પોરબંદરમાં મોંઘવારી સામે કોંગ્રેસનું રણશિંગુ
હાલ વધતી જતી મોંઘવારી માં આમ જનતા પીસાય રહી છે ત્યારે પોરબંદર કોંગ્રેસ દ્વારા આજે મોંઘવારી ના મુદ્દે મહા રેલી અને સભા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સઁખ્યામા લોકો જોડાયા હતા. અને કોંગ્રેસ ના આગેવન અર્જુનભાઈ મોઢવાડીયા એ મોઘવારી ના મુદ્દે સરકાર પર પ્રહાર કર્યા હતા
પોરબંદર જિલ્લા પતિ-પત્ની ઓર વો નહિ, પત્ની નો કિસ્સો
હોસ્પિટલ ના બિછાને રહેલી આ મહિલા એ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાશ કર્યો છે.. આ મહિલા નો આક્ષેપ છે કે આદિત્યાણાના યુવાને પત્નિ હોવા છતાં બીજી યુવતી સાથે ફેરા લીધા હોવાની પત્નીએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે
પોરબંદર જિલ્લામાં લમ્પી વાઇરસનો કેવો છે કહેર
પોરબંદર જિલ્લા માં લમ્પી વાઇરસ નો કહેર જોવા મળે છે.જો કે પોરબંદર જિલ્લા પંચાયત ના પશુપાલન વિભાગ અને ઉદય કારાવદર ચેરીટેબલ ટ્રસ્ટ ની ઉત્તમ કામગીરી ને કારણે અનેક ગાયો ના જીવ બચાવામાં સફળતા મળી છે.પોરબંદર જિલ્લા માં અત્યારે સુધી માં કુલ 462 જેટલા પશુઓ ને લમ્પી વાઇરસ ની અસર જોવા મળી છે.અંદાજીત 40 પશુઓ ના મોત થયા છે.આ 40 પશુઓ માંથી 23 પશુઓ લમ્પી વાઇરસ ને કારણે મોત ને ભેટિયા છે.
પોરબંદરના માછીમારો કેમ ફસાયા સમસ્યાની જાળમાં
પોરબંદરના માછીમારો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે. આગામી દિવસોમાં માછીમારીની સિઝનનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે માછીમારોના વિવિધ પ્રશ્નો અંગે પોરબંદર માછીમાર બોટ એસોસિએશન દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર પાઠવી માછીમારોની પાયાની સુવિધાઓ જેવી કે બોટ પાર્કિંગ, ડે્રજીંગ, પીવાનું મીઠું પાણી અને ફાયર સેફ્ટી સહિતની સુવિધાઓ અંગે રજૂઆત કરી છે.
રાણાવાવ શહેર અને તાલુકા ભાજપની કારોબારીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. રાણાવાવ તાલુકા પંચાયત હોલમાં શહેર અને તાલુકા ભાજપની કારોબારીની બેઠક જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટભાઇ મોઢવાડિયાના અધ્યક્ષ સ્થાને મળી રહી
પોરબંદરમાં મોંઘવારી રેલીનું આયોજન
ભારત દેશમાં મોંઘવારી ચરમસીમાએ પહોંચી રહી છે. કારણ કે પેટ્રોલ-ડિઝલથી લઇને જીવન જરૂરિયાતની વસ્તુઓ સુધી ભાવમાં વધારો થઇ રહ્યો છે. જેના લીધે મધ્યમ વર્ગના ઘરનું બજેટ ખોરવાઇ ગયું છે.
ભાઈશ્રી રમેશભાઈ ઓઝા ના મુખે શ્રાવણ માસ નો મહિમા
ભગવાન ભોળાનાથ ની ભક્તિ નો ભરપૂર સંગમ એટલે શ્રાવણ માસ આજ થી શરૂ થતા શ્રાવણ માસ ને લઇ શિવભક્તોનો ઉત્સાહ , ભક્તોનો એ અનેરો પ્રેમ ભગવાન ભોળીયા નાથ ની સેવા કરવા આતુર મને રાહ જોઈ રહ્યા છે શ્રાવણ માસ એટલે કહેવામાં આવે છે કે શિવ શંકર નો પ્રિય માસ ,,,, ત્યારે ભોળીયા નાથ નો આહલાદક રૂપ અને તેમની અંપરમ્પાર શક્તિ નો મહિમા તો સૌ કોઈ જાણે છે
લઠ્ઠાકાંડ વિરોધમાં પોરબંદરમાં દારૂનાં વેપલા નું નાટક....
ગુજરાતના બોટાદ માં થયેલ લઠ્ઠા કાંડ મુદ્દે સમગ્ર ગુજરાત માંથી થી વિરોધ ના સુર ઉઠી રહ્યા છે ત્યારે પોરબંદર માં પણ બોટાદ માં થયેલ આ કેમિકલ કાંડ મુદ્દે વિરોધ ના અનોખા સુર ઉઠ્યા હતા પોરબંદર માં આજે એન .એસ.યુ.આઈ. દ્વારા અનોખો વિરોધ દર્શવવામાં આવ્યો હતો
રાણાવાવ ખાતે સહકાર ભારતી દ્વારા મહા રક્તદાન કેમ્પ નું આયોજન...
રાણાવાવ ખાતે સહકાર ભારતી દ્વારા મહા રક્તદાન કેમ્પ નું આયોજન.
રાણાવાવ ખાતે સહકાર ભારતી દ્વારા અને રાણાવાવ પ્રજાપતિ સહકારી બેન્ક ના ઉપક્રમે સ્વ.કુમારી માનસી જાદવનાસ્મરણાંર્થે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું.
પોરબંદર ની મેડિકલ કોલજ ને લઈ શુ? છે મોટા સમાચાર..
પોરબંદર જિલ્લાની જનતા માટે ખુબ સારા સમાચાર છે. પોરબંદરમાં મેડિકલ કોલેજનો પ્રારંભ થઇ રહ્યો છે. હાલ કોલેજના ડીનની તેમજ પ્રોફેસરોની નિમણુંકની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે અને હાલ પ્રાયોગીક ધોરણે નર્સિંગ સ્કૂલ ખાતે મેડિકલ કોલેજ શરૂ કરવામાં આવશે. પ્રારંભીક તબક્કે પોરબંદરને ૧૦૦ સીટ મંજુર કરવામાં આવી છે.
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software