Photo Stories

Populer Videos

View All
પોરબંદરની ચોપાટી ખાતે કેમ થઈ ભાગદોડ

પોરબંદરની ચોપાટી ખાતે કેમ થઈ ભાગદોડ પોરબંદર શહેરમાં આખલાઓની રંજાળ સામાન્ય બની ગઈ છે. અવાર-નવાર યુધ્ધે ચડીને લોકોને અડફેટે લેવા ઉપરાંત વાહનોનો પણ કચ્ચરઘાણ કાઢી નાખે છે. પોરબંદરની ચોપાટી ઉપર વહેલી સવારે હાથીવાળા ગ્રાઉન્ડમાં બે આખલા યુધ્ધે ચડ્યા હતાં. જેને પગલે ભારે નાશભાગ મચી ગઈ હતી.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર પોલીસ સાથે સુરતમા શુ બની ધટના

પોરબંદર પોલીસ સાથે સુરતમા શુ બની ધટના પોરબંદરનાં કમલાબાગ પી.એસ.આઈ. સહિતનાં ત્રણ કર્મચારી ઉપર સુરતનાં ઈચ્છાપુરમાં હુમલાની ઘટના બની હતી. છેતરપીંડીનાં કેસમાં આરોપીને પકડવા ગયા તે દરમ્યાન આ બનાવ બન્યો હતો. હુમલો કરીને નાસી છુટેલા આરોપીઓને ઝડપી લેવામાં સુરત ડી.સી.પી.ને સફળતા મળી છે.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર જિલ્લામાં આજે મેઘરાજાએ ક્યાં બોલાવી બઘડાટી

પોરબંદર જિલ્લામાં આજે મેઘરાજાએ ક્યાં બોલાવી બઘડાટી પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદ છેલ્લા બે દિવસથી વરસાદ આજે સોમવારે ફરી વરસાદ સીમર અને આસપાસના ગામોમાં વરસાદ પાકને નુકશાન થવાની ભીતિ

Read More
jitesh chauhan -Reporter
બરડામાં ખેડૂતની મહેનતને આગ ભરખી ગઈ

બરડામાં ખેડૂતની મહેનતને આગ ભરખી ગઈ શીંગડા ગામ ની સિમ વિસ્તારમાંઆગ વીજ લાઈન શોર્ટ સર્કિટ થતા આગ ખેડૂતના ઘઉંના ઉભા પાક માં લાગી આગ મોટાભાગ નો પાક બળી ને ખાખ સ્થાનિકો દ્વારા આગને કાબુમાં મેળવવા પ્રયાસ રજુઆત છતાં વીજ તંત્ર ઊંઘ માં ખેડૂતને ભારે નુકશાન

Read More
jitesh chauhan -Reporter
બરડા પંથકની વર્તુ નદીમા ઉનાળે પુર

બરડા પંથકની વર્તુ નદીમા ઉનાળે પુર પોરબંદરનાં બરડા પંથકનાં ખેડુતોમાં ખુશીની લહેર જાેવા મળી હતી કારણ છે વર્તુ – ર ડેમમાંથી સિંચાઈ માટેનું પાણી છોડવામાં આવ્યું છે. ઉનાળુ પાક માટે સિંચાઈનાં પાણીની જરૂરીયાત હોવાથી ખેડુતોએ વર્તુ – ર ડેમમાંથી પાણી છોડવા માટેની માંગ કરી હતી. જેને પગલે આજે શનિવારે પ૦ એમ.સી.એફ.ટી. પાણી છોડવામાં આવ્યું છે.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમા વેપારીએ કેમ કર્યો આપઘાતનો પ્રયાસ

પોરબંદરમા વેપારીએ કેમ કર્યો આપઘાતનો પ્રયાસ પોરબંદરનાં વાડી પ્લોટ વિસ્તારમાં રહેતા અને મચ્છીનો વ્યવસાય કરતા એક પ્રોઢૈ ઝેરી દવા પી અને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આઠ-દશ લોકો પાસે ઉઘરાણી બાકી હોય અને તે પૈસા નહીં આપતા આ વેપારીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમાં પથ્થરમારો થતા ભાગદોડ મચી

પોરબંદરમાં પથ્થરમારો થતા ભાગદોડ મચી પોરબંદરમાં પાગલે આતંક મચાવ્યો લીમડાચોકમાં ભરેભાગદોડ પાગલે પથ્થરોના છુટા ઘા કર્યા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ

Read More
jitesh chauhan -Reporter
શાર્કના શિકારીનો સરદાર કોણ ?

શાર્કના શિકારીનો સરદાર કોણ ? ગુજરાતનાં દરીયામાં ડોલ્ફીનની મદદથી શાર્કનાં શિકારનો પર્દાફાશ કરવાનો સુરક્ષા એજન્સીઓને જબરી સફળતા મળી છે. આસામની એક બોટમાંથી શાર્ક અને ડોલ્ફીન માછલીનાં જથ્થા સાથે દશ જેટલા શખ્સોને ઝડપી લેવામાં સફળતા મળી હતી. ઝડપાયેલા શખ્સોનાં દશ દિવસનાં રીમાન્ડ મેળવવામાં આવ્યા છે અને તેમની પુછપરછ દરમ્યાન કેટલીક ચોંકાવનારી વિગતો બહાર આવશે તેવી પણ શક્યતા જાેવા મળી રહી છે.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમા જલારામબાપાને ડ્રાઈફુટવાળા રોટલાનો ભોગ

પોરબંદરમા જલારામબાપાને ડ્રાઈફુટવાળા રોટલાનો ભોગ પોરબંદરમાં નવું અને જુનું એમ બે જલારામ મંદિર આવેલા છે. અહિં જલારામ જયંતી ઉજવણી સહિતનાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. નવા જલારામ મંદિર ખાતે દર ગુરૂવારે સત્સંગનું પણ આયોજન કરવામાં આવે છે. તા.૧૬ માર્ચ ને ગુરૂવારે નવા જલારામ મંદિર ખાતે રોટલા મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જલારામ બાપાને પપ૧ રોટલાનો ભોગ ધરવામાં આવ્યો હતો. આ રોટલા મનોરથનાં દર્શન કરી શ્રધ્ધાળુઓએ ધન્યતાની લાગણી અનુભવી હતી. પોરબંદરનાં નવા જલારામ મંદિર ખાતે રોટલા મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ પપ૧ જેટલા રોટલાનો ભોગ ધરવામાં આવ્યો હતો. જેમાં ઘી વાળા તેમજ ડ્રાયફ્રુટ વાળા રોટલા બનાવવામાં આવ્યા હતા. મનોરથ બાદ આ રોટલા પ્રસાદી સ્વરૂપે શ્રધ્ધાળુઓને આપવામાં આવ્યા હતા.

Read More
jitesh chauhan -Reporter
દરિયામાં ડોલ્ફીન અને શાર્કના શિકારીઓ નો કાળો પંજો

દરિયામાં ડોલ્ફીન અને શાર્કના શિકારીઓ નો કાળો પંજો દરિયામાં ડોલ્ફીન અને શાર્કના શિકારી ઝડપાયા કોસ્ટગાર્ડ અને પોરબંદર એસઓજીનું ઓપરેશન વનવિભાગ પણ જોડાયું આસામની બોટમાંથી 10 શખ્સો ને ઝડપી લીધા શાર્ક અને ડોલ્ફિનના મૃતદેહ કબ્જે

Read More
jitesh chauhan -Reporter

ADVERTISEMENT

Get In Touch

7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar

+91 9624011010

porbandarkhabar@gmail.com

Follow Us
Districts / City
Chif and Editor