પોરબંદરના પોલીસવડા કેમ સુભાષનગર દોડી ગયા
પોરબંદર જીલ્લામા સ્થળાતરની કામગીરી
સુભાષનગર વિસ્તારમા સ્થાળતરની કામગીરી
જીલ્લા પોલીસવડા ડો.રવિ મોહન સૈની દોડી ગયા
સ્થાનીક આગેવાનો સાથે કરી ચર્ચા
દરિયાકાંઠે રહેતા લોકોનુ સ્થાળતર
પોલીસને સહકાર આપવા કરી અપીલ
પોરબંદરના સાંસદ ધડુકે દ્રારકાધીશ પાસે શુ કરી પ્રાર્થના
સાંસદ રમેશ ધડુક પોરબંદરની મુલાકાતે
વાવાઝોડા સદર્ભે અધિકારી સાથે વાતચીત કરી
લોકોને કામ સિવાય ઘરની બહાર ન નિકળે તેવી અપીલ
સ્થાળતરીત લોકો માટે રહેવા માટેની વ્યવસ્થા કરવામા આવી
વાવાઝોડાની અસર પોરબંદર જીલ્લાને ન થાય તેવી પ્રાર્થના કરી
પોરબંંદરના રળીયામણી ચોપાટીના બિહાણા દ્રશ્યો.
પોરબંદરનો દરિયામા ભારે કરંટ
સોમવારની સાંજ દરિયાદેવનુ રોદ્ર સ્વરૂપ
ચોપાટીના વોક -વે પર પાણી ફરી વળ્યા
દરિયાકાંઠે રહેલી બેંચો ઉખેડી ફેંકી
બીપરોજાયટની જાેરદાર અસર
પોરબંદરમા દરિયો તોફાની અને ભારે પવન
પોરબંદરના બંદર પર ૯ નંબરનુ સિગ્નલ
બીપોરજાેય વાવાઝોડુ આગળ વધી રહ્યુ છે
પોરબંદરથી ૩૬૦ કિમિ દુર વાવાઝોડુ
પોરબંદરનુ વહિવટી તંત્ર સર્તક
પોરબંદરના દરિયામા ભારે કરંટ
પવનની ગતિમા પણ વધારો
પોરબંદરના બંદર પર 9 નંબર નું સિગ્નલ
સોમવારે સવારે ફરી દરિયો તોફાની
પવનની ગતિમાં વધારો
પોરબંદરથી 280 કિમિ દૂર વાવાઝોડું
ધૂમમ્સ જેવુ વતાવરણ
વાવાઝોડને લઈ પોરબંદરના કલેકટરે શુ કહ્યુ...
વાવાઝોડાને લઈ કલેકટરની પત્રકાર પરિષદ
વાવાઝોડાની પરિસ્થતિને પહોંચી વળવા તંત્ર સજજ ઃ કલેકટર
૪૫૦૦ જેટલી બોટ સુરક્ષિત સ્થળે લાંગરવામાં આવી
સ્થળાંતર માટે ૨૯૭ પોઇન્ટ આઈડેન્ટીફાઇ કરાયા
સાઇક્લોન સેન્ટર હાઉસમાં ૫૦૦ થી વધુ લોકો માટે વ્યવસ્થા
વહિવટી તંત્ર અને સુરક્ષા એજન્સી સકંલનથી કામ કરી રહી છે
પોરબંદરના દરિયાનું આવું ભયાનક સ્વરૂપ...?
પોરબંદરનો દરિયો તોફાની
ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર નજીક 40 ફૂટ ઉંચા મોજા
ચોપાટી પર પાણી ફરી વળ્યાં
દરિયો ગાંડો તુર બન્યો
વાવાઝોડા સમયે લગાડવામા આવતા સિગ્નલની જાણો સંપૂણ વિગત..
સંભવિત વાવાઝોડાને લઈ લગવામા આવે છે સિગ્નલ
બંદર ઉપર લગાડવામા આવે છે સિગ્નલ
વાવાઝોડાની પરિસ્થિત મુજબ સિગ્નલ લગાડવામા આવે છે
૧ થી ૧૧ નંબર સુધી લગાડવામા આવે છે સિગ્નલ
માછીમારો અને લોકોને સાવચેત કરવામા આવે છે
પોરબંદરના બંદર પર ૪ નંબરનુ સિગ્ન્લ જુઓ ..
પોરબંદરના બંદર પર ૪ નંબરનુ સિગ્નલ
બીપરજોય નામના વાવાઝોડાની અસર
દરીયમા ભારે કરંટ જાેવા મળી રહ્યો છે
એનડીઆરએફની ટીમ પોરબંદર
દરીયામા ઉંચા મોજા ઉછળી રહયા છે
પોરબંદરના દરિયાનુ રોદ્ર સ્વરૃપ
પોરબંદરના દરીયામા ભારે કરંટ
ચોપાટી ખાતે પ્રતિબંધ મુકી દેવામા આવ્યો
બીપોરજોઇ વાવાઝોડાની અસર
સામાન્ય ઉચાઇ કરતા વધુ ઉંચાઇએ મોજા ઉછળી રહયા છે
લોકોને અવરજવર પર પ્રતિબંધ્
પોરબંદર જીલ્લામા પવનની ગતિમા વધારો
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software