વિદેશ જવાની લાલચ કેમ ભારે પડી
પોરબંદર સહિત સૈારાષ્ટ્રના અનેક લોકો સાથે છેતરપીડી
સીગાપુર મોકલવાની લાલચ આપી લાખોની છેતરપીડી
એક વર્ષ બાદ આરોપી પોલીસના સંકજામા આવ્યો
કુલ ત્રણ શખ્સોનુ કારસ્તાન
પોલીસે અરવલ્લીના શખ્સ પાસેથી પાસપોર્ટ કબ્જે કર્યા
પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પાસે ખડણી ની માંગણી
પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે નોંધાવી ફરિયાદ
દિનેશ માડવીયા સામે નોંધાવી ફરિયાદ
20 લાખની ખડણી માંગી હોવાની ફરિયાદ
ફરિયાદ પાછી ખેંચવા માંગી ખડણી
પોરબંદરમા વિનામુલ્યે આયુર્વેદીક કેમ્પ યોજાયો
પોરબંદરમા આયુર્વેદીક કેમ્પ યોજાયો
સોરઠીયા પ્રજાપતિ સમાજની વંડી ખાતે આયોજન
આયુર્વેદીક કાસ્ય થાળી મસાજ વિનામુલ્યે કરી આપવા આવ્યુ
શ્રીબાઈ ગુહ ઉદ્યોગના બહેનોનો સહયોગ મળ્યો
આયુર્વેુદીક પ્રોડકટસનુ વહેંચાણ કરવામા આવ્યુ
પોરબંદરમા બ્રહ્મ રોજગાર મેળો સફળ..
આજના સમય મા શિક્ષિત યુવક-યુવતિઓને નોકરી મળવી મુશ્કેલ બની છે તેવા સમય પોરબંદરમા બ્રહ્મ રોજગાર મેળાનુ ભવ્ય આયોજન કરવામા આવ્યુ હતુ જેમા ર૦૦થી વધુ નોકર વારછુઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ બ્રહ્મ રોજગાર મેળાને જબરી સફળતા મળી હતી
પોરબંરના પક્ષી અભ્યારણ્યને જળ વૈભવ આપો
પોરબંદર પક્ષી નગર તરીકે જાણીતુ છે અને અહીં શિયાળાના સમયમા લાખોની સંખ્યામા વિદેશી પક્ષીઓ અતિથ્ય માણવા માટે આવે છે. તો પોરબંદર શહેરની મધ્યે ૯ એકર જમીનમા પક્ષી અભ્યારણ્ય આવેલુ છે ચોમાસાના સમયમા આ અભ્યારણ્ય પાણીથી ભરાઈ જાઈ છે જેને કારણે શિયાળાના સમયમા મોટી સંખ્યામા દેશી-વિદેશી પક્ષીઓ વિહરતા નજરે પડે છે હાલ ઉનાળાના સમયમા પક્ષી અભ્યારણ્યામા પાણી સુકાઈ જતા વેરાન બની ગયુ છે
પોરબંદરમા મહિલાઓ બની રહી છે અત્મ નિર્ભર
પોરબંદરમા શ્રીબાઈ મહિલા ગૃહ ઉદ્યોગ દ્રારા બહેનોને આત્મનિર્ભર બનાવા માટે ખાસ તાલીમ આપવામા આવી રહી છે આ ગૃહ ઉદ્યોગ શરૂ થયાને બે મહિના જેવો સમય થયો છે આ અત્યાર સુધીમા પ૦ થી વધુ બહેનો ને આત્મ નિર્ભર બનાવી છે હાલ અથાણની સીઝન ચાલી રહી છે. ત્યારે વિવિધ પ્રકારના અથાણા બનાવાની તાલીમ આપવામા આવી રહી છે તૈયાર થયેલા આથણા બજારમા વહેંચી અને આર્થિક ઉપાર્જન મેળવી રહી છે
પોરબંદરમા આભમાંથી આગ્નિ વર્ષાથી લોકો પરેશાન
પોરબંદર સહિત રાજયભરમા પડેલા કમોસમી વરસાદ બાદ હવે આકારા તાપનો લોકો સમાનો કરી રહ્યા છે રાજયના એનક શહેરોમા હીટવેવની આગાહી કરવામા આવી છે. તેમા પોરબંદર પણ છે. ગઈકાલે પોરબંદરમા તાપમાન નો પારો ૪૦ ડીગ્રીએ પહોંચી ગયો હતો આજે ગુરૂવારે પણ સવારના ૧૦ વાગ્યાથી આકરો તાપ પડવાનુ શરૂ થઈ ગયુ હતુ જેને કારણે માત્ર કાળા માથાનો માનવીજ નહીં પરંતુ પશુ-પંખીઓ પણ ત્રસ્ત બન્યા હતા
પોરબંદરમાંથી હથિયારનો સૈાદાગર ઝડપાયો
પોરબંદરમાથી હથિયાર ઝડપાયા
દેશી બનાવાટના બે તંમચા ઝડપાયા
મયુર ભાદરાવાડ નામના શખ્સને એસઓજીએ ઝડપી લીધો
૧ર નંગ કાર્ટીઝ પણ મળી આવ્યા
મરછીનો વેપાર કરતા શખ્સ પાસેથી હથિયાર મળી આવ્યા
પોરબંદર પોલીસનો રંગ સેવાનો
પોરબંદર પોલીસની માનવતા
અકસ્માતે ઈજાગ્રસ્ત પરિક્ષાર્થીને સારવાર
સારવાર આપી પરિક્ષાકેન્દ્ર સુધી પહોંચાડ્યો
પરિક્ષાર્થીએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો
વિદેશમામહેર સમાજની જીત અંગે હિરલબા જાડેજા સાથે ખાસ વાતચીત
પોરબંદરના મહેર સામજનો વિદેશમા વટ
લેસ્ટર સીટી કાઉન્સીલની ચુંટણીમા મેહર સમાજનો દબદબો
ગીતાબેન કારાવદરા,સંજયભાઈ મોઢવાડીયા અને નાગાજણભાઈ આગઠ
ગીતાબેન ભુરાભાઈ મુંજાભાઈજાડજાના દિકરી
હિરલબા સાથે પોરબંદર ખબરની ખાસ વાતચીત
વિદેશની ધરતી ઉપર મહેર સમાજનુ ગૈારવ વધાર્યુ
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software