કુછડી ગામે ખીમેશ્વર મહાદેવના મંદિરમા ચાંદીના આભુષણોની ચોરી
પોરબંદર જીલ્લામા તસ્કરો ફરી સક્રિય બન્યા હોય તેમ વધુ એક મોટી ચોરીનો બનાવ સામે આવ્યો પોરબંદરથી દશ કિમિ દુર આવેલા કુછડી ગામે પૈારાણીક ખીમેશ્વર મહાદેવના મંદિરમાંથી તસ્કરો અંદાજે દશથી બાર કિલોના ચાંદીના ઘરેણાની ચોરી કરી ગયાની ઘટના સામે આવતા સમગ્ર જીલ્લામા ભારે ચર્ચા જાેવા મળી રહી છે.
જુ.કલાર્કના પરીક્ષાર્થીઓ શું આપ્યા પ્રતિભાવ જુઓ..
પોરબંદરમા જુનીયર કલાર્કની પરીક્ષા યોજાઈ
શાંતિપૂર્ણ માહોલમા પરીક્ષા સંપન્ન
જીલ્લામા કુલ ૧૦ હજારથી વધુ પરીક્ષાર્થીઓ
તમામા પરીક્ષા કેન્દ્ર ઉપર ચાંપતો સુરક્ષા બદોબસ્ત
પરીક્ષાના આયોજન અંગે વિધાર્થીઓ સંતોષ વ્યકત કર્યો
જામનગર,દ્રારકા અને ગીરસોમનાથના વિધાર્થીઓ એ પરીક્ષા આપી
એસ ટી વિભાગ દ્રારા બસની વ્યવસ્થા કરવામા આવી
પોરબંદરમા અર્જુનભાઈમોઢવાડીયા એ સરકાર પર કેમ કર્યા પ્રહારો
૫ોરબંદરમા કોગ્રેસ દ્રારા જય ભારત સત્યાગ્રહનુ આયોજન
સુદામાચોક ખાતે આયોજન
ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયાના સરકાર પર પ્રહારો
સરકારની ભ્રષ્ટ નિતી અને બીન લોકશાહી સામે આવાજ
ચોરી કરવા વાળા વિદેશમા બેસી આરામ કરે છે ઃ મોઢવાડીયા
રાહુલ ગાંધીની ભારત જાડો યાત્રા બાદના કાર્યક્રમનુ આયોજન
પોરબંદરમા કરોડોની લોનની લાલચમા લાખો ગુમાવ્યા
પોરબંદરમા લોનના આપવાના બહાને ત્રણ લોકો સાથે છેતરપીડીનો કિસ્સો સામે આવ્યો છેે કરોડો રૂપીયાની લોનની વહેલી કરાવી આપ વાની લાલચ આપી અને નવ લાખની છેતરપીડી કરવામા આવી છે. મુંબઈ ખાતે રહેતા બે શખ્સો સામે છેતરપીડીની ફરીયાદ નોંધાઈ છે.
પોરબંદરની મહિલાની હત્યામા શુ છે હકિકત જાણો
પોરબંદરમા મહીલાની હત્યાનો મામલો
મહીલાની હત્યા મા પાડોશમા રહેતા શખ્સે કરી હતી
હત્યા કર્યા બાદ નામચીન શખ્સે પણ આપઘાત કરી લીધો
મહીલાની બે દિવસ પહેલા જ હત્યા કરવામા આવી
સીસી ટીવી કેમેરા અને મોબાઈલના આધારે તપાસ
પોરબંદર જીલ્લા હજુ કેટલા દિવસ કમોસમી વરસાદનુ સંકટ જાણો..
આ વર્ષે ઉનાળાનાં સમયમાં વાતાવરણે પલ્ટી મારી હોય તેમ કમોસમી વરસાદનું સંકટ ઉભુ થયુ છે. થોડા દિવસો પૂર્વે રાજ્યનાં કેટલાંક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. હજુ તો ઉનાળો પોતાનો અસ્સલ મીજાજ બતાવે ત્યાં જ વાદળો બાધારૂપ બની રહ્યા છે. પોરબંદર જિલ્લામાં પણ છેલ્લા બે દિવસથી વરસાદી માહાલ જાેવા મળી રહ્યો છે જેને પગલે ખેતીવાડી વિભાગે ખેડુતોને જરૂરી સુચનાઓ આપી છે.
પોરબંદરમા મહિલાના મોતના અનેક ભેદભરમ
પોરબંદરમા મહિલાનો મૃતદેહ મળી આવ્યો
પાડોશીના મકાનમાંથી મળ્યો મૃતદેહ
મહિલા લાપતા બન્યા બાદ મૃતદેહ મળ્યો
હત્યાની આશંકાના આધારે તપાસ
મકાન માલિકનો મૃતદેહ ચોટીલા ખાતેથી મળ્યો
પોલીસે જીણવટભરી તપાસ શરૂ
રુક્ષમણીજીનું કન્યાદાન કરનાર પરિવાર સાથે ખાસ વાતચીત
પોરબંદરના માધવપુરમાં વિવાહઉત્સવનો આનંદ
રુક્ષમણીજીનું કન્યાદાન ઠકરાર પરિવાર કરશે
મૂળ બળેજ ગામનો પરિવાર
રુક્ષમણીજીના કન્યાદાન નો અમૂલ્ય અવસર
ઘરના લગ્નથી વિશેષ આનંદ
માધવપુરમા રૂક્ષ્મણીજી મંદિરે વિવાહ ઉત્સવની કેવી છે તૈયારી
માધવપુરમા રૂક્ષ્મણીજી મંદિરે વિવાહ ઉત્સવની ઉજવણી
રૂક્ષ્મણીજી મંદિરને ધ્વાજા-પતાકાનો શણગાર
રૂક્ષ્મણીજીને વિશેષ શણગાર કરવામા આવે છે
રાજભોગ ધરવામા આવે છે
વિવાહ ઉત્સાહને લઈ ભારે ઉમંગં
લગ્નવિધિની પરંપરા આજે પણ યથાવત
માધવપુરના મેળામા એ રસ્તો અકસ્માત સર્જશે
માવધપુરના મેળામા રસ્તાને લઈ મુશ્કેલી
મેળામાંથી મધુવન તરફ જવામા મુશ્કેલી
સાંકડા રસ્તાને કારણે હાલાકી
રસ્તામા પથ્થર અને બેરીકેટ નડતરરૂપ
લોકોના હાડકા ખોખરા થઈ જાઈ તેવી હાલત
7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar
+91 9624011010
porbandarkhabar@gmail.com
© 2024 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software