Photo Stories

Populer Videos

View All
પોરબંદરમા આખલાના આંતક થી મોતનો માતમ

પોરબંદરમા આખલાના આંતક થી મોતનો માતમ પોરબંદર શહેરમાં આખલાઓનો ત્રાસ રોજીંદો બની ગયો છે. અવાર-નવાર યુધ્ધે ચડીને રાહદારીઓ અને વાહનચાલકોને અડફેટે લેવાની ઘટના બને છે. તેમાં કેટલાંક કિસ્સાઓમાં લોકો મોતને પણ ભેટે છે. આવો જ એક કિસ્સો નરસંગ ટેકરી પ્રજાપતી સમાજની વંડી પાસે બન્યો છે. સ્કુટર લઈને જતાં એક વૃધ્ધને ખુટીયાએ અડફેટે લેતાં ગંભીર ઈજા થતાં વૃધ્ધનું સારવાર દરમ્યાન મોત થયું હતું. જયારે ચોપાટી નજીક એક યુવાનને હડેફટ લેતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યો હતો અને તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખેસેડવામા આવ્યો હતો

Read More
jitesh chauhan -Reporter
મહેર મણીયારા રાસ નિહાળી તમીલના મહેમાનો ઝુમી ઉઠયા

મહેર મણીયારા રાસ નિહાળી તમીલના મહેમાનો ઝુમી ઉઠયા સૈારાષ્ટ્ર તમિલના તમિલનાડુના પ્રવાસીઓ હાલ સૈારાષ્ટ્રની મુલાકાતે છે સોમનાથ અને દ્રારીકા ખાતે મહેમાનો માટે ખાસ આયોજન કરવામા આવ્યુ છે.ત્યારે પોરબંદરના મુળ દ્રારકા ખાતે આજે સૈારાષ્ટ્ર તમિલના મહેમાનોનુ ભાવભર્યુ સ્વાગત કરવામા આવ્યુ હતુ મહેમાનોએ દ્રારીકાધીશના દર્શન કરી અને ધન્યતા અનુભવી હતી સૈારાષ્ટ્ર તમિલના તમિલનાડુના પ્રવાસીઓ સોમનાથથી દ્રારકા જતા હતા તે દરમ્યાન પોરબંદરના મુળ દ્રારકા ગામે તેમના સ્વાગતનો કાર્યક્રમ યોજવામા આવ્યો હતો મહેમાનોનુ ગામના આગેવાનો તેમજ કેબીનેટ મંત્રી મુળુભાઈ બેરા, પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક, પૂર્વ કેબીનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા અને જીલ્લા ભાજપના પ્રમુખ રમેશભાઈ ઓડેદરા સહિતના મહાનુવાઓ એ સ્વાગત કર્યુ હતુ

Read More
jitesh chauhan -Reporter
શીશલી સરસ્વતીધામ માટે એક કરોડનુ અનુદાન આપનાર પરિવા...

શીશલી સરસ્વતીધામ માટે એક કરોડનુ અનુદાન આપનાર પરિવાર સાથે ખાસ વાતચીત શીશલી ગામે સરકારી શાળાનુ બિલ્ડીનુ નવુ બિલ્ડીગ દાતાના પરિવાર એક કરોડનુ દાન આપવામા આવ્યુ પતિ ની ઈરછા પુરી કરવા પત્નિએ શાળાનુ બિલ્ડીગ બનાવ્યુ સ્વ.હરભમભાઈ પરબતભાઈ મોઢવાડીયાની સ્મૃતિમા નિર્માણ મુળ શીશલીના હાલ યુકે ખાતે રહેતા પરિવારનો વતન પ્રેમ ગામના બાળકો ભણીગણીને હોશિયાર બને તેવી ઈરછા

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમા જન્માષ્ટમીના મેળાનો ખર્ચ કેટલો જાણો વિગત

પોરબંદરમા જન્માષ્ટમીના મેળાનો ખર્ચ કેટલો જાણો વિગત પોરબંદર – છાંયા નગરપાલીકાની જનરલ બોર્ડની બેઠક આજે પાલીકા પ્રમુખ સરજુભાઈ કારીયાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી અને સુધારઈ સભ્ય મોહનભાઈ મોઢવાડીયાએ એજન્ડા રજુ કર્યા હતા જેમાં અલગ-અલગ ૮ર જેટલા એેજન્ડાઓ રજુ કરવામાં આવ્યા હતાં. જેમાં ગત ર૦ર૩નાં વર્ષ દરમ્યાન પાલીકાનાં જુદા-જુદા વિભાગનાં કામો તથા ખરીદી સબંધે ખર્ચાની ગાઈડલાઈન મુજબનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતોઆ બેઠકમાં જન્માષ્ટમીમાં મેળાનાં આયોજનને લઈને દોઢ કરોડનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો. વર્ગ-૩ અને ૪ નાં કોન્ટ્રક્ટ બેઝ એજન્સી મારફતે સેવક કોન્ટ્રાક્ટ માટેનો ઠરાવ કરવામાં આવ્યો હતો.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરના સુદામાજીના ચરણસ્પર્શના દર્શન લાઈવ

