પોરબંદર માં આપ નો ભવ્ય રોડ શો
વિધાનસભાની ચૂંટણી નો જંગ શરૂ થઈ ગયો છે રાજકીય પક્ષો દ્વારા સભા અને રોડ શો નું આયોજન કરવામાં આવી રહ્યું છે પોરબંદર માં આમ આદમી પાર્ટી ના સમર્થનમાં રોડ શો નું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં પંજાબ ના મુખ્યમન્ત્રી ભગવંત માન ઉપસ્થિત રહ્યા હતા રોડ શો પૂર્વે મુખ્યમન્ત્રી ભગવત માન ગાંધીજી ને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
પોરબંદર વિધાનસભા બેઠક ના કોગ્રેસના ઉમેદવાર અજર્ુનભાઈ મોઢવાડીયા એ પોતાનુ ઉમેદવારી ફોર્મ ભયર્ુ હતુ પોતાના સમર્થક સાથે અજર્ુનભાઈ મોઢવાડીયા જીલ્લા સેવા સદન ખાતે પોતાના સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભયુ હતુ .
મતદારો મારા માટે ઈશ્વર છે : બાબુભાઇ બોખીરીયા ..
પોરબંદર વિધાનસભા બેઠકના ભાજપ ના ઉમેદવાર બાબુભાઇ બોખીરીયા એ પોતાના સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ફોર્મ ભર્યા બાદ પત્રકારો સાથે ની વાતચીત માં એવું જણાવ્યું હતું કે, ભાજપે સતત છઠી વખત મારા પર વિશ્વાસ મુક્યો છે .
પોરબંદર માં હાંફ મેરેથોન માં જુસ્સા ની દોડ
પોરબંદર મા શ્રીરામ સી સ્વીમીગ કલબ દવારા કોસ્ટલ હાફ મેરેથોન દોડ નુ ભવ્ય આયોજન કરવામા આવ્યુ હતુ આજે વ્હેલી સવારે પોરબંદર જોમ અને જુસ્સા સાથે દોડયુ હતુ બાળકો, યુવાનો-યુવતીઓ, મહીલાઓ અને વુધ્ધો એ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કુતિયાણા બેઠક ના ભાજપ ના ઉમેદવાર ઢેલીબેન ઓડેદરા સાથે ખાસ વાતચીત
ભાજપ દ્વારા બીજી યાદી જાહેર કરવામાં આવી છે... તેમાં પોરબંદર ના કુતિયાણા વિધાન સભા બેઠક ના ઉમેદવાર નુ નામ જાહેર કરવામાં આવ્યું છે... કુતિયાણા નગરપાલીકા ના પ્રમુખ ઢેલીબેન ઓડેદરા ને ભાજપે ટિકિટ આપી છે... ટિકિટ મળતા ઢેલીબેન ઓડેદરા એ ભાજપ ના મૌડી મંડળો નો આભાર વ્યક્ત કર્યો હતો.
કુતિયાણામાં કાંધલ જાડેજા પર કોણે કરી પુષ્પવર્ષા
કુતિયાણા વિધાનસભા બેઠક ઉપર થી કાંધલભાઈ જાડેજા એ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું .આ સમયે હજારો ની સઁખ્યામા તેમના સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા અને એ પ્રકારે શક્તિ પ્રદર્શન જોવા મળ્યું હતું કાંધલભાઈ જાડેજા ના જણાવ્યા અનુસાર તેમણે એન.સી.પી. માંથી ફોર્મ ભર્યું છે .
શુ છે? પોરબંદરની જનતા નો મિજાજ
પોરબંદર ખબર નો ખાસ કાર્યક્રમ
શુ છે? જનતા નો મિજાજ
પોરબંદર ની મહિલાઓ એ આપ્યા પ્રતિભાવ
જીવન જરૂરી વસ્તુ ને લઈ પ્રતિભાવ
મોંઘવારી.ઉદ્યોગ અને રેઢિયાળ પશુઓ ના મુદ્દે પ્રતિભાવ
જે સરકાર આવે તે મોંઘવારી ઘટાડે તેવી માગણી
પોરબંદર જિલ્લાની કુતિયાણા વિધાનસભા બેઠક ના કોંગ્રેસ ના ઉમેદવાર નાથાભાઈ ઓડેદરા એ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું ગાંધીજી ના આશીર્વાદ સાથે સાયકલ યાત્રા લઇ ને નીકળ્યા હતા. અને કુતિયાણા પ્રાંત અધિકારી ની કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું અને 25000 થી વધુ મત ની લીટ થી જીતીશ તેવી આશા પણ વ્યક્ત કરી હતી
વિધાનસભાની ચૂંટણી ના પડઘમ વાગ્યા છે ભાજપ દ્વારા આજે 160 જેટલા ઉમેદવારો ની યાદી જાહેર કરી છે તેમાં પોરબંદર વિધાનસભા બેઠક નો પણ સમાવેશ થયો છે સતત ત્રીજી વખત બાબુભાઇ બોખિરીયાની પસંદગી કરવામાં આવી છેનામ જાહેર થતા જ ભાજપ ના કાર્યકરો માં ખુશી નો માહોલ જોવા મળ્યો હતો મીઠા મોઢા કરી અને ખુશી વ્યક્ત કરવામાં આવી હતી.
પોરબંદરમાં ચૂંટણી પૂર્વે સુરક્ષાકર્મીઓનું એક -દો -એક
ધાનસભાની ચૂંટણી ની તારીખો જાહેર થઈ ગય છે આચાર સહિંતા અમલ માં આવી ગય છે અને શાંતિ પૂર્ણ માહોલ માં ચૂંટણી યોજાય તે માટે તંત્ર દ્વારા પ્રયાશો શરૂ કરવામાં આવ્યા છે લોકો નિર્ભય પણે મતદાન કરી શકે તે માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે પોરબંદર માં ચૂંટણી ને લઇ ને પોલિશ અને અર્ધ લશ્કરી દળો દ્વારા ફ્લેગમાર્ચ યોજવામાં આવ્યું હતું ....
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software