કુતિયાણા અને ઘેડમા ઘોડા પુર જુઓ ..
પોરબંદરના કુતિયાણા અને ધેડ પાણીથી તરબોળ
ભાદર-ર ડેમના દરવાજા ખોલતા પાણીની જારદાર આવક
સાંજના સમયે કુતિયાણાની ભાદર નદી ગાંડીતુર બની
કુતિયાણા અને પસવારીનો રસ્તો બંધ થયો
માધવપુર અને આસપાસના ગામોમા પાણી
મધુવંતી અને ઓઝતમા પણ પાણી આવક
કુતિયાણાની ભાદર નદી નવા નીર .. જુઓ
પોરબંદર જીલ્લામા મેઘકૃપા
વરસાદને પગલે ખેડુતમા ખુશી
કુતિયાણામા ધોધમાર ૪ ઈંચ વરસાદ
ભાદર નદીમા નવા નીરની આવક
નવા નીરના ખેડુતો દ્રારા વધામણા
પોરબંદરમા ઓનલાઇન છેતરપીંડી પોલીસના સંકજામા
પોરબંદર સાયબર ક્રાઇમે નસતા ફરતા આરોપીને ઝડપી લીધા
એસટી વિભાગ સાથે કરી હતી છેતરપીંડી
ઓનલાઇન ટીકીટ કેન્સ કરી દોઢ લાખની છેતરપીડી કરી હતી
દાહોદના બન્ને શખ્સો પોલીસના સંકજામા
પોલીસ દ્રારા પુછપરછ કરવામા આવી
ઓનલાઇન રકમ તફડાવી લીધી હતી
પોરબંદરના ખાપટ વિસ્તાર અસુવિદ્યાના ખાટલે ...
પોરબંદર-છાયા નગરપાલિકા સામે આક્રોશ
ખાપટ વિસ્તારમા અસુવિદ્યાથી લોકો પરેશાન
રસ્તા અને સફાઈના અભાવે મુશ્કેલી
સ્થાનિક મહિલાઓએ રોષ વ્યકત કર્યો
વરસાદ પડતા કાદવ-કિચડનુ સામ્રાજય
પાયાની સુવિદ્યા નહીં મળતા રોષ
પોરબંદરના બરડા પંથકમા મેઘરાજાની બઘડાટી..
પોરબંદર જીલ્લામા મેઘરાજાનુ આગમન
બરડા પંથકમા મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
સવારના સમયે એક થી ત્રણ ઈંચ વરસાદ
બપોર બાદ ફરી બરડામા મેઘરાજાએ બઘડાટી બોલાવી
વાવણી બાદ વરસાદ થતા ખેડુતમા ખુશી
વરસાદને પગલે ગરમીથી રાહત
ગુજરાત કોગ્રેસના આગેવાનો પોરબંદર કેમ દોડી આવ્યા
પોરબંદરમા ગુજરાત કોગ્રેસના આગેવાનો
પરેશભાઇ ધાનાણી અને પાલભાઇ આંબલીયા
પોરબંદરના બંદર વિસ્તારની મુલકાત લીધી
સ્થાનીક માછીમારો સાથે નુકશાની અંગે વાતચીત કરી
પીજીવીસીએલની બેદરકારીથી ભારે નુકશાનીના આક્ષેપ
વીજપોલી ઉભા કરવામા ભારે ભ્રષ્ટાચારના આક્ષેપ
ગુજરાત કોગ્રેસની ટીમ સર્વ કરી સરકારમા રજુઆત કરશે
પોરબંદરની યોગ દિવસની ઉજવણીના ડ્રોન દ્રશ્યો
પોરબંદરમા વિશ્વ યોગ દિવસની ઉજવણી
ચોપાટી ખાતે ચાર હજાર લોકોએ યોગ અભ્યાસ કર્યો
જીલ્લા કક્ષાની ઉજવણી પોરંબદર ચોપાટી ખાતે
પદાધિકારીઓ અને અધિકારીએ કર્યો યોગ અભ્યાસ
શહેરીજનો મોટી સંખ્યામા યોગમા જાેડાયા
યોગ ટ્રેનરો દ્રારા યોગ અભ્યાસ કરવામા આવ્યો
પોરબંદરમા ભગવાન જગન્નાથજીના દર્શન કરી શ્રધ્ધાળુઓ ભાવવિભોર
પોરબંદરમા અષાઢી બીજની ઉજવણી
પૈારાણીક જગન્નાથજીના મંદિરે શ્રધ્ધાળુની ભીડ
પૈારાણીક રથમા બિરજમાન કરાયા જથન્નાથજીને
સવારથી દર્શન કરવા શ્રધ્ધાળુઓ ઉમડી પડયા
વરસાદી મહોલને કારણે રથ યાત્રા મોકુફ રાખવામા આવી
પોરબંદરમા ખારવા સમાજ દ્રારા આયોજીત શોભાયાત્રા જુઓ લાઈવ..
પોરબંદરમા ખારવા સમાજ દ્રારા શોભાયાત્રા
શ્રી રામદેવજી મહાપ્રભુની શોભાયાત્રા
ખારવા સમાજના વાણોટ સહિતના આગેવાનો જાેડાયા
રામદેવજી મહા પ્રભુની પાલખી યાત્રા સાથે શોભાયાત્રા
ઢોલ -શરણાઈ અને બેન્ડ વાજા સાથે શોભાયાત્રા નિકળી
શોભા યાત્રાનુ ભવ્ય સ્વાગત કરવામા આવ્યુ
મહા આરતી અને મહા પ્રસાદી સહિતના કાર્યક્રમ
પોલીસ દ્રારા ચાંપતો સુરક્ષા બંદોબસ્ત
પોરબંદર વિશ્વ યોગ દિવસની ઉજવણીની કેવી છે તૈયારી
પોરબંદરમા વિશ્વ યોગ દિવસની ઉજવણીની તૈયારી
યોગ દિવસની ઉજવણી અર્તગત કલેકટરની પત્રકાર પરિષદ
પોરબંદર જીલ્લા કક્ષાની ઉજવણી કરવામા આવશે
ત્રણેય તાલુકા મથકે થશે યોગ દિવસનીઉજવણી
યોગમા જાેડાવા કલેકટરની અપીલ
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software