Photo Stories

Populer Videos

View All
પોરબંદરના મેળામાં ચકડોળ કેમ બંધ જુઓ

પોરબંદરના મેળામાં ચકડોળ કેમ બંધ જુઓ .. પોરબંદરમાં રાઈડ બંધ મેળાના પ્રથમ દિવસે જ વિવાદ રાઈડ ના લાયસન્સ અને ભાવને લઈ વિવાદ રાઈડ ધારકોને મોટી નુકશાની

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર જીલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોનુ સન્માન..

પોરબંદર જીલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોનુ સન્માન.. પોરબંદર જીલ્લા શિક્ષક દિનની ઉજવણી શિક્ષણ વિભાગ દ્રારા શિક્ષકોનુ સન્માન જીલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષ સ્થાને સન્માન સમારોહ તાલુકા અને જીલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનુ સન્માન રોકડ અને પ્રશસ્તિપત્ર આપી સન્માનીત કરાયા જ્ઞાન સાધના અને જ્ઞાન સેતુ પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓનુ સન્માન

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર જીલ્લા પંચાયતના પ્રમુખે કેમ કર્યા ભ્રષ્ટાચ...

પોરબંદર જીલ્લા પંચાયતના પ્રમુખે કેમ કર્યા ભ્રષ્ટાચારના આક્ષેપો પોરબંદર આઇસીડીએસમા ભ્રષ્ટચારના આક્ષેપ પોરબંદર જીલ્લા પંચાયતના પ્રમુખે કર્યા આક્ષેપ આઇસીડીએસના કર્મચારી રજા પર હોવા છતા પગાર લીધો જીલ્લા વિકાસ અધિકારીને ફરીયાદ કરવા છતા પગલા લીધા નહીં મહિલા પ્રમુખ મંજુબેને મુખ્યમંત્રીને કરી રજુઆત આઇસીડીએસની કામગીરીને લઇ અનેક સવાલો ઉઠાવ્યા

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરના મેળાના નિરિક્ષણ સમયે કલેકટર કેમ થયા આક્ર...

પોરબંદરના મેળાના નિરિક્ષણ સમયે કલેકટર કેમ થયા આક્રમક… પોરબંદર નગરપાલિકા દ્રારા મેળાની તૈયારીને આખરી ઓપ જીલ્લા કલેકટર અને એસપીએ મેળાનુ નિરિક્ષણ કર્યુ સુરક્ષા અને સલામતીને લઇ જરૂરી સુચન આપવામા આવ્યા મેળામા ગમે ત્યાં સ્ટોલ અને પાથરણા નાંખીને બેઠલા લોકો દુર કરવા સુચના રાઇડ અને સ્ટોલ અને રસ્તાની વ્યવસ્થાને લઇ ચકાણસણી પાલિકાની મેળા સમિતિના સભ્ય સાથે મેળાના આયોજન અંગે ચર્ચા કરી

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરના ધરતીપુત્રો કેમ બન્યા લાચાર…

પોરબંદરના ધરતીપુત્રો કેમ બન્યા લાચાર… પોરબંદરમા કોગ્રેસના ધરણા પુરતી વીજળી આપવાની માંગ સાથે ધરણા બરડા અને કોસ્ટ વિસ્તારમા એક કલાકા વિજળી મળે છે પુરતી વિજળી નહીં મળતા ખેડુતોને મુશ્કેલી બગવદર સબડીવીઝનમા પુરતો સ્ટાફ આપવાની માંગ પીજીવીસીએલ કચેરી ખાતે સુત્રોચ્ચારો

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમા મેળાને લઇ કોણે કર્યો હલ્લાબોલ

પોરબંદરમા મેળાને લઇ કોણે કર્યો હલ્લાબોલ પોરબંદર પાલિકાનો મેળો ફરી વિવાદમા મેળમા પાથરણાવાળાને જગ્યા નહીં મળતા વિવાદ પાથરણાના ધંધાર્થીઓ પાલિકા કચેરી ખાતે પહોંચ્યા મેળામા જગ્યા ફાળવવા ચીફ ઓફીસરને રજુઆત મેળામા ડ્રો પધ્ધતિથી જગ્યા ફાળવામા આવી હતી બાકી રહેતા પાથરણાવાળા જગ્યા માંગ કરી

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમા નાગપંચમીના દિવસે નાગદેવતાના મંદીરે શ્રધ્...

