ઉપરવાસ માં પડેલા વરસાદ ને કારણે પોરબંદર ના માધવપુર ની મધુવતી નદી માં ઘોડાપુર
ઉપરવાસ માં પડેલા વરસાદ ને કારણે મધુવતી ગાડીતુર
માધવપુર ના આસપાસ ના ખેતરો માં પાણી ફરી વળ્યા
મધુવતી નદી ના પાણી ને કેનાલ મા વળવા ખેડૂતો ની માંગ
માધવપુર નું મેળા ગ્રાઉન સરોવર
ભારે વરસાદની આગાહીના પગલે પોરબંદર તંત્રની કેવી તૈયારી..
ભારે વરસાદ ની આગાહી ને પગલે પોરબંદર જિલ્લા કલેકટર ની પત્રકાર પરિષદ
જિલ્લા કલેકટર અશોક શર્મા એ તૈયારી અંગે આપી વિગતો
ભારે વરસાદ ની પરિસ્થિતિ ને પહોંચી વળવા તંત્ર સજ્જ
ઉપરવાસ માં પડેલા વરસાદ ને કારણે ભાદર નદીમાં પાણી ની આવક
પોરબંદર ના કુતિયાણા ની ભાદર નદી માં પુર
ઉપરવાસ માં પડેલા વરસાદ ને કારણે પાણી ની આવક
ભાદર માં પાણી ની આવક થતા ખેડૂતો ખુશ
પ્રથમ વરસાદ માં ભાદર માં આવક
ઉપરવાસમા પડેલા ભારે વરસાદ ને કારણે ડેમ ઓવરફ્લો
મેઢાક્રિક ડેમ ઓવરફ્લો થતા 12 થી 15 ગામો ને સિંચાઈ લાભ મળશે
ડેમ ઓવરફ્લો થતા ખેડૂતો મા ખુશી
બરડા પંથક માં ત્રીજા દિવસે મેઘરાજા મહેરબાન
બરડા પંથક માં સાર્વત્રિક વરસાદ
સારા વરસાદ ને પગલે વાડી,ખેતરો માં પાણી ભરાયા
અતિભારે વરસાદ ને લઈ તંત્ર એ શું આપી સૂચના....
પોરબંદર માં ભારે થી અતિભારે વરસાદ ની આગાહી
પોરબંદર વિહીવટી તંત્ર દ્વારા ખાસ સૂચના
જૂનાગઢ-જેતપુર બાયપાસ રોડ ઉપર કાર હવામાં ઉડીપ૦ ફટ ઉંચા ઓરવબ્રીજ ઉપરથી કાર નીચે ખાબકી
જૂનાગઢ-જેતપુર બાયપાસ રોડ ઉપર જેતપુર નજીક પ૦ ફુટ ઉંચા ઓવરબ્રીજ ઉપરથી એક કાર નીચે ખાબકી હતી. આ અકસ્માતમાં બે વ્યક્તિઓને ઇજા પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે. જૂનાગઢ-જેતપુર બાયપાસ રોડ ઉપર આજ બપોરના સમયે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.
ઘેડ પંથક મેઘમહેર થીં મલકાયો પાણી ની જોરદાર આવક
પોરબદર જિલ્લા ના ઘેડ. પંથક માં મેઘમહેર અને ઉપરવાસ માં પડેલા વરસાદ ને કારણે માધવપુર ની મધુવતી નદી અને ઓઝત માં પાણી ની આવક થતા સમગ્ર ઘેડ પંથક મલકાયો હતો
પાલિકાની પ્રિ મોન્સુન ની કામગીરી પાણીમાં ! પોરબંદરમાં ઠેક ઠેકાણે પાણી ભરાયા
પોરબંદરમાં માત્ર ૨ થી ૩ ઈંચ વરસાદમાં ઠેક ઠેકાણે પાણી ભરાયા
વિલા સર્કીટ હાઉસ નજીક તળાવ નિર્માણ થયું
પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાથી વાહન ચાલકોને હાલાકી
પોરબંદર કોસ્ટગાર્ડ નું તોફાની સમુદ્રમાં દિલધડક રેસ્ક્યુ
અરબી સમુદ્ર માં સર્જાયેલ લો પ્રેશર ને કારણે દરિયો તોફાની બન્યો છે.ત્યારે આજે પોરબંદરથી UAE તરફ તરફ જઇ રહેલું જહાજ ભારે પવન અને વરસાદના કારણે મધદરિયે ડૂબી રહ્યું હતું. આ અંગે ની જાણ થતાં પોરબંદર કોસ્ટગાર્ડ ની ટિમ દ્વારા તોફાની દરિયા માં દિલધડક રેસ્ક્યુ કર્યું હતું.
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software