.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર માં જલારામ જયંતિ ની ઉજવણી ની કેવી છે તૈયાર...

પોરબંદર માં જલારામ જયંતિ ની ઉજવણી ની કેવી છે તૈયારી પોરબંદર લોહાણા મહાજન અંતર્ગત 22 જેટલી વિવિધ સેવાકીય સંસ્થાઓ આયોજિત 223 મી જલારામ જયંતિ ઉજવવા તડામાર તૈયારીઓ ચાલી રહી છે 31 ઓક્ટોબર ને સોમવારે બપોરે લોહાણા મહાજન વાડી એ થી બપોરના 3.00 વાગ્યે અદભુત શોભાયાત્રા પ્રસ્થાન થશે રામધૂન મંદિર થઈ હનુમાન ગુફા પોલીસ ચોકી થી રાણીબાગ થઈ ડ્રિમલેન્ડ ટોકીઝ થી માણેક ચોક, શ્રી નાથજી હવેલી દર્શન કરી શીતળા ચોક સુધી યાત્રા નીકળશે.

Read More
jitesh chauhan -Reporter

ADVERTISEMENT

Tranding News

Get In Touch

7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar

+91 9624011010

porbandarkhabar@gmail.com

Follow Us
Districts / City
Chif and Editor