પોરબંદરમા નાગપંચમીના દિવસે નાગદેવતાના મંદીરે શ્રધ્ધાળુઓની ભીડ પોરબંદરમા નાગપંચમીની ભકિતભાવ સાથે ઉજવણી વાઘેશ્વરી પ્લોટમા આવેલુ છે.ખેતલીયાદાદાનુ મંદિર ખેતીયાદાદાને નિવેદ અને દુધ અર્પણ કરવા આવ્યુ આજે નાગપંચમીના દિવસે શ્રધ્ધાળુઓની ભીડ મંદિરમા નગાદેવતાનો રાફડો આવેલો છે વર્ષ 1970મા મંદિરની સ્થાપના કરવામા આવી

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર પાલિકાથી જીલ્લા પંચાયતનુ સુકાન કોના શિરે

પોરબંદર પાલિકાથી જીલ્લા પંચાયતનુ સુકાન કોના શિરે પોરબંદર જીલ્લા ભાજપ દ્રારા સેન્સ પ્રક્રિયા પોરબંદર પાલિકા અને પંચાયતના પ્રમુખ માટે સેન્સ પોરબંદર જીલ્લા પંચાયત અને ત્રણ તાલુકા પંચાયતના પ્રમુખ કોણ ભાજપ કાર્યાલય ખાતે યોજાઇ સેન્સ પ્રક્રિયા પ્રમુદપદના દાવેદારો ઉમટી પડયા પોરબંદર-છાયા નગરપાલિકામા પ્રમુખનો તાજ કોના શિરે

Read More
jitesh chauhan -Reporter
ગુજરાતમા નશાનો કાળોકારોબાર કરનારને કોસ્ટગાર્ડનો મુ...

ગુજરાતમા નશાનો કાળોકારોબાર કરનારને કોસ્ટગાર્ડનો મુંહતોડ જવાબ : ડીજી કોસ્ટગાર્ડના મહાનિર્દેશ ડીજી રાકેશ પાલ પોરબંદરની મુલાકાતે એસઓએસનુ ઉદઘાટન કરવામા આવ્યુ ડીજી રાકેશ પાલે દરિયાઇ સુરક્ષા બાબતે આપી માહિતી સુરક્ષાની દ્રષ્ટિએ ગુજરાતનો દરીયાકાંઠો મહત્વનો કોસ્ટગાર્ડએ એટીએસ અને એનસીબી સાથે સફળ ઓપરેશન કોસ્ટગાર્ડને વધુ આધુનિક જહાજો અને અધુનિક ટેકનોલોજીથી સજજ કરાશે પોરબંદર -ઓખા અને મુંદ્રા ખાતે જેટી બનાવામા આવશે

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરના ખીજડી પ્લોટના બગીચાના વિવાદમા નવુ શુ જાણ...

પોરબંદરના ખીજડી પ્લોટના બગીચાના વિવાદમા નવુ શુ જાણો પોરબંદરમા ખીજડી પ્લોટમા બગીચાનો વિવાદ બગીચામા બની રહેલા શૌચાલયનો સ્થાનીકોનો વિરોધ આ વિવાદ પ્રદેશિક કમિશન સુધી પહોંચ્યો બગીચાનુ કામ બંધ રાખવાનો હુકમ છતા કામગીરી શહેર યુવા ભાજપના પ્રમુખ સાગર મોદીએ પાલિકા સામે વિરોધ નોંધાવ્યો ચીફ ઓફીસરના કહેવા મુજબ લીગલ ઓપીનીયન લઇ કામ શરૂ કર્યુ

Read More
jitesh chauhan -Reporter

ADVERTISEMENT

Tranding News

Get In Touch

7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar

+91 9624011010

porbandarkhabar@gmail.com

Follow Us
Districts / City
Chif and Editor