હનુમાન રોકડીયા થી સુરુચી સ્કૂલ તરફ જતો રસ્તો બિસ્માર લોકો પરેશાન
રસાદ ને કારણે રસ્તા પર ખાડા
રસ્તા પર મસ્ત મોટા ખાડા
બિસ્માર રસ્તા ને કારણે વાહન ચાલકો ને ભારે હાલાકી
તંત્ર દ્વારા રસ્તા નું નવીનીકરણ કરવા લોકમાંગ
વર્ષો જૂની પરંપરા આજે પણ છે જીવંત દર વર્ષે થાય છે દરિયાદેવનું પૂજન
પોરબંદર માં ખારવા સમાજ દ્વારા દરીયાદેવ નુ પુજન કરવામાં આવ્યુ હતુ વહાણવટા નુ નવુ વર્ષ શરૂ થતા આજે ખારવા સમાજ દ્વારા દરીયાદેવ ને ખાંડ અર્પણ કરી અને પુજા કરવામા આવી હતી.
હેલિકોપ્ટર ની મદદથી દિલધડક રેસ્ક્યુ
પોરબંદર ના વિસાવાડા ના દરિયામાં દિલધડક રેસ્ક્યુ
વિસાવાડા ના દરિયા માં એક વ્યક્તિ ડૂબ્યો
સુરક્ષા એજન્સી નું હેલિકોપ્ટર મદદે પહોંચ્યું
અંતે યુવાન નો મૃતદેહ હાથ લાગ્યો
પોરબંદર મા ખારવા જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીનુ સન્માન.
પોરબંદર મા અનેકવિધ સેવાકાર્ય કરતી સંસ્થા પાયોનીયર કલબ અને સાગરપુત્ર સમન્વય દવારા તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહ નુ આયોજન કરવામા આવ્યુ હતુ
પોરબંદર જીલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા કોરોના પ્રતિરોધક રસી ની કામગીરી ..
રાજય સરકાર દવારા તા.જુલાઈ થી ૧૮ થી પ૯ વય ના લોકો ને કોરાના રસી ના પિ્રકોશન ડોઝ આપાવાની કામગીરી શરૂ કરવામા આવી છે ત્યારે પોરબંદર જીલ્લ્ાા મા આરોગ્ય વિભાગ દવારા કોરોના પ્રતિરોધક રસીનો પિ્રકોશન ડોઝ વિનામુલ્યે આપવાની કામગીરી શરૂ
અરબી સમુદ્રમાં સર્જાયેલ ડીપડિપ્રેશન ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધયુ
હાલ આ ડીપ ડિપ્રેશન પોરબંદર થી 586 કી. મી.દૂર ઓમાન તરફ આગળ વધી રહ્યું છે.
પોરબંદર ના દરિયા માં જોવા મળિયો ભારે કરંટ
કરંટ ના પગલે દરિયા માં 5 થી 6 ફૂટ ઉચ્ચા મોજા ઉછળી રહ્યા છે.
સમુદ્ર અને નદીના મિલનનું સાક્ષી શિવલિંગ...
પોરબદર ના પાતા ગામે અદભુત નજારો
પાતા ગામ ના દરિયા કિનારે શિવલિંગ
મધુવતી ના પાણી શિવલિંગ પાસે થી પસાર થઈ દરિયામાં ભળે છે
તો સામે દરિયાદેવ પણ શિવલિંગ ને નમન કરતા હોઈ તેવા દ્રશ્યો
પોરબદરના ઘેડ પંથક માં ભાદર,ઓઝત અને મીણસાર ના પાણી ફરી વળ્યાં
ચીકાસા થી ગેરેજ જતા રસ્તા ઉપર ભાદર ઓઝત ના પાણી ફરી વળ્યા
આજ બપોર થી રસ્તો બંધ
પોરબંદર ના બંદર પર 3 નંબર નું સિગ્નલ લગાવાયું
ભારે પવન ફૂંકાવા ની શક્યતા ને લઈ ને સિગ્નલ લગાવાયું
માછીમારો ને દરિયો ન ખેડવા સૂચના અપાઈ
વર્તુ નદી નું પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ..
પોરબંદર ખંભાળીયા હાઇવે પર સોઢાણા નજીક આવેલ પર વર્તુ નદીનો પુલ જર્જરિત હાલતમાં હોવાથી તેનું હાલ કામગીરી ચાલી રહી છે. ત્યારે બાજુ માં ડાયવર્ઝન આપવામાં આવેલ છે.
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software