પોરબંદરના બખરાલા ગામે રસોત્સવની કેવી છે તૈયારી જુઓ
પોરબંદરમા નવરાત્રીના પર્વની તૈયારીઓ
બખરલા ગામે બોલશે રાસની રમઝટ
સમસ્ત બખરલા ગ્રામજનો દ્રારા રસોત્વનુ ભવ્ય આયોજન
સતત બીજા વર્ષે ભવ્ય આયોજન કરવામા આવ્યુ
પ્રાચીન અને અર્વાચીન રસોત્સવનો સમન્વય
ગ્રામજનોનો તન,મન અને ધનથી સહયોગ
વિશાળ ગ્રાઉન્ડ અને આધુનિક સાઉન્ડ સીસ્ટમ
આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો માણે છે રસોત્સવ
સીસી ટીવી અને આરોગ્યની સુવીદ્યા ઉપલબ્ધ
પોરબંદરમા રબારી સમાજમા કેમ થયો નારાજ
પોરબંદરમા રબારી સમાજ દ્રારા કલેકટરને આવેદન
આમ આદમીના ઉપપ્રમુખ સામે નારાજગી
નાથાભાઇ ઓડેદરાના વિવાદિત વિડીયોને લઇ વિવાદ
નાથાભાઇ ઓડેદરા સામે ફરીયાદ નોંધવા માંગ
ફરીયાદ નહીં નોંધાયતો આંદોલનની ચિમકી
પોરબંદર જીલ્લા પંચાયતની સમિતિમા નવા ચહેરા કોણ
પોરબંદર જીલ્લા પંચાયતની સામાન્ય સભા મળી
પંચાયતના કુલ 8 જેટલી સમિતના અધ્યક્ષની વરણી
નવનિયુકત પ્રમુખ બાદ નવી કમિટિના અધ્યની વરણી
નો રીપીટ થિયરીના કારણે નવા ચહેરાને સ્થાન
વિધિવત રીતે આગામી 16 ઓકટોબરના રોજ જાહેરાત
પોરબંદરમા નવરાત્રીમા પોલીસ રોમીયોને દાંડીયાના તાલે રમાડશે…
પોરબંદરમા નવરાત્રીને લઇ બેઠક
જીલ્લા કલેકટરની અધ્યક્ષતામા મીટીંગ
શહેરના ગરબા સંચાલકો સાથે મીંટીગ યોજાઇ
સીસી ટીવી માટે સુચના આપવામા આવી
નવરાત્રી દરમ્યાન રોમીયો સ્કોડ બનાવાશે
નશાખોરો સામે પણ કડક કાર્યવાહી કરાશે
રસોત્સવના સંચાલકોને મેડીકલ ટીમ રાખવા સુચના
પોરબંદરમા નવરાત્રી પૂર્વ કારીગરોએ બનાવ્યા માટીના ગરબા
પોરબંદરમા નવરાત્રીના પર્વની ઉજવણી
કારીગરો દ્રારા માટીના ગરબા તૈયાર કરવામા આવ્યા
આજે પણ કારીગરો દ્રારા બનાવામા આવે છે ગરબા
ગોપાલ માવદીયા વર્ષોથી બનાવે છે માટીના ગરબા
રૂ 30થી 500 સુધીના ગરબા ઉપલબ્ધ
કાળી માટી,ડટ અને ખાડીના કાદવામાંથી બને છે ગરબા
પોરબંદરમા આ વર્ષે નવરાત્રીને લઇ મહત્વનો નિર્ણય જુઓ
પોરબંદરમા નવરાત્રીના પર્વનો ઉત્સાહ
લીયો-પાયોનીયર દ્રારા બહેનોને વિનામુલ્યે પ્રવેશ
સંસ્થાના પ્રમુખ પ્રવિણભાઇ ખોરવાની મહત્વની જાહેરાત
1997થી રાસોત્સવનુ આયોજન થાય છે.
આ વર્ષ ધમાકેદાર આયોજન કરવામા આવ્યુ
મહિલાઓ-યુવતિમા ખુશીનો માહલ
સંસ્થાના નિર્ણયને સૌકોઇએ આવકાર્યો
પોરબંદરમા ગાંધી જયંતિ ખાદીની ખરીદી માટે ભારે ભીડ
પોરબંદરમા ગાંધી જયંતિથી ખાદી પર ખાસ વળતર
ગાંધી જયંતિના દિવસે સવારથી ખાદી ખરીદી માટે ભીડ
ખાદીની ખરીદી પર 25 ટકાનુ ખાસ વળતર આપવામા આવે છે.
20 ટકા સરકાર અને 5 ટકા ખાદી ગ્રામ ઉદ્યોગ ભવન દ્રારા વળતર
યુવાનો પણ ખાદીની ખરીદી કરે છે.
ખાદીના વિવિધ વસ્ત્રો આકર્ષનુ કેન્દ્ર બન્યા
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને રાજયના મુખ્યમંત્રીની ભાવાંજલી
રાષ્ટ્રપિતા મહાત્માગાંધીની 155મી જન્મ જયંતિ
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે આપી ભાવાંજલી
કિર્તિ મંદીર ખાતે સર્વધર્મ પ્રાથના યોજાઇ
ગાંધીજીના પ્રિય ભજનો રજુ કરવામા આવ્યા
ગાંધીજીનુ પ્રિય સ્વરછતાનુ કાર્ય કરવામા આવે છે.
સ્વરછતાના કાર્યમા જનભાગીદારીનુ વડાપ્રધાનનુ નેનૃત્વ
મોટી સંખ્યામા શહેરના શ્રેષ્ઠીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહયા
અપહ્રત બાળકને મુકત કરવા પોરબંદર પોલીસનુ દિલધડક ઓપરેશ જુઓ
પોરબંદરના ઇશ્વરીયા ગામ બાળકના અપહરણની ઘટના
બુધવારે સવારે આઠ વર્ષના બાળકનુ અપહરણ
આરોપીને ઝડપી લેવા પોરબંદર પોલીસે પાંચ ટીમ બનાવી
ટેકનીકલ સર્વલન્સની મદદથી પોલીસે તપાસ હાથ ધરી
બુધવારે મોડી રાત્રીના લાલપુર નજીકથી આરોપી ઝડપાયો
પોલીસે અપહરણકર્તાની ચુંગલમાંથી બાળકને મુકત કર્યો
પોરબંદર પોલીસ પર અભિનંદ વર્ષા
પોરબંદર એસપી કચેરીમા પરિવાર કેમ ચોધાર આશ્રુએ રડી પડયો
પોરબંદરમા સાત વર્ષ બાદ યુવાનનુ પરિવાર સાથે મિલન
શુરેશ સામત અમર નામનો યુવાન ઘરેથી નિકળી ગયો હતો
વર્ષ 2017મા ઉદ્યોગનગરમા અપહરણની ફરીયાદ નોંધાય હતી
શુરેશે આધારકાર્ડ અપડેટ કરાવતા પરિવારને જાણ થઇ
પોલીસને જાણ કરતા યુવાન અમદાવાદથી મળી આવ્યો
જીલ્લા પોલીસવડા ભગીરથસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ યોજી
એસપી કચેરીમા પરિવારજનોની આંખોમા આશ્રુ છલકાયા
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software