Photo Stories

Populer Videos

View All
દરિયાદેવના ખોળે બે સાગરખેડૂએ કેમ લીધા અંતિમ શ્વાસ

દરિયાદેવના ખોળે બે સાગરખેડૂએ કેમ લીધા અંતિમ શ્વાસ માધવપુરના દરિયામા હોડી પલટી જવાની ઘટના હોડી પલટી જતા બે માછીમારના મોત માંગરોળની હોડી માછીમારી માટે નિકળી હતી બે માછીમારોના બચાવ બે માછીમારના મોતથી ભારે ગમગીની હોડીના મશીનમા ઝાળ ફસાય જતા પલટી મારી ગઇ ભાણસારા નજીકના દરિયામા બની ઘટના

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર નજીક અકસ્માતમા છ લોકોને ઇજા

પોરબંદર નજીક અકસ્માતમા છ લોકોને ઇજા પોરબંદરના રાણાવાવ નજીક અકસ્માત રીક્ષા પલટી જતા અકસ્માત એક જ પરિવારના છ લોકોને ઇજા ઓડદર ખાતે રહેતો પરિવાર ડૈયર જતો હતો તમામને સારવાર માટે પોરબંદર ખસેડાયા

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર દેશ ભકિતના ગીતો પર ખૈલાયાઓએ રાસની રમઝટ બોલ...

પોરબંદર દેશ ભકિતના ગીતો પર ખૈલાયાઓએ રાસની રમઝટ બોલાવી પોરબંદરમા દેશભકિતનો મહોલ ખૈલાયાઓએ દેશભકિત પર રાસની રમઝટ બોલાવી કલાઝોન એકડમી દ્રારા સ્વાતંત્રતા પર્વની અનોખી ઉજવણી ખૈલયાઓએ તિરંગા કલરના વસ્ત્રો પરિધાના કર્યા બાળકોએ ગાલ પર તિરંગો બનાવ્યો નવરાત્રી પૂર્વ દેશભિકતનો માહોલ

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરની સરકારી હોસ્પિલ અંગે ધારાસભ્ય મોઢવાડીયાએ...

પોરબંદરની સરકારી હોસ્પિલ અંગે ધારાસભ્ય મોઢવાડીયાએ શુ કહયુ.. પોરબંદરની સરકારી હોસ્પિટલની મુલાકાતે ધારાસભ્ય હોસ્પિટલમા સારવાર લઇ રહેલા દર્દીના ખબર-અંતર પૂછયા હાલ દર્દીઅની સંખ્યામા વધારો હોસ્પિટલમા સફાઇનો અભાવ જોવા મળી રહ્યો છે. કેટલકા સાધનોનો અભાવ જોવા મળી રહ્યા છે. ટ્રાફીકની સાથે દર્દીઓના સંબધીનુ બેસવાની સમસ્યા હોસ્પિટલના સીવીસ સર્જનને મળી ચર્ચા કરી

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરના લોકમેળામા આ વખતે શુ છે નવુ જાણો…

પોરબંદરના લોકમેળામા આ વખતે શુ છે નવુ જાણો… પોરબંદરમા જન્માષ્ટમીના લોકોમેળાનુ આયોજન તા. 6થી 10 સપ્ટેમ્બર સુધી મેળો યોજાશે પાલિકા દ્રારા વિધિવત રીતે મેળાની જાહેરાત મેળાના આયોજનને લઇ પત્રકાર પરિષદ યોજાઇ એજયુકેટીવ ચેરમેન શૈલષભાઇ જોષીએ માહિતી આપી મેળાની ડીઝીટલ માપણી અને કોમ્પ્યુટરાઇઝ લે-આઉટ સાંસ્કૃતિક કાર્યક્રમની જગ્યા બદલવામા આવી સુરક્ષાને લઇ પોલીસની ચાર રાઉટી ઉભી કરાશે મેળામા 250 થી વધુ સીસી ટીવી કેમેરાથી નજર ૨૪ ચોવીસ કેટેગરી માં ૩૯૩ પ્લોટોની હ૨રાજી રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમનુ ભવ્ય આયોજન

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમા મૌલાના વસીફ રજાની ધરપકડ શુ છે સમગ્ર મામલ...