પોરબંદરના સુદામા મંદિરમા શ્રધ્ધાળુઓની ભીડ અખાત્રીજના દિવસે સુદામાજીના નિજ મંદિરમા પ્રવેશ આજે સુદામાજીના ચરણ સ્પર્શ કરવા દેવામા આવે છે સુદામા મંદિરમા સવારે વિશેષ આરતી અને નૂતન ધ્વજારોહણ આજના દિવસે સુદામાજી ભગવાન શ્રીકૃષ્ણને મળવા દ્રારીકા ગયા હતા સુદામાજીના ચરણ સ્પર્શ કરવાથી દુઃખ અને દારીદ્રતા દુર થયા છે

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરના જી.આ.ઈ.ડી.સી ના વિકાસ માટે માંગ

પોરબંદરના જી.આ.ઈ.ડી.સી ના વિકાસ માટે માંગ પોરબંરદના જીઆઈડીસીના પ્રશ્ન રજુઆત કેબીનેટ મંત્રી બળવતસિંહ રાજપુતને રજુઆત જમીન એલોટમેન્ટ સહિતના પ્રશ્નોની રજુઆત ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામા આવે તેવી માંગ જુનાગઢ રીજયનામા અધિકારીઓની કાયમી નિમણુક કરવા માંગ

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમા ભુદેવો એ કર્યો ભગવાન પરશુરામનો જયજયકાર

પોરબંદરમા ભુદેવો એ કર્યો ભગવાન પરશુરામનો જયજયકાર પોરબંદરમા બ્રહમ સામજ દ્રારા બાઈક રેુલી યોજાઈ ભગવાન પરશુરામના જન્મોત્સવ પ્રસંગે આયોજન સુદામાચોક ખાતેથી બાઈક રેલીનુ પ્રસ્થાન શહેરના વિવિધ વિસ્તારોરમા યાત્રા ફરી જય પરશુરામના નાદથી વાતાવરણ ગુંજી ઉઠયુ ધર્મેશ્વર મહાદેવના મંદિરે મહા આરતી કરવામા આવી

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમા તાપમાન આકરૂ કેમ

પોરબંદરમા તાપમાન આકરૂ કેમ પોરબંદમા આકરા ઉનાળાનો અનુભવ પોરબંદર શહેરમા તાપમાનન નો પારો ઉચકાયો વૈશાખમા આકરો તાપ જાેવા મળ્યો ગરમીથી બચાવ લોકો કામ સિવાય બહાર જતા નથી હજુ બે દિવસ આકરી ગરમીની આગાહી

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરના સુદામાજી મંદિરના વિકાસનુ સુર્વણ સ્વપ્ન

પોરબંદરના સુદામાજી મંદિરના વિકાસનુ સુર્વણ સ્વપ્ન યાત્રાધામ સફાઈ અભિયાનના ભાગરૂપે પોરબંદર શહેર તથા છાયા વિસ્તારમાં આવેલા ૧૨ પવિત્ર યાત્રાધામ અને દેવસ્થાનો ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સફાઈ અભિયાન યોજાયુ હતું. સફાઈ અભિયાન અને સ્વચ્છતા પ્રવૃત્તિ સફળ બનાવવા જિલ્લા કલેકટર કે. ડી. લાખાણીએ સુદામા મંદિરની મુલાકાત લઈ જરૂરી માર્ગદર્શન આપી જણાવ્યું હતું કે, પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર સ્વચ્છ અને સુંદર રહે તે આપણા સૌની જવાબદારી છે. જિલ્લા વહીવટી તંત્રની સાથે સાથે નાગરિકો પણ સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સહયોગ આપે તે ઇચ્છનીય છે, જે જગ્યાએ સ્વચ્છતા હોય ત્યાં તન અને મન પ્રફુલિત રહે છે.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમા પાણીના મુદે પાલિકાની પોલ ખુલી

પોરબંદરમા પાણીના મુદે પાલિકાની પોલ ખુલી ૫ોરબંદરમા પીવાના પાણીની વિકરાળ સમસ્યા કોગ્રસ દ્રારા પાણીના મુદે ઉગ્ર રજુઆત બોખીરા વિસ્તારમા છેલ્લા દશ દિવસથી પાણી મળ્યુ નથી પાણી પુરવઠા બોર્ડ દ્રારા પુરતુ પાણી આપવામા આવે છે પાલિકાની બેદરકારીને કારણે પીવાનુ પાણી મળતુ નથી પાણીના મુદે કોગ્રેસે પાલીકાની પોલ ખોલી મહિલાઓને પણ ઉગ્ર રજુઆત કરી

Read More
jitesh chauhan -Reporter

ADVERTISEMENT

Get In Touch

7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar

+91 9624011010

porbandarkhabar@gmail.com

Follow Us
Districts / City
Chif and Editor