પોરબંદરમા સાયબર ક્રાઈમના બનાવ ચર્ચામા
પોરબંદરમા સાયબર ક્રાઈમના બનાવમા વધારો
યુવતીઓ અને મહિલાઓની પ્રતિષ્ઠાને હાની
પરિણીતાન ફોટા સોશ્યલ મીડીયા પર મુકયા
ફોટાની સાથે અ શ્લીલ લખાણ લખ્યુ
પરિણીતાએ સાયબર ક્રાઈમમા ફરીયાદ નોંધાવી
મહિલાએ સમાજના આગેવાન અને મહિલાને ગાળો આપી
ઈસ્ટાગ્રામ પર આપઘાતની ધમકી આપી
પોરબંદર કોસ્ટગાર્ડે માછીમારોને શુ આપી સુચના
પોરબંદર ખાતે કોસ્ટગાર્ડએ માછીમારો સાથે બેઠક યોજી
ચોમાસનાસમય માછીમાર નહીં કરવા સુચના
કોસ્ટગાર્ડના અધિકારીએ માછીમારોને જરુરી સુચના આપી
ચોમાસાના સમય મા દરીયો તોફાની હોવાથી માછીમારી નહીં કરવા અપીલ
માછીમારો આગેવાનોએ પણ સહયોગ આપવાની ખાતરી આપી
પોરબંદરમા ઝાડમાંથી મોત ટપકયુ
પોરબંદરની જુની કોર્ટમા વૃક્ષ ઘરાશાય થયુ
બદામનુ ઝાડ પડતા વૃધ્ધાનુ મોત
અન્ય ૧પ થી ર૦ લોકોના જીવ બચી ગયા
મૃતક વૃધ્ધા ગોસા-ટુકડા ગામના
પરિવાર ખેતીની જમીનની વારસાઈ માટે આવ્યા હતા
બનાવને પગલે મામલતદાર દોડી આવ્યા
ફાયરબ્રિગેડ દ્રારા ઝાડ દુર કરવાની કામગીરી
પોરબંદરના જલારામબાપાને આમ્રફળનો ભોગ
પોરબંદરના જલારામ મંદિરે આંબા મનોરથ
જલરામ બાપાને ૩૦૦ કેરીનો ભોગ ધરવામા આવ્યો
ભીમ અગ્યારસને લઈ આંબા મનોરથનુ આયોજન
આંબા મનોરથના દર્શન કરી શ્રધ્ધાળુઓએ ધન્યતા અનુભવી
કેરી પ્રસાદ સ્વરૂપે શ્રધ્ધાળુઓને આપવામા આવશે
પોરબંદર પટેલ એકડમીની છાત્રાની જળહળતી સિધ્ધી
પોરબંદરમા પટેલ એકડમીની છાત્રાની સિધ્ધી
રાયચુરા ફોરમે એ-૧ ગ્રેડ મેળવ્યો
પટેલ એકડમીની વિદ્યાર્થીની સફળતા
પટેલ એકડમીના ધવલભાઈ આપ્યા અભિનંદન
ફોરમે સફળતા શ્રેય શાળા અને ટયુશન કલાસને આપ્યો
ફોરમને પ્રોફેસર બનવાની ઈરછા
પટેલ એકડમીએ અનેક વિદ્યાર્થીઓને આપ્યુ ઉજવળ ભવિષ્ય
સિગ્મા સ્કૂલનું ધો.12 નું ધમાકેદાર પરિણામ
પોરબંદરની સિગ્મા સ્કૂલનું શ્રેષ્ઠ પરિણામ
ધો.12 નું 87 ટકા પરિણામ
એ-1 માં ચાર વિદ્યાર્થીએ મેદાન માર્યું
એ-2 33 વિદ્યાર્થીઓ
સિગ્મા સ્કૂલના શિક્ષકોએ આપ્યા અભિનંદન
વેપારી અને ખેડૂતોના સંતાનો એ મેદાન માર્યું
પોરબંદરમા જય વસાવાડાએ શિક્ષણનુ મહત્વ સમજાવ્યુ
પોરબંદરમા બાલુબા એલુમની દ્રારા વ્યાખ્યાનનો કાર્યક્રમ યોજાયો
ભણતર,જીવતર અને ઘડતર વિષય પર વ્યાખ્યાન
જય વસાવાડા એ શિક્ષણની સાથે ઘડતર જરૂરી હોવાનુ જણાવ્યુ
બાલુબા કન્યા વિદ્યાલયના બિલ્ડીગના જીર્ણોધ્ધાર માટે આયોજન
શહેરીજનો ને ઉદાર હાથે સહયોગ આપવા અનુરોધ કરવામા આવ્યો
મોટી સંખ્યામા શ્રેષ્ઠીઓને શહેરીજનો ઉપસ્થિત રહ્યા
પોરબંદરમા નવા ફુવારાનુ લોકર્પણ
નવા આધુનિક ઈમરજન્સી રેસ્કયુવાનનુ લોકાર્પણ
પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયાના હસ્તે લોકાર્પણ
પોરબંદરવાસીઓને મળ્યો નવો બગીચો
પુર,આગ અને વાવાઝોડા સમયે ઉપયોગી ઈમરજન્સી રેકસ્કયુવાન
પોરબંદરની જે વી ગોઢાણીયા હાઈસ્કુલનુ શ્રેષ્ઠ પરિણામ
પોરબંદર જે વી ગોઢાણીયા ગલર્સ હાઈસ્કુલનુ શ્રેષ્ઠ પરીણામ
એ-ર માં પાંચ વિદ્યાર્થીનીઓએ સ્થાન મેળવ્યુ
ટોપ ટેન વિદ્યાર્થીનીઓને શિલ્ડ આપી સન્માનીત કરાય
સંસ્થાના પ્રમુખ ડો. વિરમભાઈ ગોઢાણીયાએ શુભેરછા પાઠવી
વિદ્યાર્થીનીઓના પરીવારમા ખુશીમા જાેવા મળ્યો
પોરબંદરની સિગ્મા સ્કૂલનુ ૧૦નુ રેકર્ડબ્રેક પરિણામ
પોરબંદર જીલ્લાનુ ધો.૧૦નુ પ૯.૪૩ ટકા પરીણામ
પોરબંદરની સિગ્મ સ્કુલનુ રેકડબ્રેક પરિણામ
એ-૧ મા ચાર અને એ-ર મા ૪૯ વિદ્યાર્થીઓ
શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનીત કરાયા
વાલીઓએ બાળકોને મીઠું મોઢુ કરાવ્યુ
શાળા મેનેજમેન્ટ અને શિક્ષકોનો વિદ્યાર્થીઓએ આભાર વ્યકતત કર્યો
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software