પોરબંદરમા મૌલાના વસીફ રજાની ધરપકડ શુ છે સમગ્ર મામલો જુઓ.. પોરબંદરમા રાષ્ટ્રગીતના મુદે ઓડીયો કલિપનો વિવાદ રાષ્ટ્રગીતમા કેટલાક શબ્દો નહીં બોલવાનો ઓડીયો કલિપમા ઉલ્લેખ નગીના મસ્જીદના મૌલવી વાસીફ રજા સામે પોલીસ ફરીયાદ શોશ્યલ મિડીયામા વૈમનસ્ય ઉભુ કરવાનો પ્રયાસ વિવાદીત મૌલાના વસીફ રજાની પોલીસ કરી ધરપકડ પોરબંદર એસપી ભગીરથસિંહ જાડેજાએ યોજી પત્રકાર પરિષદ

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર જીલ્લામા ખનીચોરના નેટવર્કનો પર્દાફાશ

પોરબંદર જીલ્લામા ખનીચોરના નેટવર્કનો પર્દાફાશ પોરબંદરમા ખાણ માફીયાઓની પોલ ખુલી ગેરકાયદે ખાણોનુ ચેકિગ કરવા ગયેલી ટીમની રેકી કુલ આઠ શખ્સો સામે ફરજરૂકાવટની ફરીયાદ મિયાણી-ભાવપરા વિસ્તારમા ખનીજચોરી અટકાવનો પ્રયાસ વોટસઅપ ગૃપની મદદથી માહિતી સેર કરતા હતા ખાણખનીજ વિભાગના અધિકારીએ ફરીયાદ નોંધાવી પોલીસ વિભાગ દ્રારા તાત્કાલી કાર્યવાહી

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમા પુરૂસોતમ માસમા ભકિતનો મહોલ

પોરબંદરમા પુરૂસોતમ માસમા ભકિતનો મહોલ પોરબંદરમા પુરૂસોતમ માસમા ભકિતનો માહોલ ઠકકર પ્લોટમા ભકિતભાવ સાથે ઉજવણી પ્રિતિબેન ચૌહાણ અને બહેનો દ્રારા ઉજવણી માટીના ગોરમા,પુરૂસોતમરાય અને વરૂડી માતાજીની મૂર્તિ ઠકોરજીને 56 ભોગ ધરવામા આવ્યા શાકભાજીના હિંડોળા બનાવામા આવ્યા

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર પોલીસવડાનુ સુરક્ષા અને ટ્રાફિકના મુદે મોટુ...

પોરબંદર પોલીસવડાનુ સુરક્ષા અને ટ્રાફિકના મુદે મોટુ નિવેદન. પોરબંદરના એસપીએ કર્યુ ફૂટ પેટ્રલીગ ભગીરથસિંહ જાડેજાએ મુખ્ય બજારામા ફૂટ પેટ્રોલીગ કર્યુ ચેમ્બર ઓફ કોમર્સ અને સોની વેપારી દ્રારા સ્વાગત ટ્રાફિકની સમસ્યા નિવારવા વેપારી સાથે ચર્ચા કરવામા આવશે ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવા પ્રયાસ કરવામા આવશે પોરબંદરની જનતી સુરક્ષા માટે પોલીસ કટિબધ્ધ છે

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમાં ફાયર સેફટીની આગ કેમ ભભૂકી

પોરબંદરમાં ફાયર સેફટીની આગ કેમ ભભૂકી પોરબંદરમાં ફાયર સેફટીને લઈ ચેકીંગ મેડિકલ કોલેજમાં ચેકીંગ મેડિકલ કોલેજમાં 46 સિલિન્ડર એક્સપાયરી ડેટના અન્ય ખાનગી હોસ્પિટલમાં ચેકીંગ અનેક સ્થળે બેદરકારી સામે આવી ફાયર સેફટી ચેકીંગને લઈ ફફડાટ

Read More
jitesh chauhan -Reporter

ADVERTISEMENT

Get In Touch

7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar

+91 9624011010

porbandarkhabar@gmail.com

Follow Us
Districts / City
Chif and Editor