પોરબંદરમા ડ્રગ્સના દાનવે માથુ કેમ ઉંચક્યુ
પોરબંદરમા નશાનુ દુષણ
કુતિયાણા નજીકથી મેકડ્રોન ડ્રગ્સ ઝડપાયુ
પોરબંદર એસઓજીનુ સફળ ઓપરેશન
રાણાવાવના બે શખ્સોને ઝડપી લીધા
પોલીસ ડ્રગ્સ સહિત સાડા નવ લાખનો મુદામાલ કબ્ઝે કર્યો
મુંબઇથી ડ્રગ્સ લાવ્યાનો ઘટસ્ફોટ
પોરબંદરના આવાસ યોજનામા આફતોનો વરસાદ
પોરબંદરના આવાસ યોજનામા મુશ્કેલી
મકાનોની છતમાંથી ટપકે છે પાણી
લોકોને રહેવુ મુશ્કેલી બન્યુ
ધારાસભ્ય ર્અજુનભાઇએ મુલાકાત લીધી
તંત્રના પાપે લોકો મુશ્કેલીના આક્ષેપ
ભ્રષ્ટ્રાચાર કરનારને સજા કરો : મોઢવાડીયા
મૂળ માધવપુરમાં કેવી છે હાલાકી જુઓ..
મૂળ મધવપુરના રસ્તા પર પાણી
રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકને મુશ્કેલી
વાડી વિસ્તારના લોકોનું સ્થળાંતર
મધુવતીના પાણી ફરી વળ્યાં
માધવપુર બની જળ નગરી
પોરબંદરનું માધવપુર જળબંબાકાર
મેળા ગ્રાઉન્ડ જલમગ્ન
જાપા વિસ્તારમાં પાણી
દુકાનો પાણીમાં ગરક
ચારો તરફ પાણી..પાણી
પોરબંદર ઘેડની મુલાકાતે ધારાસભ્ય અર્જુનભાઇ ખેડૂતોને વળતર આપવા માંગ કરી
પોરબંદર ઘેડ પંથક પાણીમાં
ધારાસભ્ય અર્જુનભાઇ એ ઘેડની મુલાકાતે
નવાગામ,ચીકાસા,માધવપુર સહિતના ગામોની મુલાકાતે
બરડા ડુંગરમા ફોદાળા ડેમના નયન રમ્ય દ્રશ્ય
ફોદાળા ડેમ ઓવરફલો
બરડા ડુંગરમા આવેલો છે ડેમ
પોરબંદરની જળ સંકટ હળવુ
પોરબંદરવાસીઓમા ખુશી
ફોદાળા ડેમના નયન રમ્ય દ્રશ્યો
એરડા ગામના તબીબી ધસમસતા પાણીના પ્રવાહમા સારવાર આપવા પહોચ્યા
પોરબંદરના એરડા ગામના તબીબીની માનવતા
પાણીનો ધસમસતો પ્રવાહ પસાર કર્યો
એરડાથી ટ્રેકટરમા બેસી દેરોદર પહોંચ્યા
દેરોદર ગ્રામજનો સામે ટ્રેકટર લઇને પહોંચ્યા
દેરોદરના કેન્સરગ્રસ્ત દર્દીની સારવાર કરી
તબીબની માનવતાને સૌકોઇએ બીરદાવી
પોરબંદર શહેરમા અનેક મકાનો પાણી ઘુસી ગયા જુઓ લાઇવ
પોરબંદર શહેમા ભાદરના પાણી ઘુસી ગયા
ખાડીકાંઠાના અનેક વિસ્તારોમા પાણી
અનેક મકાનો અને દુકાનોમા પાણી ઘુસી ગયા
પાણીના કારણે ઘરવખરીને નુકશાન
લોકોને સ્થાળતર કરવુ પડે તેવી સ્થિત
પાલિકાની બેદરકારીના સામે રોષ
કુતિયાણા નજીક 108 માટે તંત્ર બન્યુ સંકટ મોચન જુઓ રેસ્કયુ
પોરબંદર -જુનાગઢ રોડ પર રેસ્કયુ
સરાડીયા નજીક 108 અને બાઇક ચાલક ફસાયા
પોલીસ અને તંત્ર દ્રારા રાત્રીના સમયે રેકસ્કયુ
સ્થાનીક આગેવાનો અને તરવૈયાની મદદથી રેસ્કયુ
108ના ઇએમટી અને પાઇલલટ સહિત ત્રણનો બચાવ
પોરબંદરના પીપળીયા ગામે પરિવારનુ રેસ્કયુ…
પોરબંદરના પીપળીયા ગામે રેસ્કયુ
પીપળીયા ગામે વાડીમા ફસાયો હતો પરિવાર
પાણી વચ્ચે ફસાયો હતો મજુર પરિવાર
પોરબંદર ફાયરબ્રિગડ દ્રારા રેસ્કયુ કરવામા આવ્યુ
સલામતી રૂપે રેસ્કયુ કરવામા આવ્યુ
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software